Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો

    October 4, 2026

    Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

    September 29, 2026

    સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા

    September 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો

      October 4, 2026

      Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

      September 29, 2026

      સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા

      September 25, 2026

      સુરત સુમુલ ડેરીના નવા સુકાનીઓ જાહેર, કાંતિ ગામીત પ્રમુખ બન્યા

      September 25, 2026

      માંડળ ટોલનાકા વિસ્તારમાંથી 12 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો

      September 21, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

      September 29, 2026

      પહેલી ઓક્ટોબરથી LPG સિલિન્ડરના ગેસ માટે બાયોમેટ્રિક ફરજિયાત

      September 20, 2026

      કરોડપતિ લોકો તેમના પૈસા કેવી રીતે મેનેજ કરે છે ?

      September 13, 2026

      ચૈતર વસાવાને હાઈકોર્ટથી વધુ એક ઝટકો, પેરોલ અરજી પરત ખેંચી

      September 1, 2026

      તાપીની વીરાંગના હેત્વી ચૌધરી સમગ્ર જિલ્લા માટે પ્રેરણા રૂપ..!

      August 18, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ક્રાઈમ સ્ટોરી»સોનગઢ પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે બે શખ્સને ઝડપ્યા
    ક્રાઈમ સ્ટોરી

    સોનગઢ પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે બે શખ્સને ઝડપ્યા

    samachar shatakBy samachar shatakFebruary 27, 2026Updated:February 27, 2026No Comments84 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સોનગઢ પોલીસ સ્ટેશન હદમાંથી કોમ્બિંગ નાઈટ રાઉન્ડ દરમ્યાન દેશી બનાવટની પિસ્તોલ તથા 4 નંગ કારતૂસ સાથે બે ઈસમોને સોનગઢ VSG ગેસ્ટ હાઉસ ખાતેથી સોનગઢ પોલીસે ઝડપી લીધા હતા. સમગ્ર મામલાની વાત કરીએ તો, એન.એસ.ચૌહાણ તેમજ વી.કે.પટેલ, પોલીસ ઇન્સ્પેકટર તેમજ પો.કો. અર્જુનભાઇ નારાયણભાઇ, હે.કો દશરથભાઇ ભુપતભાઇ, પો.કો હરીશચંન્દ્ર પ્યારેલાલ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન સોનગઢ પો.સ્ટે વિસ્તારમાં આવેલા હોટલ/બાધા/ગેસ્ટ હાઉસની ચેકિંગની કામગીરી દરમ્યાન સોનગઢના નવા આર.ટી.ઓ.ચેક પોસ્ટ પાસે ને.હા.નં. ૫૩ની બાજુમાં આવેલા VSG ગેસ્ટ હાઉસમાં ચેક કરતાં VSG ગેસ્ટ હાઉસના કંપાઉન્ડમાં એક સફેદ કલરની બ્રેઝા ગાડી શકાસ્પદ મળી આવેલી હતી. જેથી VSG ગેસ્ટ હાઉસમાં તપાસ કરતા સદર બ્રેઝા ગાડીવાળા ગેસ્ટ હાઉસના રૂમ નંબર ૩માં ઉઘેલા હોવાનું જણાવેલ જેથી, સદર ઇસમોનું નામ ભુપતભાઇ ગગજીભાઇ સાટીયા (ભરવાડ) ધંધો- પશુપાલન તથા બીજા ઇસમનું નામ મિલનભાઇ હિંમતભાઇ સરવૈયા ઝડપી લેવામાં આવ્યા હતા.

    આરોપીઓ પાસેથી પકડાયેલો મુદ્દામાલ
    આરોપીઓ પાસેથી પકડાયેલો મુદ્દામાલ

    બાદમાં ગાડીમાં ચેક કરતા દેશી હાથ બનાવટની પિસ્ટલની કિ.રૂ. ૨૦,૦૦૦ તથા કારતુસ નંગ-૪ કિ.રૂ. ૨૪૦ ગેર કાયદેસર રીતે વગર પાસ પરમીટે પોતાના કબજામાં રાખી પકડાઈ ગયેલ હોય જેથી થા બ્રેઝા ગાડીની કિ.રૂ. ૫,૦૦,૦૦૦ તેમજ લોખંડની લાકડી કિ.રૂ. ૦૦/૦૦ તથા અલગ અલગ કંપનીના મોબાઇલ નંગ- ૩ કિ.રૂ. ૨૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૫,૪૦,૨૪૦/- નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ બન્ને ઈસમો તેમજ દેશી હાથ બનાવટની પિસ્ટલ આપનાર વિરૂધ્ધમાં સોનગઢ પો.સ્ટે.બી પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૪૨૬૦૪૯૫/૨૦૨૬ આર્મ્સ એકટ કલમ 25(1)એ, 1(1-એ)(1-બી)બી તથા ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ ની કલમ ૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭ મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર કે.જી.લિંબાચીયા  એસ.ઓ.જી. તાપી-વ્યારા નાઓ કરી રહેલ છે.

    કામગીરી કરનાર સ્ટાફ:-

    શ્રી એન.એસ.ચૌહાણ પોલીસ ઈન્સ્પેક્ટર સોનગઢ પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ

    શ્રી વી.કે.પટેલ.પોલીસ ઈન્સ્પેક્ટર સોનગઢ પોલીસ સ્ટેશન.અ.હે.કો. દશરથભાઈ ભુપતભાઈ બ.નં. ૭૦૫ સોનગઢ પોલીસ સ્ટેશન.

    અ.પો.કો. અર્જુનભાઇ નારાયણભાઇ બ.નં.૭૪૫ સોનગઢ પોલીસ સ્ટેશન.

    અ.પો.કો હરીશચંન્દ્ર પ્યારેલાલ બ.નં.૭૩૮ સોનગઢ પોલીસ સ્ટેશન.

    અ.પો.કો. રાજુભાઈ ઝીણાભાઈ બ.નં.૭૩૯ સોનગઢ પોલીસ સ્ટેશન.

    આ.પો.કો. ભેરાભાઈ ચાપાભાઈ બ.નં.૧૮૫ સોનગઢ પોલીસ સ્ટેશન.

    Action in night patrolling Man arrested with pistol Songadh police station
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો

    October 4, 2026

    Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

    September 29, 2026

    સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા

    September 25, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,046

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025698

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025615

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025500
    Don't Miss
    ક્રાઈમ સ્ટોરી

    વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો

    By samachar shatakOctober 4, 202659

    તાપી વ્યારાના ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અંદાજે 40 હજારથી વધારે રૂપિયાનો…

    Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

    September 29, 2026

    સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા

    September 25, 2026

    સુરત સુમુલ ડેરીના નવા સુકાનીઓ જાહેર, કાંતિ ગામીત પ્રમુખ બન્યા

    September 25, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો
    • Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!
    • સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા
    • સુરત સુમુલ ડેરીના નવા સુકાનીઓ જાહેર, કાંતિ ગામીત પ્રમુખ બન્યા
    • માંડળ ટોલનાકા વિસ્તારમાંથી 12 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
    • પહેલી ઓક્ટોબરથી LPG સિલિન્ડરના ગેસ માટે બાયોમેટ્રિક ફરજિયાત
    • ગુજરાતમાં આગામી 24 સપ્ટેમ્બર સુધી ધોધમાર વરસાદની આગાહી
    • ડોલવણના ઉમરકચ્છ ગામેથી બાઈક ચોરનાર ઝડપાયો
    • કરોડપતિ લોકો તેમના પૈસા કેવી રીતે મેનેજ કરે છે ?
    • સોનગઢમાં મજૂરીના બહાને ઘરફોડ ચોરી કરતા બે વોન્ટેડ આરોપી ઝડપાયા
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો

    October 4, 2026

    Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

    September 29, 2026

    સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા

    September 25, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,046

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025698

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025615
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.