Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    ડબલ મર્ડર અને ધાડના ગુનામાં છેલ્લાં 25 વર્ષથી ફરાર આરોપી ઝડપી લીધો

    April 8, 2026

    ઈરાન-અમેરિકા વચ્ચે બે અઠવાડિયા સુધી યુદ્ધવિરામની જાહેરાત

    April 8, 2026

    તાપી:ડોલવણ જિલ્લા પંચાયતની બેઠક પર હેત્વી ગામીત આપ પાર્ટીના ઉમેદવાર જાહેર

    April 6, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      ડબલ મર્ડર અને ધાડના ગુનામાં છેલ્લાં 25 વર્ષથી ફરાર આરોપી ઝડપી લીધો

      April 8, 2026

      તાપી:ડોલવણ જિલ્લા પંચાયતની બેઠક પર હેત્વી ગામીત આપ પાર્ટીના ઉમેદવાર જાહેર

      April 6, 2026

      તાપીના પીઠાદરા ગામેથી નકલી પત્રકારો ઝડપાયા

      April 5, 2026

      ખેલો ઈન્ડિયા ટ્રાઈબલ ગેમ્સમાં માંડવીની મયુરી ગામીતે લાંબી કુદમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

      April 4, 2026

      ચેક બાઉન્સના ગુનામાં કોર્ટે સજા ફટકારેલા આરોપીને સોનગઢ પોલીસે ઝડપી લીધો

      April 4, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      ઈરાન-અમેરિકા વચ્ચે બે અઠવાડિયા સુધી યુદ્ધવિરામની જાહેરાત

      April 8, 2026

      તાપી:ડોલવણ જિલ્લા પંચાયતની બેઠક પર હેત્વી ગામીત આપ પાર્ટીના ઉમેદવાર જાહેર

      April 6, 2026

      યુદ્ધમાં ઈરાનની એક ચાલથી ટ્રમ્પ ઠંડો પડી ગયો

      April 2, 2026

      તાપીમાં ચૂંટણી સાથે સંકળાયેલા નોડલ અધિકારીઓની કામગીરી સુનિશ્ચિત કરવા બેઠક મળી

      April 2, 2026

      આજે સાંજે પાંચ વાગ્યે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખની થશે જાહેરાત

      April 1, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ગુજરાત»રાજનીતિના મેદાનમાં હરીફ નેતાઓ સંસ્કૃતિના આંગણે ભાઈ-ભાઈ!
    ગુજરાત

    રાજનીતિના મેદાનમાં હરીફ નેતાઓ સંસ્કૃતિના આંગણે ભાઈ-ભાઈ!

    samachar shatakBy samachar shatakMarch 7, 2026No Comments49 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    છોટાઉદેપુરના કવાંટમાં ભરાયેલા સુપ્રસિદ્ધ ‘ગેરના મેળા’માં એવા દ્રશ્યો જોવા મળ્યા જે આદિવાસી સમાજ માટે ખૂબ મોટી વાત કહી શકાય. આ દ્રશ્યોએ દેશની લોકશાહીમાં સામાજિક એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાથે જ આદિવાસી એક્તાની છબીને ફરી એકવાર લોકોને યાદ અપાવી છે. ગેરના મેળામાં ભાજપના સાંસદ જશુ રાઠવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ગેરના મેળામાં સામસામે આવ્યા હતા અને એકબીજાને ગળે મળ્યા હતા. ભલે રાજકારણમાં બંને નેતાઓની પાર્ટીઓ અલગ-અલગ હોય પણ જ્યારે આદિવાસી સંસ્કૃતિની વાત આવે ત્યારે કોઈ પણ જાતનો રાજકીય કડવાશ જોવા વગર બંને નેતાઓ મેળામાં એકબીજાને ગળે મળ્યા હતા.

    ખાસ કરીને બંને નેતાઓએ એકબીજાને ઉષ્માભેર ગળે લગાડીને શિષ્ટાચાર ચૂકવ્યો હતો. આ મિલન દર્શાવે છે કે વિચારધારા કોઈ પણ હોઈ શકે, પણ સમાજ અને સંસ્કૃતિ માટે બધા જ એક છે. મહત્વનું છે કે, આજના સમયમાં જ્યારે સોશિયલ મીડિયા પર રાજકીય ખેંચતાણ વધતી જાય છે, ત્યારે આ નેતાઓએ બતાવ્યું કે જાહેર જીવનમાં મર્યાદા અને સન્માન સૌથી ઉપર છે.આદિવાસી સંસ્કૃતિના આ મહાકુંભમાં નેતાઓની એકતાએ સામાન્ય જનતામાં પણ ભાઈચારાનો સંદેશ વહેતો કર્યો છે. હોળી-ધૂળેટી અને ગેરનો મેળો એ વેરભાવ ભૂલીને રંગે રમવાનો તહેવાર છે, જે આજે આ નેતાઓએ સાર્થક કરી બતાવ્યો.

    Chaitar Vasava-Jashu Rathwa Gar's Fair Gujarat Politics
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    ડબલ મર્ડર અને ધાડના ગુનામાં છેલ્લાં 25 વર્ષથી ફરાર આરોપી ઝડપી લીધો

    April 8, 2026

    ઈરાન-અમેરિકા વચ્ચે બે અઠવાડિયા સુધી યુદ્ધવિરામની જાહેરાત

    April 8, 2026

    તાપી:ડોલવણ જિલ્લા પંચાયતની બેઠક પર હેત્વી ગામીત આપ પાર્ટીના ઉમેદવાર જાહેર

    April 6, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,019

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025692

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025575

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025483
    Don't Miss
    ક્રાઈમ સ્ટોરી

    ડબલ મર્ડર અને ધાડના ગુનામાં છેલ્લાં 25 વર્ષથી ફરાર આરોપી ઝડપી લીધો

    By samachar shatakApril 8, 202622

    તાપી લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે મોટી કાર્યવાહી કરી. છેલ્લા ૨૫ વર્ષથી…

    ઈરાન-અમેરિકા વચ્ચે બે અઠવાડિયા સુધી યુદ્ધવિરામની જાહેરાત

    April 8, 2026

    તાપી:ડોલવણ જિલ્લા પંચાયતની બેઠક પર હેત્વી ગામીત આપ પાર્ટીના ઉમેદવાર જાહેર

    April 6, 2026

    તાપીના પીઠાદરા ગામેથી નકલી પત્રકારો ઝડપાયા

    April 5, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • ડબલ મર્ડર અને ધાડના ગુનામાં છેલ્લાં 25 વર્ષથી ફરાર આરોપી ઝડપી લીધો
    • ઈરાન-અમેરિકા વચ્ચે બે અઠવાડિયા સુધી યુદ્ધવિરામની જાહેરાત
    • તાપી:ડોલવણ જિલ્લા પંચાયતની બેઠક પર હેત્વી ગામીત આપ પાર્ટીના ઉમેદવાર જાહેર
    • તાપીના પીઠાદરા ગામેથી નકલી પત્રકારો ઝડપાયા
    • ખેલો ઈન્ડિયા ટ્રાઈબલ ગેમ્સમાં માંડવીની મયુરી ગામીતે લાંબી કુદમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
    • ચેક બાઉન્સના ગુનામાં કોર્ટે સજા ફટકારેલા આરોપીને સોનગઢ પોલીસે ઝડપી લીધો
    • યુદ્ધમાં ઈરાનની એક ચાલથી ટ્રમ્પ ઠંડો પડી ગયો
    • તાપીમાં ચૂંટણી સાથે સંકળાયેલા નોડલ અધિકારીઓની કામગીરી સુનિશ્ચિત કરવા બેઠક મળી
    • આજે સાંજે પાંચ વાગ્યે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખની થશે જાહેરાત
    • નેત્રંગમાં બેસ્ટ ટ્યુશન ક્લાસિસ દ્વારા ઇનામ વિતરણ અને વિદાઈ સમારોહનું આયોજન
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    ડબલ મર્ડર અને ધાડના ગુનામાં છેલ્લાં 25 વર્ષથી ફરાર આરોપી ઝડપી લીધો

    April 8, 2026

    ઈરાન-અમેરિકા વચ્ચે બે અઠવાડિયા સુધી યુદ્ધવિરામની જાહેરાત

    April 8, 2026

    તાપી:ડોલવણ જિલ્લા પંચાયતની બેઠક પર હેત્વી ગામીત આપ પાર્ટીના ઉમેદવાર જાહેર

    April 6, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,019

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025692

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025575
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.