હવામાન વિભાગની આગાહી મુજબ તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ વિવિધ વિસ્તારોમાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ધોધમાર વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં પુલ પરથી પાણી પસાર થઈ રહ્યા છે. તેમજ આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી હોવાથી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
બંધ કરવામાં આવેલા રસ્તાઓની વિગતો:-


