Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    તાપી LCBએ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં ફરાર શખ્સને ઝડપી પાડ્યો

    April 17, 2026

    તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે

    April 16, 2026

    ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

    April 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      તાપી LCBએ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં ફરાર શખ્સને ઝડપી પાડ્યો

      April 17, 2026

      તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે

      April 16, 2026

      ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

      April 15, 2026

      તાપી: વ્યારા નગરપાલિકાની છ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ

      April 14, 2026

      ખોબા ગામે રસ્તો ન બનતા ગામ લોકો ચૂંટણીમાં મતદાન નહી કરે.!

      April 11, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે

      April 16, 2026

      ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

      April 15, 2026

      તાપી: વ્યારા નગરપાલિકાની છ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ

      April 14, 2026

      સોનગઢ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે કોને આપી ટિકિટ ?

      April 10, 2026

      તાપી: ભાજપે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોને ટિકિટ જાહેર કરી

      April 10, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ક્રાઈમ સ્ટોરી»સોનગઢના માંડળ ટોલનાકા પાસેથી ટેમ્પામાં લઈ જવાતો 72 લાખનો દારૂ ઝડપાયો
    ક્રાઈમ સ્ટોરી

    સોનગઢના માંડળ ટોલનાકા પાસેથી ટેમ્પામાં લઈ જવાતો 72 લાખનો દારૂ ઝડપાયો

    samachar shatakBy samachar shatakDecember 5, 2025No Comments45 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    વિવાદિત માંડળ ટોલનાકા પાસેથી તાપી LCBએ આઈશર ટેમ્પામાંથી અંદાજે રૂપિયા 71.68 લાખના વિદેશી દારૂ સાથે રાજસ્થાનના ડ્રાઈવરને ઝડપી પાડી જેલના સળિયા ગણતો કરી દીધો છે. તમને નવાઈ લાગશે કે, આરોપીએ દારૂના જથ્થાના છુપાવવા માટે આઈશર ટેમ્પામાં લોખંડનું ખાસ બોક્સ બનાવ્યું હતું અને તેમાં વિદેશી દારૂની હેરાફેરી શરૂ કરી હતી. તાપી જિલ્લા એલસીબીનો સ્ટાફ સોનગઢ તરફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે પોલીસકર્મી બીપીન રમેશ અને લેબજી પરબતજીને બાતમી મળી હતી કે, એક આઈશર ટેમ્પામાં વિદેશી દારૂ ભર્યો છે અને તે આઈશર ટેમ્પો માંડળ ટોલનાકા પાસેથી પસાર થવાનો તેવી ચોક્કસ માહિતી મળી હતી. જે બાદ પીઆઇ ડી.એસ.ગોહિલના માર્ગદર્શન હેઠળ વોચ ગોઠવવામાં આવી હતી. બુધવારે નવાપુર તરફથી આવેલા આઈશર ટેમ્પો GJ-23-AT-9598ને અટકાવી તપાસ કરતા ડ્રાઈવરે ટેમ્પોમાં વોટર કૂલિંગ મશીન ભર્યું હોવાનું જણાવ્યું હતું.

    LCBની બાજ નજરથી આરોપી બચી ન શક્યો:-

    જોકે તાપી LCBના સ્ટાફને શંકા જતા ટેમ્પામાં મૂકવામાં આવેલા પતરાના એક મોટા બોક્સને કાપીને તપાસ કરવામાં આવતાં તેમાંથી પાસ-પરમિટ વગરની વિદેશી દારૂની કુલ 20,496 બોટલ કે જેની અંદાજે કિંમત 71,68,080 થાય છે, તે મળી આવતા LCBનો સ્ટાફ પણ વિચારમાં પડી ગયો હતો. બાદમાં પોલીસે આઈશર ટેમ્પો ચાલક અજયકુમાર પતારામ થોરીની અટકાયત કરી પૂછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો લુંભારામ પન્નારામ બેનીવાલ અને અનિલભાઈ પાંડ્યાએ ભરાવ્યો હતો. અને પછી રાજકોટ પહોંચી સંપર્ક કરવા જણાવ્યું હતું. પોલીસે ટેમ્પો ચાલક પાસેથી ખોટી બીલટી, એક મોબાઈલ કિંમત રૂપિયા 5,000 અને રોકડા ₹8,000 અને લોખંડનું બોક્સ મળી કુલ રૂપિયા0 81,81,080ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.

    કામગીરી કરનારા પોલીસ અને LCBના અધિકારીઓ:-

    પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ
    પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી. પાંચાણી
    પોલીસ ઈન્સ્પેક્ટર એન.એસ. વસાવા
    એ.એસ.આઈ જગદીશ, જોરારામભાઈ
    એ.એસ.આઈ જયેશભાઈ લીલકીયાભાઈ
    હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ દેવસિંહ
    પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઈ
    પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ દિગમ્બરભાઈ
    પોલીસ કોન્સ્ટેબલ દિપકભાઈ સેવજીભાઈ
    પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ રામાભાઈ
    પોલીસ કોન્સ્ટેબલ સુનીલભાઈ ખુશાલભાઈ

    આ તમામ LCB અને તાપી પેરોલ ફર્લો સ્કોર્ડના સ્ટાફે ભેજાબાજ આરોપીને ઝડપી લીધો હતો. મહત્વનું છે કે પોલીસ પકડમાં આવેલો આ શખ્સ છેલ્લાં કેટલા સમયથી આ રીતે દારૂની હેરાફેરી કરતો હતો. તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

    Alcohol seized One accused in custody Tapi LCB
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    તાપી LCBએ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં ફરાર શખ્સને ઝડપી પાડ્યો

    April 17, 2026

    તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે

    April 16, 2026

    ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

    April 15, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,019

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025692

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025578

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025484
    Don't Miss
    ક્રાઈમ સ્ટોરી

    તાપી LCBએ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં ફરાર શખ્સને ઝડપી પાડ્યો

    By samachar shatakApril 17, 202619

    ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા-ફરતો અને વોન્ટેડ આરોપીને તાપી લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ…

    તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે

    April 16, 2026

    ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

    April 15, 2026

    તાપી: વ્યારા નગરપાલિકાની છ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ

    April 14, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • તાપી LCBએ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં ફરાર શખ્સને ઝડપી પાડ્યો
    • તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે
    • ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!
    • તાપી: વ્યારા નગરપાલિકાની છ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ
    • ખોબા ગામે રસ્તો ન બનતા ગામ લોકો ચૂંટણીમાં મતદાન નહી કરે.!
    • સોનગઢ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે કોને આપી ટિકિટ ?
    • તાપી: ભાજપે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોને ટિકિટ જાહેર કરી
    • કુકરમુંડા પોલીસે કતલ ખાને લઈ જવાતી ગૌવંશ સાથે આરોપીની કરી ધરપકડ
    • ડબલ મર્ડર અને ધાડના ગુનામાં છેલ્લાં 25 વર્ષથી ફરાર આરોપી ઝડપી લીધો
    • ઈરાન-અમેરિકા વચ્ચે બે અઠવાડિયા સુધી યુદ્ધવિરામની જાહેરાત
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    તાપી LCBએ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં ફરાર શખ્સને ઝડપી પાડ્યો

    April 17, 2026

    તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે

    April 16, 2026

    ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

    April 15, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,019

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025692

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025578
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.