આમ આદમી પાર્ટી દ્વારા તાપી જિલ્લામાં ૨૪ વર્ષીય દીકરી હેત્વી મનીષભાઈ ગામીતને ડોલવણ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. હેત્વી ગામીતે B.E. Automobile એન્જીનીયરનો અભ્યાસ કર્યો છે. વિશ્વભરમાં ચાલી રહેલા યુવા Gen-Z ક્રાંતિને લઈ આમ આદમી પાર્ટી પણ Gen-Z યુવક યુવતીઓને સૌથી વધારે તક આપી રહી છે. મફત શિક્ષણ, સ્ત્રીઓને ૧૦૦૦ પ્રતિ માસ વેતન, ગરીબોને મફત આરોગ્ય, ફ્રી વીજળી, ભ્રષ્ટાચાર મુક્ત સરકાર અને રોજગારીની સમાન તક જેવા આમ લોકોને સ્પર્શતા મુદ્દાઓ સાથે આમ આદમી પાર્ટી ફરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉતરી છે. ત્યારે આ મુદ્દાઓને લઈ આવનારા સમયમાં ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અંતે ઘણા નવા પરિવર્તનો જોવા મળી શકે છે.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
તાપી:ડોલવણ જિલ્લા પંચાયતની બેઠક પર હેત્વી ગામીત આપ પાર્ટીના ઉમેદવાર જાહેર
samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

