Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !

    June 4, 2026

    ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને તાપી LCBએ ઝડપી લીધો

    June 3, 2026

    નર્મદા: તુમડાવાડીમાં પાણી, રસ્તા, વીજળી અને શિક્ષણની સુવિધાનો અભાવ

    May 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !

      June 4, 2026

      ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને તાપી LCBએ ઝડપી લીધો

      June 3, 2026

      નર્મદા: તુમડાવાડીમાં પાણી, રસ્તા, વીજળી અને શિક્ષણની સુવિધાનો અભાવ

      May 31, 2026

      વલસાડનાં 18 વર્ષીય ખેલાડીએ હોંગકોંગમાં સ્થાપ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ

      May 30, 2026

      કુકરમુંડાના જુના પીપલાસ ગામે ૨૭ લાખથી વધુ કિંમતની રેતી અને ટ્રક સીઝ

      May 30, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !

      June 4, 2026

      વલસાડનાં 18 વર્ષીય ખેલાડીએ હોંગકોંગમાં સ્થાપ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ

      May 30, 2026

      પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ માટે આ કામ જરૂરી કરાવી લેજો

      May 12, 2026

      તમિલનાડુમાં થલાપતિ વિજય સીએમ બનતા જ 200 યુનિટ ફ્રી વીજળીની જાહેરાત

      May 10, 2026

      તાપી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપની 18 જ્યારે કોંગ્રેસની 8 બેઠક પર જીત

      April 28, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ગુજરાત»લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી
    ગુજરાત

    લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી

    samachar shatakBy samachar shatakOctober 31, 2025No Comments13 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિધાન સભા પરિસરમાં સરદાર સાહેબની પ્રતિમા ને અને વિધાન સભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી સહિત મહાનુભાવોએ પણ સરદાર સાહેબને પુષ્પાંજલિ આપી હતી.

    લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી પ્રસંગે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયા એકતા નગર ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી-SOU’નું નિર્માણ કરાવીને શ્રેષ્ઠ અંજલિ અર્પણ કરી છે.

    આપણે સરદાર સાહેબની યાદમાં તેમના જન્મદિવસ તા. ૩૧ ઓક્ટોબરને વડા પ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી ની પ્રેરણાથી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે વર્ષ ૨૦૧૪થી ઉજવી રહ્યા છીએ તેમ પણ તેમણે કહ્યું હતું.વડાપ્રધાનના સંકલ્પ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી સૌને સાથે મળીને એકતાના કાર્યમંત્રને સિદ્ધ કરીને આગળ વધવા મુખ્યમંત્રીએ હાકલ કરી હતી.

    ગુજરાતનાં સપૂત, લોહ પુરુષ અને અખંડ ભારતના શિલ્પી એવા સરદાર સાહેબની જન્મ જયંતી પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરી જણાવ્યું હતું કે, આજની વૈશ્વિક સમસ્યાઓની સામે સરદાર સાહેબનો સંદેશો દુનિયા માટે ઐકયભાવ આપવા માટેનો છે. આપણે દેશને સશક્ત અને મજબૂત બનાવવા માટે સરદાર સાહેબનું સપનું પૂર્ણ કરવું તે દરેક નગરિકનું કર્તવ્ય છે. અધ્યક્ષશ્રીએ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે દરેક ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવી હતી.

    આ પ્રસંગે વિધાનસભા ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર શહેર સંગઠન પ્રમુખ શ્રી આશિષ દવે અને સંગઠનના પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ, વિધાનસભાના સચિવ શ્રી સી. બી પંડયા સહિત અધિકારીઓ-કર્મચારીઓ તેમજ અગ્રણીઓ, નગરજનોએ સરદાર સાહેબની પ્રતિમા-તૈલચિત્રને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પી હતી.

    Celebrating 150th birth anniversary National Unity Day Celebration SOU
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !

    June 4, 2026

    ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને તાપી LCBએ ઝડપી લીધો

    June 3, 2026

    નર્મદા: તુમડાવાડીમાં પાણી, રસ્તા, વીજળી અને શિક્ષણની સુવિધાનો અભાવ

    May 31, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,027

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025693

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025600

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025488
    Don't Miss
    ગુજરાત

    અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !

    By samachar shatakJune 4, 202635

    અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અને સીમાંકન અંગે કેન્દ્ર સરકારના અહેવાલની સમીક્ષા કરવા માટે સુપ્રીમ કોર્ટે એક…

    ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને તાપી LCBએ ઝડપી લીધો

    June 3, 2026

    નર્મદા: તુમડાવાડીમાં પાણી, રસ્તા, વીજળી અને શિક્ષણની સુવિધાનો અભાવ

    May 31, 2026

    વલસાડનાં 18 વર્ષીય ખેલાડીએ હોંગકોંગમાં સ્થાપ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ

    May 30, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !
    • ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને તાપી LCBએ ઝડપી લીધો
    • નર્મદા: તુમડાવાડીમાં પાણી, રસ્તા, વીજળી અને શિક્ષણની સુવિધાનો અભાવ
    • વલસાડનાં 18 વર્ષીય ખેલાડીએ હોંગકોંગમાં સ્થાપ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ
    • કુકરમુંડાના જુના પીપલાસ ગામે ૨૭ લાખથી વધુ કિંમતની રેતી અને ટ્રક સીઝ
    • વ્યારાના આઈરીઝ પ્લાઝા કોમ્પલેક્ષના પાછળના ભાગે કેનાલ રોડ પર રમતા હતા જુગાર
    • ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહન ચાલકો અને ખેડૂતો પરેશાન
    • નંદુરબારમાં બર્ડ ફ્લુની પુષ્ટિ બાદ તાપીના ઉચ્છલ-નિઝરમાં જાહેરનામું અમલી
    • તાપી જિલ્લા સેવાસદન ખાતે ૧૮મી મે ના રોજ ‘રોજગાર ભરતી મેળો’ યોજાશે
    • તાપી જિલ્લામાં ૨૧ થી ૨૩ ઓગસ્ટ દરમિયાન વિશેષ લોક અદાલત યોજાશે
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !

    June 4, 2026

    ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને તાપી LCBએ ઝડપી લીધો

    June 3, 2026

    નર્મદા: તુમડાવાડીમાં પાણી, રસ્તા, વીજળી અને શિક્ષણની સુવિધાનો અભાવ

    May 31, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,027

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025693

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025600
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.