ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પ્રદેશ અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં સોનગઢ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોને ટિકિટની ફાળવણી કરવામાં આવી હતી.
સોનગઢ તાલુકા પંચાયતની ચૂંટણી માટે કોને મળી ટિકિટ ?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કાર્યક્રમ :-
ચૂંટણી જાહેરનામું: ૬ એપ્રિલ ૨૦૨૬
ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૧ એપ્રિલ ૨૦૨૬
ફોર્મની ચકાસણી: ૧૩ એપ્રિલ ૨૦૨૬
ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ: ૧૫ એપ્રિલ ૨૦૨૬
મતદાન: ૨૬ એપ્રિલ ૨૦૨૬
મતગણતરી અને પરિણામ: ૨૮ એપ્રિલ ૨૦૨૬
આ ચૂંટણીમાં ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયતની સીટો માટે મતદાન થશે. આમાં આશરે ૪.૧૯ કરોડ મતદારો ભાગ લેશે. આ તારીખો ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવી છે.

