છોટાઉદેપુરમાં જિલ્લા ભારતીય જનતા પાર્ટીની બૃહદ સંકલન બેઠક મળી હતી. મહત્વની આ બેઠકમાં સંગઠન પ્રભારી હિમત પઢશાળાના અધ્યક્ષપણા હેઠળ યોજાઈ હતી. મીટિંગની અંદર જિલ્લાના આમંત્રિત સભ્યો, જિલ્લાના હોદ્દેદારો, જિલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, જિલ્લાના કારોબારી સભ્યો આ તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લામાં કઈ રીતે મજબૂત થાય તેના વિશે વિચાર-વિમર્શ કર્યો હતો. સાથે જ તાલુકા-જિલ્લા પંચાયતમાં ૩૨માંથી ૩૨ બેઠકો જીતવાનો છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ કર્યો હતો.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
કોસીંદ્રામાં છોટાઉદેપુર જિલ્લા ભાજપની બૃહદ સંકલન બેઠક મળી
samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

