ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય ચૂંટણી અયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ માટેની અંતિમ મતદાર યાદી તમામ જિલ્લા કલેકટર ઓફીસમાં સોંપી દેવામાં આવી છે. આજે મોડી સાંજ સુધી જિલ્લા સ્તરેથી અંતિમ મતદાન યાદી થઈ જશે પ્રસિદ્ધ તેવી શક્યતાઓ..
આજે પાંચ વાગ્યે ચૂંટણી આયોગ કરી શકે છે ચૂંટણીની તારીખની જાહેરાત ગુજરાતમાં 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયત માટે ઇલેક્શન થશે તેના માટે ચૂંટણી કમિશને કવાયત હાથ ધરી છે.

