સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પ્રદેશ અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં તાપી જિલ્લાની જિલ્લા પંચાયત માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી અને તેમને ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી.
તાપી જિલ્લામાં જિલ્લા પંચાયત માટે કોને મળી ટિકિટ ?
સ્થાનિક સ્વરાજ્યનો ચૂંટણી કાર્યક્રમ:-
ચૂંટણી જાહેરનામું: ૬ એપ્રિલ ૨૦૨૬
ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૧ એપ્રિલ ૨૦૨૬
ફોર્મની ચકાસણી: ૧૩ એપ્રિલ ૨૦૨૬
ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ: ૧૫ એપ્રિલ ૨૦૨૬
મતદાન: ૨૬ એપ્રિલ ૨૦૨૬
મતગણતરી અને પરિણામ: ૨૮ એપ્રિલ ૨૦૨૬
આ ચૂંટણીમાં ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયતની સીટો માટે મતદાન થશે. આમાં આશરે ૪.૧૯ કરોડ મતદારો ભાગ લેશે. આ તારીખો ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવી છે.



