Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

    April 15, 2026

    તાપી: વ્યારા નગરપાલિકાની છ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ

    April 14, 2026

    ખોબા ગામે રસ્તો ન બનતા ગામ લોકો ચૂંટણીમાં મતદાન નહી કરે.!

    April 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

      April 15, 2026

      તાપી: વ્યારા નગરપાલિકાની છ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ

      April 14, 2026

      ખોબા ગામે રસ્તો ન બનતા ગામ લોકો ચૂંટણીમાં મતદાન નહી કરે.!

      April 11, 2026

      સોનગઢ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે કોને આપી ટિકિટ ?

      April 10, 2026

      તાપી: ભાજપે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોને ટિકિટ જાહેર કરી

      April 10, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      ઈરાન-અમેરિકા વચ્ચે બે અઠવાડિયા સુધી યુદ્ધવિરામની જાહેરાત

      April 8, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ગુજરાત»તાપી: વ્યારા નગરપાલિકાની છ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ
    ગુજરાત

    તાપી: વ્યારા નગરપાલિકાની છ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ

    samachar shatakBy samachar shatakApril 14, 2026No Comments18 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગુજરાતમાં અત્યારે સ્થાનિક ચૂંટણીનો બરાબરનો માહોલ જામ્યો છે. આ બધાં વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કુલ 58 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. નવસારી જિલ્લામાં 42 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે.

    ચૂંટણી પહેલા જ ગણદેવી નગરપાલિકા ભાજપે કબજે કરી લીધી છે.આ ઉપરાંત ગણદેવી નગરપાલિકામાં 21 બેઠક પર ભાજપ બિનહરીફ વિજેતા થઈ છે. સાથે જ નવસારી મનપામાં 3 બેઠક, જિલ્લા પંચાયતની 6 બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થયું છે. નવસારી જિલ્લામાં તાલુકા પંચાયતની 15 બેઠકો ભાજપ બિનહરીફ જાહેર થયું છે.

    વ્યારા નગરપાલિકામાં છ બેઠક પર ભાજપ બિનહરીફ:-

    વ્યારા નગરપાલિકાની છ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. આ ઉપરાંત સાત વોર્ડની 28 બેઠક માટે ભાજપના 28, કોંગ્રેસના 17, આપના 09 અને અપક્ષમાંથી 02 ઉમેદવારના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે.

    6 seats unopposed BJP Party Vyara Municipality
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

    April 15, 2026

    ખોબા ગામે રસ્તો ન બનતા ગામ લોકો ચૂંટણીમાં મતદાન નહી કરે.!

    April 11, 2026

    સોનગઢ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે કોને આપી ટિકિટ ?

    April 10, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,019

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025692

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025575

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025484
    Don't Miss
    ગુજરાત

    ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

    By samachar shatakApril 15, 20262

    ગુજરાતમાં 15 મ્યુનિસિપલ કોર્પોરેશ, 34 જિલ્લા પંચાયત,84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતોની આગામી ચૂંટણી માટે…

    તાપી: વ્યારા નગરપાલિકાની છ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ

    April 14, 2026

    ખોબા ગામે રસ્તો ન બનતા ગામ લોકો ચૂંટણીમાં મતદાન નહી કરે.!

    April 11, 2026

    સોનગઢ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે કોને આપી ટિકિટ ?

    April 10, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!
    • તાપી: વ્યારા નગરપાલિકાની છ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ
    • ખોબા ગામે રસ્તો ન બનતા ગામ લોકો ચૂંટણીમાં મતદાન નહી કરે.!
    • સોનગઢ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે કોને આપી ટિકિટ ?
    • તાપી: ભાજપે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોને ટિકિટ જાહેર કરી
    • કુકરમુંડા પોલીસે કતલ ખાને લઈ જવાતી ગૌવંશ સાથે આરોપીની કરી ધરપકડ
    • ડબલ મર્ડર અને ધાડના ગુનામાં છેલ્લાં 25 વર્ષથી ફરાર આરોપી ઝડપી લીધો
    • ઈરાન-અમેરિકા વચ્ચે બે અઠવાડિયા સુધી યુદ્ધવિરામની જાહેરાત
    • તાપી:ડોલવણ જિલ્લા પંચાયતની બેઠક પર હેત્વી ગામીત આપ પાર્ટીના ઉમેદવાર જાહેર
    • તાપીના પીઠાદરા ગામેથી નકલી પત્રકારો ઝડપાયા
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

    April 15, 2026

    તાપી: વ્યારા નગરપાલિકાની છ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ

    April 14, 2026

    ખોબા ગામે રસ્તો ન બનતા ગામ લોકો ચૂંટણીમાં મતદાન નહી કરે.!

    April 11, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,019

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025692

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025575
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.