Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો

    October 4, 2026

    Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

    September 29, 2026

    સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા

    September 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો

      October 4, 2026

      Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

      September 29, 2026

      સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા

      September 25, 2026

      સુરત સુમુલ ડેરીના નવા સુકાનીઓ જાહેર, કાંતિ ગામીત પ્રમુખ બન્યા

      September 25, 2026

      માંડળ ટોલનાકા વિસ્તારમાંથી 12 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો

      September 21, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

      September 29, 2026

      પહેલી ઓક્ટોબરથી LPG સિલિન્ડરના ગેસ માટે બાયોમેટ્રિક ફરજિયાત

      September 20, 2026

      કરોડપતિ લોકો તેમના પૈસા કેવી રીતે મેનેજ કરે છે ?

      September 13, 2026

      ચૈતર વસાવાને હાઈકોર્ટથી વધુ એક ઝટકો, પેરોલ અરજી પરત ખેંચી

      September 1, 2026

      તાપીની વીરાંગના હેત્વી ચૌધરી સમગ્ર જિલ્લા માટે પ્રેરણા રૂપ..!

      August 18, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ક્રાઈમ સ્ટોરી»ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત લોકો સાથે ઠગાઈ કરનાર શખ્સોને સોનગઢ પોલીસ ઝડપ્યા
    ક્રાઈમ સ્ટોરી

    ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત લોકો સાથે ઠગાઈ કરનાર શખ્સોને સોનગઢ પોલીસ ઝડપ્યા

    samachar shatakBy samachar shatakDecember 13, 2025No Comments50 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email
    ભારત સરકારના I4C (Indian Cyber Crime Coordination Centre), નવી દિલ્હી તરફથી મ્યુલ બેંક એકાઉન્ટોની પ્રાપ્ત થયેલી માહિતીના આધારે, સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એન.એસ.ચૌહાણ તથા પોલીસ ઈન્સ્પેક્ટર આઈ.ડી.દેસાઈ નાઓના તાબામાં ટીમ દ્વારા વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી. જે તપાસ દરમિયાન સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા ના એકાઉન્ટ નં.00000033323283975 નું ખાતુ મળી આવેલ હોય, જેમા ૬૦,૦૦૦ રૂપિયા ફ્રોડ રકમ જમા થયેલાની વિવિધ રાજ્યોમાં ૨ સાયબર ફ્રોડ ફરિયાદો થયેલ હોવાનુ માલુમ પડતા વિશેષ તપાસ હાથ ધરતા તે અકાઉન્ટ નિખીલ અનુપભાઇ ચૌવ્હાણ રહે.સોનગઢ, શિવાજીનગર તા.સોનગઢ જી.તાપીનું હોવાનુ માલુમ પડેલ.જે એકાઉન્ટની તપાસમાં જણાયેલ કે, તેઓ રોશની કોમ્પ્લેકસમાં “નક્ષ ટ્રેડર્સ” નામની ઓફિસમાં માર્ચ-૨૦૨૫ થી નોકરી કરતા હતા ત્યારે નક્ષ ટ્રેડર્સ ના માલીક મિંલિદકુમાર રણજીતભાઇ વંજારી રહે.અવતાર સોસાયટી, સાંઇ હોસ્પીટલની પાછળ, સોનગઢ તા.સોનગઢ જી.તાપી. નાઓ મની ટ્રાસ્ફરની નક્ષ ટ્રેડર્સ એકાઉન્ટ હોય ઓફીસ હોય, (૧) નિખીલ અનુપભાઇ ચવ્હાણ રહે.સોનગઢ, શિવાજીનગર તા.સોનગઢ જી.તાપી તથા (૨) અભિ કમલેશભાઇ પંચાલ હાલ રહે.કેસરીનંદન સોસાયટી, ગુણસદા તા.ઉકાઇ જી.તાપી નાઓના બેન્ક એકાઉન્ટ મારફતે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી જે બદલ તેઓને પગાર ઉપરાંત દિવસ દિઠ રૂપિયા ૫૦૦- નું વળતર આપી આમ ભારતના અલગ અલગ રાજ્યમા સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો પાસેથી છેતરપીંડી કરી કોઇપણ રીતે સાયબર ફ્રોડના નાંણા ઓનલાઇન જેમાં આરોપી નં.૦૧ નાઓના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા એકાઉન્ટ નં.39085460879 માંથી ૧૯ ફરિયાદોમાં કુલ્લે-૧૪,૦૮,૧૪૯ તથા ICICI બેન્કના એકાઉન્ટ નં.139505005921 માંથી ૦૫ ફરિયાદોમાં કુલ્લે-૪,૦૩,૧૦૦ તથા આરોપી નં.૦૨ નાઓના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા ના એકાઉન્ટ નં.00000033323283975 માંથી ૦૨ ફરિયાદોમાં કુલ્લે-૬૦,૦૦૦- તથા આરોપી નં.૦૩ નાઓના બેન્ક ઓફ બરોડા ના એકાઉન્ટ નં.02678100024852 માંથી ૦૨ ફરિયાદોમાં કુલ્લે-૧૦,૦૦૦- મળી કુલ્લે રૂ.૧૮,૮૧,૨૪૯- ની છેતરપીંડી કરેલાની તેઓ ત્રણેય વિરૂધ્ધમાં કુલ અલગ-અગલ ભારતમાં અલગ-અલગ ૨૮ જેટલી સાયબર ફ્રોડ ઓનલાઈન ફરીયાદો પણ નોંધાયેલ છે અને આ રીતે મ્યુલ એકાઉન્ટ દ્રારા સાયબર છેતરપિંડી કરી લોકો સાથે ઠગાઈ કરી જે નાણા મેળવેલ હોય જેથી તેઓના વિરૂધ્ધમાં સોનગઢ પો.સ્ટે.પાર્ટ A ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૪૨૫૨૩૦૦૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ-૩૧૭(૨), ૩૧૭(૪), ૩૧૮(૪), ૩૧૯(૨), ૬૧(૨)(એ), ૩(૫) તથા આઇ.ટી.એકટ-૨૦૦૦ ની કલમ-૬૬(સી), ૬૬(ડી)  મુજબ ગુનો નોધવામાં આવેલ છે, અને અને નીચે મુજબના આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે

    પકડાયેલ આરોપીઓ

    (૧) મિંલિદકુમાર રણજીતભાઇ વંજારી ઊ.વ. ૩૭ ધંધો.વેપાર રહે.અવતાર સોસાયટી, સાંઇ હોસ્પીટલની પાછળ, સોનગઢ તા.સોનગઢ જી.તાપી.
    (૨) નિખીલ અનુપભાઇ ચવ્હાણ ઊ.વ. ૨૧ ધંધો. મજુરી રહે.સોનગઢ, શિવાજીનગર તા.સોનગઢ જી.તાપી.
    (૩) અભિ કમલેશભાઇ પંચાલ ઉ.વ. ૨૩ ધંધો.નોકરી, હાલ રહે.કેસરીનંદન સોસાયટી, ગુણસદા તા.ઉકાઇ જી.તાપી.
        ડીટેકટ થયેલ ગુનાઓ
    (૧) સોનગઢ પો.સ્ટે. આર્ટ -એ- ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૪૨૫૩૦૦૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ-૩૧૭(૨), ૩૧૭(૪), ૩૧૮(૪), ૩૧૯(૨), ૬૧(૨)(એ), ૩(૫) તથા આઇ.ટી.એકટ-૨૦૦૦ ની કલમ-૬૬(સી), ૬૬(ડી)  મુજબ.

    કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીની વિગત.

    ⦁ શ્રી એન.એસ.ચૌહાણ પોલીસ ઈન્સ્પેક્ટર સોનગઢ પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ
    ⦁ શ્રી આઈ.ડી.દેસાઈ.પોલીસ ઈન્સ્પેક્ટર સોનગઢ પોલીસ સ્ટેશન (તપાસ કરનાર અમલદાર)
    ⦁ શ્રી કે.આર.ચૌધરી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સોનગઢ પોલીસ સ્ટેશન.
    ⦁ શ્રી યુ.એ.ચૌધરી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સોનગઢ પોલીસ સ્ટેશન
    ⦁ અ.હે.કો. દશરથભાઈ ભુપતભાઈ બ.નં. ૭૦૫ સોનગઢ પોલીસ સ્ટેશન.
    ⦁ અ.પો.કો. રાજુભાઈ ઝીણાભાઈ બ.નં.૭૩૯ સોનગઢ પોલીસ સ્ટેશન.
    ⦁ આ.પો.કો ભેરાભાઈ ચાંપાભાઈ બ.નં. ૧૮૫ સોનગઢ પોલીસ સ્ટેશન.
    Operation Mule Hunt Songadh police station Three accused arrested
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો

    October 4, 2026

    Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

    September 29, 2026

    સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા

    September 25, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,046

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025698

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025615

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025500
    Don't Miss
    ક્રાઈમ સ્ટોરી

    વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો

    By samachar shatakOctober 4, 202659

    તાપી વ્યારાના ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અંદાજે 40 હજારથી વધારે રૂપિયાનો…

    Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

    September 29, 2026

    સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા

    September 25, 2026

    સુરત સુમુલ ડેરીના નવા સુકાનીઓ જાહેર, કાંતિ ગામીત પ્રમુખ બન્યા

    September 25, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો
    • Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!
    • સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા
    • સુરત સુમુલ ડેરીના નવા સુકાનીઓ જાહેર, કાંતિ ગામીત પ્રમુખ બન્યા
    • માંડળ ટોલનાકા વિસ્તારમાંથી 12 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
    • પહેલી ઓક્ટોબરથી LPG સિલિન્ડરના ગેસ માટે બાયોમેટ્રિક ફરજિયાત
    • ગુજરાતમાં આગામી 24 સપ્ટેમ્બર સુધી ધોધમાર વરસાદની આગાહી
    • ડોલવણના ઉમરકચ્છ ગામેથી બાઈક ચોરનાર ઝડપાયો
    • કરોડપતિ લોકો તેમના પૈસા કેવી રીતે મેનેજ કરે છે ?
    • સોનગઢમાં મજૂરીના બહાને ઘરફોડ ચોરી કરતા બે વોન્ટેડ આરોપી ઝડપાયા
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો

    October 4, 2026

    Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

    September 29, 2026

    સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા

    September 25, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,046

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025698

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025615
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.