Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    તુર્કીમાં ભેગા થયા 57 મુસ્લિમ દેશો..ભારત પર લગાવ્યો ગંભીર આરોપ !

    June 24, 2025

    ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ વચ્ચે સોનાના ભાવમાં મોટો ઘટાડો

    June 24, 2025

    ભારતના કયા-ક્યા રાજ્યોમાં રહે છે આદિવાસી સમાજ ?

    June 24, 2025
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      ઉકાઈ: ડેમમાં 11 હજારથી વધારે પાણીની આવક નોધાઈ

      June 20, 2025

      રાજ્યના આટલા જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

      June 18, 2025

      તાપી: દારૂના ગુનાનો આરોપી વ્યારાના પનિયારી વિસ્તારમાંથી ઝડપાયો

      June 18, 2025

      તાપી: દારૂના ગુનામાં નાસતા-ફરતા આરોપીની કરાઈ ધરપકડ

      June 17, 2025

      તાપી: કુકરમુંડામાં ગળુ દબાવી મોતને ઘાટ ઉતારનાર બે આરોપી ઝડપાયા!

      June 17, 2025
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      તુર્કીમાં ભેગા થયા 57 મુસ્લિમ દેશો..ભારત પર લગાવ્યો ગંભીર આરોપ !

      June 24, 2025

      ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ વચ્ચે સોનાના ભાવમાં મોટો ઘટાડો

      June 24, 2025

      ભારતના કયા-ક્યા રાજ્યોમાં રહે છે આદિવાસી સમાજ ?

      June 24, 2025

      ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે નેતન્યાહૂનું સૌથી મોટું નિવેદન

      June 23, 2025

      ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલનું રાજીનામું

      June 23, 2025
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ઈ-પેપર
    samacharshatak.comsamacharshatak.com
    Home»ગુજરાત»તાપી: કુકરમુંડામાં ગળુ દબાવી મોતને ઘાટ ઉતારનાર બે આરોપી ઝડપાયા!
    ગુજરાત

    તાપી: કુકરમુંડામાં ગળુ દબાવી મોતને ઘાટ ઉતારનાર બે આરોપી ઝડપાયા!

    samachar shatakBy samachar shatakJune 17, 2025No Comments72 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    કુકરમુંડા પોલીસે ગળુ દબાવી મોતને ઘાટ ઉતારનારા બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો પોલીસ પકડમાં આવેલા આરોપીઓ શંકરભાઈ માનસિંગ પાડવી અને વિપુલ માનસિંગ પાડવી છે. આ બંને આરોપીઓ કુકરમુંડાના ગોકુળ ફળીયામાં રહે છે. તો બીજી તરફ વંસતીબેન શરદ પાડવીના પતિ શરદભાઈ માનસિંગ પાડવી (આરોપીના સગા ભાઈ) છે. તેઓ પણ કુકરમુંડા, ગોકુળ ફળિયામાં રહે છે. આ બંને વચ્ચે ઘરની જગ્યા બાબતે બોલાચાલી અને ઝઘડો તેમજ ખેચતાણ થઈ હતી. આ દરમ્યાન આરોપી નંબર 02ના મરણ જનાર શરદભાઈનું ગળુ દબાવી શ્વાસ રૂંધાવી દેતા મોત થયું હતું. જેથી પકડાયેલા શખ્સો પર (ખુન)નો ગુનો દાખલ થયો હતો. તેમજ જાહેનામાનો ભંગ કરી ગુનો કરવા, એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હતો. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક નિઝર વિભાગ અને કુકરમુંડા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર વી.કે.પટેલ તથા તેમના સ્ટાફના માણસોએ આરોપીઓની વોચ રાખી તપાસ કરતા ગણતરીના દિવસોમાં આરોપીઓને ઝડપી લીધા હતા.

    કામગીરી કરનારા પોલીસકર્મીઓ:-

    પોલીસ ઈન્સ્પેક્ટર વી.કે. પટેલ
    ASI અમીતભાઈ સનમુખભાઈ
    ASI શબીરખાન આમલખાન
    હેડ કોન્સ્ટેબલ અર્જુનસિંહ વિક્રમસિંહ
    પોલીસ કોન્સ્ટેબલ કમલેશ કિશનભાઈ
    પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંતભાઈ કિશોરભાઈ
    પોલીસ પકડમાં આવેલા આરોપીઓને હાલ તો પોલીસે ઝડપી પાડી જેલમાં ધકેલી દીધા છે. નાની-અમથી વાતમાં પરિવારના જ સભ્યનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દેતા આ મુદ્દે સમગ્ર વિસ્તારમાં ચર્ચનો વિષય બન્યો હતો.

    Kukarmunda Police Station Murder by strangulation Murder suspects arrested
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    ઉકાઈ: ડેમમાં 11 હજારથી વધારે પાણીની આવક નોધાઈ

    June 20, 2025

    રાજ્યના આટલા જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

    June 18, 2025

    તાપી: દારૂના ગુનાનો આરોપી વ્યારાના પનિયારી વિસ્તારમાંથી ઝડપાયો

    June 18, 2025
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: કુકરમુંડામાં ગળુ દબાવી મોતને ઘાટ ઉતારનાર બે આરોપી ઝડપાયા!

    June 17, 202572

    તાપી: દારૂના ગુનાનો આરોપી વ્યારાના પનિયારી વિસ્તારમાંથી ઝડપાયો

    June 18, 202550

    ગુજરાતમાં કોંગ્રેસે 40 નવા જિલ્લા અને શહેર પ્રમુખોની યાદી જાહેર કરી

    June 22, 202548

    નોલેજ: પ્લાસ્ટિકના ગ્લાસમાં દારૂ પીવો વધુ ખતરનાક છે કે સ્ટીલના ગ્લાસમાં?

    June 22, 202547
    Don't Miss
    દેશ-વિદેશ

    તુર્કીમાં ભેગા થયા 57 મુસ્લિમ દેશો..ભારત પર લગાવ્યો ગંભીર આરોપ !

    By samachar shatakJune 24, 20252

    તુર્કીમાં ભેગા થયા વિશ્વના 57 મુસ્લિમ દેશો ઇસ્તંબુલમાં મળેલી આ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC)ની…

    ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ વચ્ચે સોનાના ભાવમાં મોટો ઘટાડો

    June 24, 2025

    ભારતના કયા-ક્યા રાજ્યોમાં રહે છે આદિવાસી સમાજ ?

    June 24, 2025

    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે નેતન્યાહૂનું સૌથી મોટું નિવેદન

    June 23, 2025
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • તુર્કીમાં ભેગા થયા 57 મુસ્લિમ દેશો..ભારત પર લગાવ્યો ગંભીર આરોપ !
    • ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ વચ્ચે સોનાના ભાવમાં મોટો ઘટાડો
    • ભારતના કયા-ક્યા રાજ્યોમાં રહે છે આદિવાસી સમાજ ?
    • ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે નેતન્યાહૂનું સૌથી મોટું નિવેદન
    • ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલનું રાજીનામું
    • જૂનાગઢની વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયાની ભવ્ય જીત
    • ગુજરાતમાં કોંગ્રેસે 40 નવા જિલ્લા અને શહેર પ્રમુખોની યાદી જાહેર કરી
    • નોલેજ: પ્લાસ્ટિકના ગ્લાસમાં દારૂ પીવો વધુ ખતરનાક છે કે સ્ટીલના ગ્લાસમાં?
    • ઇઝરાયલ-ઈરાન વચ્ચે મિસાઇલ યુદ્ધના કારણે સોનાના ભાવ ઘટ્યા
    • ઈરાન પાસે છે આ ખતરનાક ત્રણ મિસાઈલ, જેના કારણે ઈઝરાયલથી ડરતું નથી !
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    તુર્કીમાં ભેગા થયા 57 મુસ્લિમ દેશો..ભારત પર લગાવ્યો ગંભીર આરોપ !

    June 24, 2025

    ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ વચ્ચે સોનાના ભાવમાં મોટો ઘટાડો

    June 24, 2025

    ભારતના કયા-ક્યા રાજ્યોમાં રહે છે આદિવાસી સમાજ ?

    June 24, 2025
    Most Popular

    તાપી: કુકરમુંડામાં ગળુ દબાવી મોતને ઘાટ ઉતારનાર બે આરોપી ઝડપાયા!

    June 17, 202572

    તાપી: દારૂના ગુનાનો આરોપી વ્યારાના પનિયારી વિસ્તારમાંથી ઝડપાયો

    June 18, 202550

    ગુજરાતમાં કોંગ્રેસે 40 નવા જિલ્લા અને શહેર પ્રમુખોની યાદી જાહેર કરી

    June 22, 202548
    © 2025 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.