Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે

    April 16, 2026

    ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

    April 15, 2026

    તાપી: વ્યારા નગરપાલિકાની છ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ

    April 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે

      April 16, 2026

      ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

      April 15, 2026

      તાપી: વ્યારા નગરપાલિકાની છ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ

      April 14, 2026

      ખોબા ગામે રસ્તો ન બનતા ગામ લોકો ચૂંટણીમાં મતદાન નહી કરે.!

      April 11, 2026

      સોનગઢ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે કોને આપી ટિકિટ ?

      April 10, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      તાપી: ભાજપે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોને ટિકિટ જાહેર કરી

      April 10, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ગુજરાત»ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !
    ગુજરાત

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    samachar shatakBy samachar shatakJuly 5, 2025No Comments692 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    નર્મદા જિલ્લાના વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ઝરવાણી ગામે આવેલા ધોધની મુલાકાતે આવતા પ્રવાસીઓના કારણે આદિવાસી સમાજના લોકો નાની-મોટી દુકાનો દ્વારા ચા, નાસ્તો, મકાઈ અને પરંપરાગત આદિવાસી વાનગીઓનું વેચાણ કરીને રોજગારી મેળવી રહ્યા હતા. આ દુકાનો દ્વારા તેઓ આત્મનિર્ભર બનવાના કેન્દ્ર સરકારના સ્વપ્નને સાકાર કરી રહ્યા હતા. પરંતુ, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને આદિવાસીઓ રોજગારી મેળવી પોતાનું જીવનગુજરાન ચલાવે તે ગમ્યું ન હતું અને આ દુકાનોને ગેરકાયદે ગણાવી, તેને તોડી પાડી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. આ ઘટનાએ આદિવાસી સમાજની રોજગારી છીનવી લીધી છે જેથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

    સ્થાનિક લોકોએ શું કહ્યું ?

    સ્થાનિક આદિવાસીઓનું કહેવું છે કે, તેઓ પોતાના વિસ્તારમાં પ્રવાસન સ્થળની નજીક નાના ધંધા દ્વારા આજીવિકા ચલાવી રહ્યા હતા. આ દુકાનો ફોરેસ્ટ વિભાગની જમીન પર હોવાનું કારણ આપી, અધિકારીઓએ કોઈ પૂર્વ સૂચના કે વૈકલ્પિક વ્યવસ્થા વિના તેને તોડી પાડી. આ સ્થળ પર ધોધ જોવા આવતા પ્રવાસીઓની સુરક્ષા માટે હોમગાર્ડ અને પોલીસ જવાનો પણ ડ્યુટી પર હોઈ ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા દુકાનો તોડી પાડવાની આ ઘટનાનો વિડીયો હોમગાર્ડ જવાને પોતાની ડ્યુટીમાં આ વિસ્તારમાં બનતી ઘટન અંગે સાબિતી માટે ઉતાર્યો હતો ત્યારે હોમગાર્ડના જવાનને લુખ્ખી દાદાગીરી કરી ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીએ લાફો મારી દીધો હોવાની માહિતી પણ સૂત્રો પાસેથી મળી રહી છે. તેમજ આ ઘટના બહાર ન આવે તેવા પ્રયાસો ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતા.

    આ ઘટનાની જાણ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ રણજીતસિંહ દિનેશ તડવી (મહાકાળી) જાણ થતા તેઓ ઝરવાણી ગામ ખાતે પીડીતો ની મુલાકાતે પહોંચી આ આ ઘટનાની જાણ કરી મેળવી  એકતાનગર ( કેવડિયા) આવેલી ફોરેસ્ટ વિભાગની ઓફિસ પર પહોંચ્યા હતા. આ ઘટનાને લઈને સ્થાનિક આદિવાસી સમાજમાં રોષ અને નિરાશા ફેલાવી છે. તેઓ માંગણી કરી રહ્યા છે કે, સરકારે તેમની રોજગારીની તકો છીનવવાને બદલે, યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા દ્વારા તેમને આત્મનિર્ભર બનવામાં મદદ કરવી જોઈએ. સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વૈશ્વિક પ્રવાસન સ્થળે આદિવાસી સંસ્કૃતિ અને વાનગીઓનું પ્રદર્શન ન માત્ર સ્થાનિકોની આજીવિકા માટે જરૂરી છે, પરંતુ તે ગુજરાતના પ્રવાસનને પણ વધુ આકર્ષક બનાવે છે.

    આ ઘટના બાદ સ્થાનિકોમાં સવાલ ?

    પ્રવાસન સ્થળ પર આદિવાસીઓ માટે ધંધો કરવો ગુનો કેમ ?

    કેમ આત્મ નિર્ભર થતા આદિવાસીઓને સરકારી બાબુઓ દ્વારા હેરાન કરવામાં આવે છે.?

    શું પોતાના વિસ્તારમાં ધંધો કરવા માટે પણ સરકાર ની મંજૂરી લેવાનું આ કેવો વિકાસ?

    ક્યાં છે સ્થાનિક સત્તા પક્ષના નેતાઓ..? જે આવી ઘટનાઓ પર મૌન ધારણ કરી લે છે.!

    Forest Department's bullying Shops demolished Zarwani village
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે

    April 16, 2026

    ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

    April 15, 2026

    તાપી: વ્યારા નગરપાલિકાની છ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ

    April 14, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,019

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025692

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025578

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025484
    Don't Miss
    ગુજરાત

    તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે

    By samachar shatakApril 16, 202617

    તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે.…

    ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

    April 15, 2026

    તાપી: વ્યારા નગરપાલિકાની છ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ

    April 14, 2026

    ખોબા ગામે રસ્તો ન બનતા ગામ લોકો ચૂંટણીમાં મતદાન નહી કરે.!

    April 11, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે
    • ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!
    • તાપી: વ્યારા નગરપાલિકાની છ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ
    • ખોબા ગામે રસ્તો ન બનતા ગામ લોકો ચૂંટણીમાં મતદાન નહી કરે.!
    • સોનગઢ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે કોને આપી ટિકિટ ?
    • તાપી: ભાજપે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોને ટિકિટ જાહેર કરી
    • કુકરમુંડા પોલીસે કતલ ખાને લઈ જવાતી ગૌવંશ સાથે આરોપીની કરી ધરપકડ
    • ડબલ મર્ડર અને ધાડના ગુનામાં છેલ્લાં 25 વર્ષથી ફરાર આરોપી ઝડપી લીધો
    • ઈરાન-અમેરિકા વચ્ચે બે અઠવાડિયા સુધી યુદ્ધવિરામની જાહેરાત
    • તાપી:ડોલવણ જિલ્લા પંચાયતની બેઠક પર હેત્વી ગામીત આપ પાર્ટીના ઉમેદવાર જાહેર
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે

    April 16, 2026

    ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

    April 15, 2026

    તાપી: વ્યારા નગરપાલિકાની છ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ

    April 14, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,019

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025692

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025578
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.