Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    ગુજરાત સરકારના ગૃહ વિભાગમાં મોટો ફેરફાર કરાયો

    March 6, 2026

    ઈરાન-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં 165 વિદ્યાર્થીઓના મોત થયાનો દાવો..!

    March 4, 2026

    હોર્મુઝ સ્ટ્રેટમાંથી ક્રૂડ ઓઇલ બંધ થશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે!

    March 3, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      ગુજરાત સરકારના ગૃહ વિભાગમાં મોટો ફેરફાર કરાયો

      March 6, 2026

      તાપી જિલ્લામાં ૧૪મી માર્ચે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

      March 3, 2026

      કાકરાપાર અણુમથક વીજ પ્લાન્ટમાં રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ‘મોકડ્રીલ’

      February 28, 2026

      કુકરમુંડા પોલીસ મોબાઈલ ચોરને સકંજામાં લીધો

      February 27, 2026

      સોનગઢ પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે બે શખ્સને ઝડપ્યા

      February 27, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      ઈરાન-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં 165 વિદ્યાર્થીઓના મોત થયાનો દાવો..!

      March 4, 2026

      હોર્મુઝ સ્ટ્રેટમાંથી ક્રૂડ ઓઇલ બંધ થશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે!

      March 3, 2026

      ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!

      February 28, 2026

      દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલ અને સિસોદિયા સહિત 23 લોકોને નિર્દોષ જાહેર

      February 27, 2026

      ગુજરાતના બજેટમાં ગરીબો માટે શું ?..આ લિસ્ટ પર નજર મારી લેજો…!

      February 19, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ગુજરાત»તાપી: દારૂના ગુનામાં નાસતા-ફરતા આરોપીની કરાઈ ધરપકડ
    ગુજરાત

    તાપી: દારૂના ગુનામાં નાસતા-ફરતા આરોપીની કરાઈ ધરપકડ

    samachar shatakBy samachar shatakJune 17, 2025No Comments0 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    કાકરાપાર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, સમગ્ર ઘટનાની વિગત વાર ચર્ચા કરીએ તો, પોલીસ અધિક્ષક રાહુલ પટેલે તાપી જિલ્લામાં ગુનો આચરી નાસતા-ફરતા તેમજ વોન્ટેડ જાહેર થયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપી હતી. જે સૂચના અને માર્ગદર્શન હેઠળ ડી.એસ.ગોહિલ પોલીસ ઈન્સ્પેકટરની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ આનંદભાઈ પેરોલ ફર્લો સ્કોર્ડ તથા LCB અને પેરોલ ફર્લો સ્કોડ અને તાપી પોલીસના માણસો સાથે ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. ત્યારે પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ નીરુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ રસીકને સંયુક્ત રીતે મળેલી બાતમીના આધારે ઉચ્છલ ત્રણ રસ્તા પાસેથી કાકરાપાર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા-ફરતો આરોપી શાહરૂપ યુનુશ ખાટીકને સકંજામાં લીધો હતો. તેમજ પકડાયેલા આરોપીને B.N.S.Sની કલમ-31(1) મુજબ અટક કરી વધુ તપાસ માટે ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે.

    કામગીરી કરનારા પોલીસના માણસો:-

    પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ એલ.સી.બી
    એ.એસ.આઈ આનંદ ચેમાભાઈ, પેરોલ ફર્લો સ્કોર્ડ
    એ.એસ.આઈ જગદીશ જોરારામ
    હેડ કોન્સ્ટેબલ અનિરૂધ્ધસિંહ દેવસિંહ
    હેડ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ
    હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસિંહ
    પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્ર મહેન્દ્રભાઈ
    પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ નીરુભા
    પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ રસીકસિંહ
    પોલીસ કોન્સ્ટેબલ હસમુખભાઈ વિરજીભાઈ
    પોલીસ કોન્સ્ટેબલ રાહુલ દિગમ્બર
    આ તમામ પોલીસ તેમજ LCB- પેરોલો ફર્લો સ્કોર્ડના માણસોએ દારૂના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી જેલમાં ધકેલી દીધો છે. હાલ તો ઉચ્છલ પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    Action taken by Tapi LCB Police crime in Kakrapar police station Wanted accused arrested
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    ગુજરાત સરકારના ગૃહ વિભાગમાં મોટો ફેરફાર કરાયો

    March 6, 2026

    તાપી જિલ્લામાં ૧૪મી માર્ચે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

    March 3, 2026

    કાકરાપાર અણુમથક વીજ પ્લાન્ટમાં રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ‘મોકડ્રીલ’

    February 28, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,002

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025691

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025569

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025479
    Don't Miss
    ગુજરાત

    ગુજરાત સરકારના ગૃહ વિભાગમાં મોટો ફેરફાર કરાયો

    By samachar shatakMarch 6, 202616

    ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગે…

    ઈરાન-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં 165 વિદ્યાર્થીઓના મોત થયાનો દાવો..!

    March 4, 2026

    હોર્મુઝ સ્ટ્રેટમાંથી ક્રૂડ ઓઇલ બંધ થશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે!

    March 3, 2026

    તાપી જિલ્લામાં ૧૪મી માર્ચે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

    March 3, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • ગુજરાત સરકારના ગૃહ વિભાગમાં મોટો ફેરફાર કરાયો
    • ઈરાન-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં 165 વિદ્યાર્થીઓના મોત થયાનો દાવો..!
    • હોર્મુઝ સ્ટ્રેટમાંથી ક્રૂડ ઓઇલ બંધ થશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે!
    • તાપી જિલ્લામાં ૧૪મી માર્ચે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
    • ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!
    • કાકરાપાર અણુમથક વીજ પ્લાન્ટમાં રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ‘મોકડ્રીલ’
    • કુકરમુંડા પોલીસ મોબાઈલ ચોરને સકંજામાં લીધો
    • સોનગઢ પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે બે શખ્સને ઝડપ્યા
    • દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલ અને સિસોદિયા સહિત 23 લોકોને નિર્દોષ જાહેર
    • વાલોડ પોલીસે મોટા ઉપાડે વરઘોડો કાઢ્યો.. પણ 70થી વધારે વિદ્યાર્થીઓનું સહી વાળું આવેદનપત્ર ઘણુ બધું કહી જાય છે… !
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    ગુજરાત સરકારના ગૃહ વિભાગમાં મોટો ફેરફાર કરાયો

    March 6, 2026

    ઈરાન-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં 165 વિદ્યાર્થીઓના મોત થયાનો દાવો..!

    March 4, 2026

    હોર્મુઝ સ્ટ્રેટમાંથી ક્રૂડ ઓઇલ બંધ થશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે!

    March 3, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,002

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025691

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025569
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.