Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે નેતન્યાહૂનું સૌથી મોટું નિવેદન

    June 23, 2025

    ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલનું રાજીનામું

    June 23, 2025

    જૂનાગઢની વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયાની ભવ્ય જીત

    June 23, 2025
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      ઉકાઈ: ડેમમાં 11 હજારથી વધારે પાણીની આવક નોધાઈ

      June 20, 2025

      રાજ્યના આટલા જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

      June 18, 2025

      તાપી: દારૂના ગુનાનો આરોપી વ્યારાના પનિયારી વિસ્તારમાંથી ઝડપાયો

      June 18, 2025

      તાપી: દારૂના ગુનામાં નાસતા-ફરતા આરોપીની કરાઈ ધરપકડ

      June 17, 2025

      તાપી: કુકરમુંડામાં ગળુ દબાવી મોતને ઘાટ ઉતારનાર બે આરોપી ઝડપાયા!

      June 17, 2025
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે નેતન્યાહૂનું સૌથી મોટું નિવેદન

      June 23, 2025

      ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલનું રાજીનામું

      June 23, 2025

      જૂનાગઢની વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયાની ભવ્ય જીત

      June 23, 2025

      ગુજરાતમાં કોંગ્રેસે 40 નવા જિલ્લા અને શહેર પ્રમુખોની યાદી જાહેર કરી

      June 22, 2025

      ઇઝરાયલ-ઈરાન વચ્ચે મિસાઇલ યુદ્ધના કારણે સોનાના ભાવ ઘટ્યા

      June 21, 2025
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ઈ-પેપર
    samacharshatak.comsamacharshatak.com
    Home»રાજનીતિ»દેશ-વિદેશ»23 વર્ષના યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડને ટેસ્ટમાં ધૂળ ચાટતા કરી દીધા
    દેશ-વિદેશ

    23 વર્ષના યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડને ટેસ્ટમાં ધૂળ ચાટતા કરી દીધા

    samachar shatakBy samachar shatakJune 20, 2025Updated:June 20, 2025No Comments21 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Source : Social Media
    Source : Social Media
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    હીન્દીમાં કહેવાત છે ઉંમર કમ ફાઈટ ઝાદા જી હા, સ્ટાર બેટસમેન યશસ્વી જયસ્વાલે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી પોતાના કેરીયરમાં ઈતિહાસ રચી દીધો છે. યશસ્વી જયસ્વાલે ૧૪૪ બોલમાં પોતાની ટેસ્ટ કારકિર્દીની પાંચમી સદી પૂર્ણ કરી લીધી છે. આ સદી સાથે તેણે ઇંગ્લેન્ડની ધરતી પર પોતાની પ્રથમ ઇનિંગમાં સદી ફટકારનાર માત્ર પાંચમો ભારતીય બેટ્સમેન બન્યો છે. તેમની પહેલા સૌરવ ગાંગુલી સહિત ૫ ભારતીય બેટ્સમેનોએ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

    144 બોલમાં ફટકારી સદી

    ઇંગ્લેન્ડમાં રમતી વખતે પોતાની પ્રથમ ઇનિંગમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિજય માંજરેકર હતા. જેમણે ૧૯૫૨માં ૧૩૩ રન બનાવ્યા હતા. તેમના પછી સંદીપ પાટિલ, સૌરવ ગાંગુલી અને મુરલી વિજયે આ સિદ્ધિ મેળવી છે. આપને યાદ અપાવીએ કે યશ્સ્વી જયસ્વાલ અગાઉ પણ પોતાની પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારનાર ખેલાડી બન્યા હતો. તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ ઇનિંગમાં વેસ્ટ

    ઇન્ડીઝ સામે ૧૭૧ રનની શાનદાર ઇનિંગ રમી હતી.

    ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડની પ્રથમ ટેસ્ટ મેચની વાત કરીએ તો, યશસ્વી જયસ્વાલે કેએલ રાહુલ સાથે ૯૧ રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. કે એલ રાહુલે ૪૨ રન બનાવ્યા બાદ આઉટ થયો હતો. આ ઉપરાંત, જયસ્વાલે શુભમન ગિલ સાથે ૧૨૯ રનની ભાગીદારી કરી. તેણે ઈંગ્લેન્ડમાં રમાયેલી તેની પહેલી ઇનિંગમાં ૧૦૧ રન બનાવ્યા, જે દરમિયાન તેના બેટમાંથી ૧૬ ચોગ્ગા અને ૧ છગ્ગો ફટકાર્યો હતો.

    જયસ્વાલ એક મોટા રેકોર્ડની નજીક

    યશસ્વી જયસ્વાલ ટેસ્ટ ક્રિકેટમાં ૨૦૦૦ રન પૂરા કરવા માટે બેટ્સમેન બનવાથી માત્ર ૧૦૧ રન દૂર છે. હવે ટેસ્ટ મેચોમાં, તેમણે ૩૭ ટેસ્ટ ઇનિંગમાં ૧૮૯૯ રન બનાવ્યા છે અને તે લીડ્સમાં ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી મેચની બીજી ઇનિંગમાં સદી ફટકારીને બે હજાર રન પૂરા કરી શકે છે. હાલમાં, સૌથી ઝડપી ૨૦૦૦ ટેસ્ટ રન પૂરા કરવાનો રેકોર્ડ રાહુલ દ્રવિડના નામે છે, જેમણે ૪૦ ઇનિંગમાં બે હજાર રન પૂરા કર્યા હતા. જો પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ સારી શરૂઆત કરતા ત્રણ વિકટે 359 રન બનાવ્યા હતા. જોકે કેપ્ટન ગિલ અને યશસ્વી જયસ્વાલે સેન્ચુરી ફટકારી હતી. જો કે, ઋષભ પંતે સારી બેટિંક કરી ફિફ્ટી ફટકારી અણનમ રહ્યો હતો.

    fifth century in Tests India-England Test Match Yashasvi Jaiswal
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે નેતન્યાહૂનું સૌથી મોટું નિવેદન

    June 23, 2025

    ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલનું રાજીનામું

    June 23, 2025

    જૂનાગઢની વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયાની ભવ્ય જીત

    June 23, 2025
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: કુકરમુંડામાં ગળુ દબાવી મોતને ઘાટ ઉતારનાર બે આરોપી ઝડપાયા!

    June 17, 202570

    તાપી: દારૂના ગુનાનો આરોપી વ્યારાના પનિયારી વિસ્તારમાંથી ઝડપાયો

    June 18, 202550

    ગુજરાતમાં કોંગ્રેસે 40 નવા જિલ્લા અને શહેર પ્રમુખોની યાદી જાહેર કરી

    June 22, 202547

    નોલેજ: પ્લાસ્ટિકના ગ્લાસમાં દારૂ પીવો વધુ ખતરનાક છે કે સ્ટીલના ગ્લાસમાં?

    June 22, 202545
    Don't Miss
    દેશ-વિદેશ

    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે નેતન્યાહૂનું સૌથી મોટું નિવેદન

    By samachar shatakJune 23, 202528

    ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો ૧૧મો દિવસ છે. ઇઝરાયલના ઇરાન પરના હુમલા વચ્ચે…

    ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલનું રાજીનામું

    June 23, 2025

    જૂનાગઢની વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયાની ભવ્ય જીત

    June 23, 2025

    ગુજરાતમાં કોંગ્રેસે 40 નવા જિલ્લા અને શહેર પ્રમુખોની યાદી જાહેર કરી

    June 22, 2025
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે નેતન્યાહૂનું સૌથી મોટું નિવેદન
    • ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલનું રાજીનામું
    • જૂનાગઢની વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયાની ભવ્ય જીત
    • ગુજરાતમાં કોંગ્રેસે 40 નવા જિલ્લા અને શહેર પ્રમુખોની યાદી જાહેર કરી
    • નોલેજ: પ્લાસ્ટિકના ગ્લાસમાં દારૂ પીવો વધુ ખતરનાક છે કે સ્ટીલના ગ્લાસમાં?
    • ઇઝરાયલ-ઈરાન વચ્ચે મિસાઇલ યુદ્ધના કારણે સોનાના ભાવ ઘટ્યા
    • ઈરાન પાસે છે આ ખતરનાક ત્રણ મિસાઈલ, જેના કારણે ઈઝરાયલથી ડરતું નથી !
    • વિશ્વ યોગ દિવસ..યોગથી મહિલાઓને થાય છે અટળક ફાયદાઓ
    • 23 વર્ષના યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડને ટેસ્ટમાં ધૂળ ચાટતા કરી દીધા
    • ઇઝરાયલે 60 ફાઇટર જેટથી ઇરાનની મિસાઇલ સિસ્ટમનો કર્યો નાશ
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે નેતન્યાહૂનું સૌથી મોટું નિવેદન

    June 23, 2025

    ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલનું રાજીનામું

    June 23, 2025

    જૂનાગઢની વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયાની ભવ્ય જીત

    June 23, 2025
    Most Popular

    તાપી: કુકરમુંડામાં ગળુ દબાવી મોતને ઘાટ ઉતારનાર બે આરોપી ઝડપાયા!

    June 17, 202570

    તાપી: દારૂના ગુનાનો આરોપી વ્યારાના પનિયારી વિસ્તારમાંથી ઝડપાયો

    June 18, 202550

    ગુજરાતમાં કોંગ્રેસે 40 નવા જિલ્લા અને શહેર પ્રમુખોની યાદી જાહેર કરી

    June 22, 202547
    © 2025 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.