Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    નવજ્યોત સ્કૂલ, સુબીર ખાતે બોટાનિકલ ફેરનું આયોજન

    October 13, 2026

    તાપી: સોનગઢમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ 19.69 લાખનો મુદ્દામાલ ઝડપાયો!

    October 12, 2026

    તાપીના કાકરાપાર રોડ પરના દાદાજી ચોક પાસે ખુલ્લેઆમ ઓનલાઈન જુગાર

    October 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      નવજ્યોત સ્કૂલ, સુબીર ખાતે બોટાનિકલ ફેરનું આયોજન

      October 13, 2026

      તાપી: સોનગઢમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ 19.69 લાખનો મુદ્દામાલ ઝડપાયો!

      October 12, 2026

      તાપીના કાકરાપાર રોડ પરના દાદાજી ચોક પાસે ખુલ્લેઆમ ઓનલાઈન જુગાર

      October 12, 2026

      તાપી: નેતાઓ અને અધિકારીઓ સરકારી કાર્યક્રમ વ્યસ્ત, ખેડૂતોએ વ્યારા સત્તાધીશોના પૂતળા બાળ્યા

      October 7, 2026

      તાપી: ચૂંટણી સમયે “ફૂફાડા મારી” વોટ માંગતા નેતાઓ ખેડૂતોને બાકી નિકળતા પૈસા અપાવવામાં નિષ્ફળ

      October 5, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

      September 29, 2026

      પહેલી ઓક્ટોબરથી LPG સિલિન્ડરના ગેસ માટે બાયોમેટ્રિક ફરજિયાત

      September 20, 2026

      કરોડપતિ લોકો તેમના પૈસા કેવી રીતે મેનેજ કરે છે ?

      September 13, 2026

      ચૈતર વસાવાને હાઈકોર્ટથી વધુ એક ઝટકો, પેરોલ અરજી પરત ખેંચી

      September 1, 2026

      તાપીની વીરાંગના હેત્વી ચૌધરી સમગ્ર જિલ્લા માટે પ્રેરણા રૂપ..!

      August 18, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ગુજરાત»તાપીમાં ચૂંટણી સાથે સંકળાયેલા નોડલ અધિકારીઓની કામગીરી સુનિશ્ચિત કરવા બેઠક મળી
    ગુજરાત

    તાપીમાં ચૂંટણી સાથે સંકળાયેલા નોડલ અધિકારીઓની કામગીરી સુનિશ્ચિત કરવા બેઠક મળી

    samachar shatakBy samachar shatakApril 2, 2026No Comments14 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ ની જાહેરાત થતાની સાથે જ સમગ્ર તાપી જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. એપ્રિલ-૨૦૨૬માં યોજાનાર તાપી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને વ્યારા નગરપાલિકાની ચૂંટણીઓને મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે.
    તાપી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. વિપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટરશ્રી નિશાંત કુગાશિયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ નોડલ અધિકારીઓ સાથે એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

    બેઠકમાં એપ્રિલ ૨૦૨૬ દરમિયાન યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે તમામ વિભાગો દ્વારા સંકલિત આયોજન સાથે સમયબદ્ધ અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવા અને આદર્શ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલવારી સુનિશ્ચિત કરવા ખાસ ભાર મુક્યો હતો.

    ચૂંટણી દરમિયાન શાંતિ જાળવવા અને આચારસંહિતાની અમલવારી પર દેખરેખ, મેનપાવર, ટ્રાન્સપોર્ટ અને ઈવીએમ (EVM) વ્યવસ્થાપનની પૂર્વ તૈયારીઓ, SVEEP અંતર્ગત મતદાર જાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમોનું આયોજન, આઈ.ટી. કામગીરી, ઈ-ડેશબોર્ડ અને એસએમએસ મોનીટરીંગ દ્વારા પ્રક્રિયાનું ઝડપી સંચાલન તેમજ ચૂંટણીલક્ષી ફરિયાદો માટે હેલ્પલાઈન અને ત્વરિત નિકાલની વ્યવસ્થા સહિતની તમામ બાબતો પર ગહન ચર્ચા કરવામાં આવી હતી.

    આ સાથે બેઠકમાં બેલેટ પેપરના છાપકામ, મીડિયા સંકલન, ચૂંટણી નિરીક્ષકો સાથેનું સંકલન અને સ્થળાંતરિત મતદારો માટેની ખાસ વ્યવસ્થા અંગે પણ ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    નોંધનીય છે કે, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા. ૦૧.૦૪.૨૦૨૬ ના રોજ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય અને પેટા ચૂંટણીની જાહેરાત કરાઈ છે. તા. ૨૬.૦૪.૨૦૨૬ ના રોજ મતદાન અને તા. ૨૮.૦૪.૨૦૨૬ ના રોજ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. રાજ્યની ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો તથા ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ ૧૧ નગરપાલિકાઓની પ્રસંગોપાત ખાલી પડેલ ૧૩ બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે.

    Election Officer Meeting Local government elections Tapi District
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    નવજ્યોત સ્કૂલ, સુબીર ખાતે બોટાનિકલ ફેરનું આયોજન

    October 13, 2026

    તાપી: સોનગઢમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ 19.69 લાખનો મુદ્દામાલ ઝડપાયો!

    October 12, 2026

    તાપીના કાકરાપાર રોડ પરના દાદાજી ચોક પાસે ખુલ્લેઆમ ઓનલાઈન જુગાર

    October 12, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,049

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025698

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025615

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025500
    Don't Miss
    ગુજરાત

    નવજ્યોત સ્કૂલ, સુબીર ખાતે બોટાનિકલ ફેરનું આયોજન

    By samachar shatakOctober 13, 202610

    ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલી નવજ્યોત સ્કૂલ ખાતે તા. ૧૩ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ લાર્સન એન્ડ…

    તાપી: સોનગઢમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ 19.69 લાખનો મુદ્દામાલ ઝડપાયો!

    October 12, 2026

    તાપીના કાકરાપાર રોડ પરના દાદાજી ચોક પાસે ખુલ્લેઆમ ઓનલાઈન જુગાર

    October 12, 2026

    તાપી: નેતાઓ અને અધિકારીઓ સરકારી કાર્યક્રમ વ્યસ્ત, ખેડૂતોએ વ્યારા સત્તાધીશોના પૂતળા બાળ્યા

    October 7, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • નવજ્યોત સ્કૂલ, સુબીર ખાતે બોટાનિકલ ફેરનું આયોજન
    • તાપી: સોનગઢમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ 19.69 લાખનો મુદ્દામાલ ઝડપાયો!
    • તાપીના કાકરાપાર રોડ પરના દાદાજી ચોક પાસે ખુલ્લેઆમ ઓનલાઈન જુગાર
    • તાપી: નેતાઓ અને અધિકારીઓ સરકારી કાર્યક્રમ વ્યસ્ત, ખેડૂતોએ વ્યારા સત્તાધીશોના પૂતળા બાળ્યા
    • તાપી: ચૂંટણી સમયે “ફૂફાડા મારી” વોટ માંગતા નેતાઓ ખેડૂતોને બાકી નિકળતા પૈસા અપાવવામાં નિષ્ફળ
    • વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો
    • Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!
    • સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા
    • સુરત સુમુલ ડેરીના નવા સુકાનીઓ જાહેર, કાંતિ ગામીત પ્રમુખ બન્યા
    • માંડળ ટોલનાકા વિસ્તારમાંથી 12 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    નવજ્યોત સ્કૂલ, સુબીર ખાતે બોટાનિકલ ફેરનું આયોજન

    October 13, 2026

    તાપી: સોનગઢમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ 19.69 લાખનો મુદ્દામાલ ઝડપાયો!

    October 12, 2026

    તાપીના કાકરાપાર રોડ પરના દાદાજી ચોક પાસે ખુલ્લેઆમ ઓનલાઈન જુગાર

    October 12, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,049

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025698

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025615
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.