Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    તાપી LCBએ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં ફરાર શખ્સને ઝડપી પાડ્યો

    April 17, 2026

    તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે

    April 16, 2026

    ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

    April 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      તાપી LCBએ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં ફરાર શખ્સને ઝડપી પાડ્યો

      April 17, 2026

      તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે

      April 16, 2026

      ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

      April 15, 2026

      તાપી: વ્યારા નગરપાલિકાની છ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ

      April 14, 2026

      ખોબા ગામે રસ્તો ન બનતા ગામ લોકો ચૂંટણીમાં મતદાન નહી કરે.!

      April 11, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે

      April 16, 2026

      ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

      April 15, 2026

      તાપી: વ્યારા નગરપાલિકાની છ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ

      April 14, 2026

      સોનગઢ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે કોને આપી ટિકિટ ?

      April 10, 2026

      તાપી: ભાજપે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોને ટિકિટ જાહેર કરી

      April 10, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ગુજરાત»ધરમપુર-પારડી તાલુકામાં ગૂજરાત વિદ્યાપીઠની ગ્રામજીવન સ્વાવલંબન યાત્રાનો પ્રારંભ
    ગુજરાત

    ધરમપુર-પારડી તાલુકામાં ગૂજરાત વિદ્યાપીઠની ગ્રામજીવન સ્વાવલંબન યાત્રાનો પ્રારંભ

    samachar shatakBy samachar shatakNovember 11, 2025No Comments9 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગૂજરાત વિદ્યાપીઠની ગ્રામજીવન સ્વાવલંબન યાત્રાનો વલસાડ જિલ્લાના ધરમપુર અને પારડી તાલુકામાં 10 નવેમ્બર સોમવારે સવારે શુભારંભ થયો હતો. જેમાં ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગના સેવકો, ગૂજરાત વિદ્યાપીઠના વિવિધ વિભાગોમાં હાલમાં અભ્યાસ કરતાં વલસાડ જિલ્લાના વિદ્યાર્થીઓ, ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ વિદ્યાર્થીઓ, અને સ્થાનિક સંસ્થા ‘લોકમંગલમ્’ના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

    સ્વાવલંબન યાત્રાનો શુભારંભ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ દ્વારા કરાવવામાં આવ્યો. તેમણે સ્વદેશી અને સ્વાવલંબનનો મહિમા વર્ણવતું પ્રવચન કરીને પદયાત્રીઓનો જુસ્સો વધાર્યો હતો અને શુભેચ્છાઓ પાઠવી હતી.સમગ્ર દિવસ દરમિયાન પદયાત્રીઓએ વિવિધ શાળાઓની રૂબરૂ મુલાકાત લીધી હતી.

    ગૂજરાત વિદ્યાપીઠના સેવકોએ અને વિદ્યાર્થીઓએ ગૂજરાત વિદ્યાપીઠનો ઇતિહાસ અને વર્તમાન, ગૂજરાત વિદ્યાપીઠ સ્નાતક સંઘની શતાબ્દી, સરદાર વલ્લભભાઈ પટેલના જન્મનાં 150 વર્ષ, રાષ્ટ્રીય પ્રેરણાગાન ‘વન્દે માતરમ્’ની રચનાનાં 150 વર્ષ, અને બિરસા મુંડાના જન્મનાં 150 વર્ષની ઉજવણી વિશે રસપ્રદ વિગતો આપીને સ્વદેશી અને સ્વાવલંબન વિશે વિદ્યાર્થીઓને જાગ્રત કર્યા હતા.પ્રત્યેક શાળાના પરિસરમાં યોજાયેલા ‘સ્વાવલંબન યાત્રા સંમિલન’માં આચાર્યશ્રી, શિક્ષકો, સેવકો, અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.

    Dharampur-Pardi Gujarat Vidyapith Village Life Self-Reliance Journey
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    તાપી LCBએ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં ફરાર શખ્સને ઝડપી પાડ્યો

    April 17, 2026

    તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે

    April 16, 2026

    ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

    April 15, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,019

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025692

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025578

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025484
    Don't Miss
    ક્રાઈમ સ્ટોરી

    તાપી LCBએ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં ફરાર શખ્સને ઝડપી પાડ્યો

    By samachar shatakApril 17, 202622

    ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા-ફરતો અને વોન્ટેડ આરોપીને તાપી લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ…

    તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે

    April 16, 2026

    ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

    April 15, 2026

    તાપી: વ્યારા નગરપાલિકાની છ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ

    April 14, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • તાપી LCBએ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં ફરાર શખ્સને ઝડપી પાડ્યો
    • તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે
    • ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!
    • તાપી: વ્યારા નગરપાલિકાની છ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ
    • ખોબા ગામે રસ્તો ન બનતા ગામ લોકો ચૂંટણીમાં મતદાન નહી કરે.!
    • સોનગઢ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે કોને આપી ટિકિટ ?
    • તાપી: ભાજપે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોને ટિકિટ જાહેર કરી
    • કુકરમુંડા પોલીસે કતલ ખાને લઈ જવાતી ગૌવંશ સાથે આરોપીની કરી ધરપકડ
    • ડબલ મર્ડર અને ધાડના ગુનામાં છેલ્લાં 25 વર્ષથી ફરાર આરોપી ઝડપી લીધો
    • ઈરાન-અમેરિકા વચ્ચે બે અઠવાડિયા સુધી યુદ્ધવિરામની જાહેરાત
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    તાપી LCBએ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં ફરાર શખ્સને ઝડપી પાડ્યો

    April 17, 2026

    તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે

    April 16, 2026

    ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

    April 15, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,019

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025692

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025578
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.