Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    ઉકાઈ તાલુકાના સીંગપુરના પંકજ ગામીતે GPSCમાં સફળતા મેળવી

    August 4, 2026

    વન વિભાગના અધિકારીઓને માર મારવાના કેસમાં કાલે હાઈકોર્ટમાં સુનાવણી

    August 4, 2026

    નવીન શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં યોગદાન બદલ મળ્યું સન્માન

    August 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      ઉકાઈ તાલુકાના સીંગપુરના પંકજ ગામીતે GPSCમાં સફળતા મેળવી

      August 4, 2026

      વન વિભાગના અધિકારીઓને માર મારવાના કેસમાં કાલે હાઈકોર્ટમાં સુનાવણી

      August 4, 2026

      નવીન શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં યોગદાન બદલ મળ્યું સન્માન

      August 1, 2026

      TAT અને GPSCની પરીક્ષાઓ વરસાદના કારણે મુલતવી નવી તારીખો જાહેર

      July 31, 2026

      તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ..સાવચેતીના ભાગરૂપે 8 રસ્તાઓ બંધ

      July 31, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      Gen-Z સામે સરકાર ઝૂકી..શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું

      July 25, 2026

      દૂધમાં ઝેરનો ખેલ! કરોડોનું ભેળસેળ કૌભાંડ બહાર આવ્યું

      July 14, 2026

      વિયેતનામમાં સ્પીડબોટ પલટી જતા 15 ભારતીય મોતને ભેટ્યા..!

      July 12, 2026

      આદિવાસી સમાજના અગ્રણી નેતા મોહનસિંહ રાઠવાનું 82 વયે નિધન

      July 5, 2026

      જૈશ-એ મોહમ્મદના 8 આતંકી ATSના સકંજામાં…તમામના ચેહેરા ઓળખી લેજો..!

      July 3, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ક્રાઈમ સ્ટોરી»સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલો લૂંટનો ગુનો ઉકેલાયો
    ક્રાઈમ સ્ટોરી

    સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલો લૂંટનો ગુનો ઉકેલાયો

    samachar shatakBy samachar shatakFebruary 7, 2026No Comments85 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલો લૂંટનો ગુનો તાપી ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી બે આરોપીઓની કરી ધરપકડ તારીખ 04/02/2026ના રોજ સોનગઢના પાંચપીપળા ગામના નિશાળ ફલીયાથી સબસીડી ફળિયા તરફ ફરિયાદી તુલસીપાર્ક સોસાયટી તરફ જતા હતા ત્યારે બે અજાણ્યા ઈસમોએ પોતાનો ચહેરો છૂપાવી ફરિયાદીને રોડ પર રોકી લાકડીનો સપાટો મારી અંદાજે 55 હજારની લૂટ કરી ફરાર થયા હતા.

    જેની તપાસ માટે પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ટેક્નીકલ સર્વેલન્સના આધારે ચોક્કસ માહિતી મળતા આરોપી દિપક દિનેશ વસાવા, ભાવેશ ભગુભાઈ વસાવાને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ ગાડી GJ-16-EF-8456, મોબાઈલ તેમજ અંદાજે કુલ 70 હજારથી વધારેનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય બે સાથી આરોપીઓની ધરપકડ માટે વધુ તપાસ હાથ ધરી છે.

    પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ એક નજર:-

    વાલીયા પોલીસ સ્ટેશનમાં પાંચ ગુના
    ઉમરપાડા પોલીસ સ્ટેશન એક ગુનો
    રાજપારડી પોલીસ સ્ટેશન એક ગુનો
    સાગબારા અને વાલોડ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે.

    કામગીરી કરનાર અધિકારીઓ:-

    પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ. ગોહિલ
    એન.જી.પાંચાણી એલ.સી.બી, તથા તાપી એલ.સી.બી તાપીના તમામ પોલીસના માણસો.

    પેરોલ ફર્લો સ્કોર્ડેની ટીમ :-

    પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી.આહિર
    પોલીસ ઈન્સ્પેક્ટર એન.એસ.વસાવા
    પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડના તમામ માણસોનો સમાવેશ થાય છે.

    Accused arrested Robbery case solved Tapi Parole Scored. Tapi LCB
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    ઉકાઈ તાલુકાના સીંગપુરના પંકજ ગામીતે GPSCમાં સફળતા મેળવી

    August 4, 2026

    વન વિભાગના અધિકારીઓને માર મારવાના કેસમાં કાલે હાઈકોર્ટમાં સુનાવણી

    August 4, 2026

    નવીન શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં યોગદાન બદલ મળ્યું સન્માન

    August 1, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,041

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025697

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025613

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025496
    Don't Miss
    ગુજરાત

    ઉકાઈ તાલુકાના સીંગપુરના પંકજ ગામીતે GPSCમાં સફળતા મેળવી

    By samachar shatakAugust 4, 202651

    તાપી જિલ્લાના નવનિર્મિત ઉકાઈ તાલુકાના સીંગપુર ગામના પંકજભાઈ દિનેશભાઈ ગામીતે જીપીએસસી દ્વારા દિવ્યાંગો માટે આયોજિત…

    વન વિભાગના અધિકારીઓને માર મારવાના કેસમાં કાલે હાઈકોર્ટમાં સુનાવણી

    August 4, 2026

    નવીન શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં યોગદાન બદલ મળ્યું સન્માન

    August 1, 2026

    TAT અને GPSCની પરીક્ષાઓ વરસાદના કારણે મુલતવી નવી તારીખો જાહેર

    July 31, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • ઉકાઈ તાલુકાના સીંગપુરના પંકજ ગામીતે GPSCમાં સફળતા મેળવી
    • વન વિભાગના અધિકારીઓને માર મારવાના કેસમાં કાલે હાઈકોર્ટમાં સુનાવણી
    • નવીન શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં યોગદાન બદલ મળ્યું સન્માન
    • TAT અને GPSCની પરીક્ષાઓ વરસાદના કારણે મુલતવી નવી તારીખો જાહેર
    • તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ..સાવચેતીના ભાગરૂપે 8 રસ્તાઓ બંધ
    • ડેડિયાપાડા LCBએ 79.46 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
    • વાસ્મો સચિવ સ્તુતિ ચારણએ ઉકાઈ તાલુકાના વરસાદ પ્રભાવિત વિસ્તારોની લીધી મુલાકાત
    • સાયબર ક્રાઈમના ગુનાના આરોપીને સોનગઢ પોલીસે બગસરાથી સકંજામાં લીધો
    • Gen-Z સામે સરકાર ઝૂકી..શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું
    • દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આગામી 48 કલાક ભારે
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    ઉકાઈ તાલુકાના સીંગપુરના પંકજ ગામીતે GPSCમાં સફળતા મેળવી

    August 4, 2026

    વન વિભાગના અધિકારીઓને માર મારવાના કેસમાં કાલે હાઈકોર્ટમાં સુનાવણી

    August 4, 2026

    નવીન શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં યોગદાન બદલ મળ્યું સન્માન

    August 1, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,041

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025697

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025613
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.