Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    9 ઓગસ્ટ આદિવાસી સમાજના ગૌરવ, અધિકાર અને અસ્તિત્વનો દિવસ

    August 6, 2026

    ઉકાઈ તાલુકાના સીંગપુરના પંકજ ગામીતે GPSCમાં સફળતા મેળવી

    August 4, 2026

    વન વિભાગના અધિકારીઓને માર મારવાના કેસમાં કાલે હાઈકોર્ટમાં સુનાવણી

    August 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      9 ઓગસ્ટ આદિવાસી સમાજના ગૌરવ, અધિકાર અને અસ્તિત્વનો દિવસ

      August 6, 2026

      ઉકાઈ તાલુકાના સીંગપુરના પંકજ ગામીતે GPSCમાં સફળતા મેળવી

      August 4, 2026

      વન વિભાગના અધિકારીઓને માર મારવાના કેસમાં કાલે હાઈકોર્ટમાં સુનાવણી

      August 4, 2026

      નવીન શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં યોગદાન બદલ મળ્યું સન્માન

      August 1, 2026

      TAT અને GPSCની પરીક્ષાઓ વરસાદના કારણે મુલતવી નવી તારીખો જાહેર

      July 31, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      9 ઓગસ્ટ આદિવાસી સમાજના ગૌરવ, અધિકાર અને અસ્તિત્વનો દિવસ

      August 6, 2026

      Gen-Z સામે સરકાર ઝૂકી..શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું

      July 25, 2026

      દૂધમાં ઝેરનો ખેલ! કરોડોનું ભેળસેળ કૌભાંડ બહાર આવ્યું

      July 14, 2026

      વિયેતનામમાં સ્પીડબોટ પલટી જતા 15 ભારતીય મોતને ભેટ્યા..!

      July 12, 2026

      આદિવાસી સમાજના અગ્રણી નેતા મોહનસિંહ રાઠવાનું 82 વયે નિધન

      July 5, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ગુજરાત»રાજ્યના 158 તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો.. સૌથી વધુ આ શહેરમાં
    ગુજરાત

    રાજ્યના 158 તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો.. સૌથી વધુ આ શહેરમાં

    samachar shatakBy samachar shatakOctober 30, 2025No Comments16 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગુજરાતમાંથી ચોમાસાએ વિધિવત રીતે વિદાય લીધી હતી. બાદમાં ફરી કમોસમી વરસાદ શરૂ થતાં રાજ્યની જનતા ભારે મુશ્કેલીનો સમાનો કરી રહી છે. તેમાંય ખાસ કરીને રાજ્યના ખેડૂતો સતત મુશ્કેલીનો સામાનો કરી રહ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ભારે પવન સાથે ખાબકી શકે છે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં અંદાજે 20 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું.

    હવામાન વિભાગે આજે નીચેના જિલ્લાઓમાં આપી છે આગાહી:-

    હવામાન વિભાગે આજે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં ઓરેન્જ ઍલર્ટ..દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, ભરૂચમાં યલો એલર્ટ..વડોદરા, પંચમહાલ, દાહોદ, નર્મદા, છોટા ઉદેપુરમાં યલો એલર્ટ..સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ યલો એલર્ટ

    આવતીકાલે આટલા જિલ્લાઓમાં હવામાન વિભાગે આપી છે આગાહી:-

    31 તારીખે દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ..વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરતમાં યલો એલર્ટ..નર્મદા, ભરૂચ, વડોદરા, આણંદમાં પણ યલો એલર્ટ..ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જામનગરમાં યલો એલર્ટ

    Forecast in 158 talukas Meteorological Department Rain forecast
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    9 ઓગસ્ટ આદિવાસી સમાજના ગૌરવ, અધિકાર અને અસ્તિત્વનો દિવસ

    August 6, 2026

    ઉકાઈ તાલુકાના સીંગપુરના પંકજ ગામીતે GPSCમાં સફળતા મેળવી

    August 4, 2026

    વન વિભાગના અધિકારીઓને માર મારવાના કેસમાં કાલે હાઈકોર્ટમાં સુનાવણી

    August 4, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,041

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025697

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025613

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025496
    Don't Miss
    ગુજરાત

    9 ઓગસ્ટ આદિવાસી સમાજના ગૌરવ, અધિકાર અને અસ્તિત્વનો દિવસ

    By samachar shatakAugust 6, 20261

    વિશ્વભરમાં દર વર્ષે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ (International Day of the World’s Indigenous Peoples)…

    ઉકાઈ તાલુકાના સીંગપુરના પંકજ ગામીતે GPSCમાં સફળતા મેળવી

    August 4, 2026

    વન વિભાગના અધિકારીઓને માર મારવાના કેસમાં કાલે હાઈકોર્ટમાં સુનાવણી

    August 4, 2026

    નવીન શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં યોગદાન બદલ મળ્યું સન્માન

    August 1, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • 9 ઓગસ્ટ આદિવાસી સમાજના ગૌરવ, અધિકાર અને અસ્તિત્વનો દિવસ
    • ઉકાઈ તાલુકાના સીંગપુરના પંકજ ગામીતે GPSCમાં સફળતા મેળવી
    • વન વિભાગના અધિકારીઓને માર મારવાના કેસમાં કાલે હાઈકોર્ટમાં સુનાવણી
    • નવીન શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં યોગદાન બદલ મળ્યું સન્માન
    • TAT અને GPSCની પરીક્ષાઓ વરસાદના કારણે મુલતવી નવી તારીખો જાહેર
    • તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ..સાવચેતીના ભાગરૂપે 8 રસ્તાઓ બંધ
    • ડેડિયાપાડા LCBએ 79.46 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
    • વાસ્મો સચિવ સ્તુતિ ચારણએ ઉકાઈ તાલુકાના વરસાદ પ્રભાવિત વિસ્તારોની લીધી મુલાકાત
    • સાયબર ક્રાઈમના ગુનાના આરોપીને સોનગઢ પોલીસે બગસરાથી સકંજામાં લીધો
    • Gen-Z સામે સરકાર ઝૂકી..શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    9 ઓગસ્ટ આદિવાસી સમાજના ગૌરવ, અધિકાર અને અસ્તિત્વનો દિવસ

    August 6, 2026

    ઉકાઈ તાલુકાના સીંગપુરના પંકજ ગામીતે GPSCમાં સફળતા મેળવી

    August 4, 2026

    વન વિભાગના અધિકારીઓને માર મારવાના કેસમાં કાલે હાઈકોર્ટમાં સુનાવણી

    August 4, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,041

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025697

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025613
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.