Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    નવજ્યોત સ્કૂલ, સુબીર ખાતે બોટાનિકલ ફેરનું આયોજન

    October 13, 2026

    તાપી: સોનગઢમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ 19.69 લાખનો મુદ્દામાલ ઝડપાયો!

    October 12, 2026

    તાપીના કાકરાપાર રોડ પરના દાદાજી ચોક પાસે ખુલ્લેઆમ ઓનલાઈન જુગાર

    October 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      નવજ્યોત સ્કૂલ, સુબીર ખાતે બોટાનિકલ ફેરનું આયોજન

      October 13, 2026

      તાપી: સોનગઢમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ 19.69 લાખનો મુદ્દામાલ ઝડપાયો!

      October 12, 2026

      તાપીના કાકરાપાર રોડ પરના દાદાજી ચોક પાસે ખુલ્લેઆમ ઓનલાઈન જુગાર

      October 12, 2026

      તાપી: નેતાઓ અને અધિકારીઓ સરકારી કાર્યક્રમ વ્યસ્ત, ખેડૂતોએ વ્યારા સત્તાધીશોના પૂતળા બાળ્યા

      October 7, 2026

      તાપી: ચૂંટણી સમયે “ફૂફાડા મારી” વોટ માંગતા નેતાઓ ખેડૂતોને બાકી નિકળતા પૈસા અપાવવામાં નિષ્ફળ

      October 5, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

      September 29, 2026

      પહેલી ઓક્ટોબરથી LPG સિલિન્ડરના ગેસ માટે બાયોમેટ્રિક ફરજિયાત

      September 20, 2026

      કરોડપતિ લોકો તેમના પૈસા કેવી રીતે મેનેજ કરે છે ?

      September 13, 2026

      ચૈતર વસાવાને હાઈકોર્ટથી વધુ એક ઝટકો, પેરોલ અરજી પરત ખેંચી

      September 1, 2026

      તાપીની વીરાંગના હેત્વી ચૌધરી સમગ્ર જિલ્લા માટે પ્રેરણા રૂપ..!

      August 18, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ગુજરાત»તાપી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ૭૫.૩૩ ટકા મતદાન નોંધાયું
    ગુજરાત

    તાપી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ૭૫.૩૩ ટકા મતદાન નોંધાયું

    samachar shatakBy samachar shatakApril 26, 2026No Comments26 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    તાપી જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર અંદાજે ૪,૨૯,૮૯૪ મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તાપી જિલ્લામાં જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત મતદાન શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું છે. સમગ્ર જિલ્લામાં મતદારોમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો અને પુરુષ તથા મહિલા બંને વર્ગના મતદાતાઓએ લોકશાહી પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી સક્રિય રીતે મતદાન કર્યું હતું.

    જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી સાંજે ૫.૫૪ કલાકે પ્રાપ્ત થયેલા આંકડાઓ મુજબ તાપી જિલ્લા પંચાયત માટે કુલ નોંધાયેલા ૫,૭૦,૭૧૮ મતદારો પૈકી ૪,૨૯,૮૯૪ મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ કુલ ૭૫.૩૩ ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે કરવામાં આવી હતી. મતદાન મથકો પર સુરક્ષા તથા સુવિધાઓની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હતી અને મતદાન પ્રક્રિયા વિઘ્નરહિત રીતે પૂર્ણ થઈ હતી.

    75.33 percent voting General Election 2026 Tapi District Panchayat Elections
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    નવજ્યોત સ્કૂલ, સુબીર ખાતે બોટાનિકલ ફેરનું આયોજન

    October 13, 2026

    તાપી: સોનગઢમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ 19.69 લાખનો મુદ્દામાલ ઝડપાયો!

    October 12, 2026

    તાપીના કાકરાપાર રોડ પરના દાદાજી ચોક પાસે ખુલ્લેઆમ ઓનલાઈન જુગાર

    October 12, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,049

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025698

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025615

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025500
    Don't Miss
    ગુજરાત

    નવજ્યોત સ્કૂલ, સુબીર ખાતે બોટાનિકલ ફેરનું આયોજન

    By samachar shatakOctober 13, 20267

    ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલી નવજ્યોત સ્કૂલ ખાતે તા. ૧૩ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ લાર્સન એન્ડ…

    તાપી: સોનગઢમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ 19.69 લાખનો મુદ્દામાલ ઝડપાયો!

    October 12, 2026

    તાપીના કાકરાપાર રોડ પરના દાદાજી ચોક પાસે ખુલ્લેઆમ ઓનલાઈન જુગાર

    October 12, 2026

    તાપી: નેતાઓ અને અધિકારીઓ સરકારી કાર્યક્રમ વ્યસ્ત, ખેડૂતોએ વ્યારા સત્તાધીશોના પૂતળા બાળ્યા

    October 7, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • નવજ્યોત સ્કૂલ, સુબીર ખાતે બોટાનિકલ ફેરનું આયોજન
    • તાપી: સોનગઢમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ 19.69 લાખનો મુદ્દામાલ ઝડપાયો!
    • તાપીના કાકરાપાર રોડ પરના દાદાજી ચોક પાસે ખુલ્લેઆમ ઓનલાઈન જુગાર
    • તાપી: નેતાઓ અને અધિકારીઓ સરકારી કાર્યક્રમ વ્યસ્ત, ખેડૂતોએ વ્યારા સત્તાધીશોના પૂતળા બાળ્યા
    • તાપી: ચૂંટણી સમયે “ફૂફાડા મારી” વોટ માંગતા નેતાઓ ખેડૂતોને બાકી નિકળતા પૈસા અપાવવામાં નિષ્ફળ
    • વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો
    • Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!
    • સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા
    • સુરત સુમુલ ડેરીના નવા સુકાનીઓ જાહેર, કાંતિ ગામીત પ્રમુખ બન્યા
    • માંડળ ટોલનાકા વિસ્તારમાંથી 12 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    નવજ્યોત સ્કૂલ, સુબીર ખાતે બોટાનિકલ ફેરનું આયોજન

    October 13, 2026

    તાપી: સોનગઢમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ 19.69 લાખનો મુદ્દામાલ ઝડપાયો!

    October 12, 2026

    તાપીના કાકરાપાર રોડ પરના દાદાજી ચોક પાસે ખુલ્લેઆમ ઓનલાઈન જુગાર

    October 12, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,049

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025698

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025615
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.