Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    9 ઓગસ્ટ આદિવાસી સમાજના ગૌરવ, અધિકાર અને અસ્તિત્વનો દિવસ

    August 6, 2026

    ઉકાઈ તાલુકાના સીંગપુરના પંકજ ગામીતે GPSCમાં સફળતા મેળવી

    August 4, 2026

    વન વિભાગના અધિકારીઓને માર મારવાના કેસમાં કાલે હાઈકોર્ટમાં સુનાવણી

    August 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      9 ઓગસ્ટ આદિવાસી સમાજના ગૌરવ, અધિકાર અને અસ્તિત્વનો દિવસ

      August 6, 2026

      ઉકાઈ તાલુકાના સીંગપુરના પંકજ ગામીતે GPSCમાં સફળતા મેળવી

      August 4, 2026

      વન વિભાગના અધિકારીઓને માર મારવાના કેસમાં કાલે હાઈકોર્ટમાં સુનાવણી

      August 4, 2026

      નવીન શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં યોગદાન બદલ મળ્યું સન્માન

      August 1, 2026

      TAT અને GPSCની પરીક્ષાઓ વરસાદના કારણે મુલતવી નવી તારીખો જાહેર

      July 31, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      9 ઓગસ્ટ આદિવાસી સમાજના ગૌરવ, અધિકાર અને અસ્તિત્વનો દિવસ

      August 6, 2026

      Gen-Z સામે સરકાર ઝૂકી..શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું

      July 25, 2026

      દૂધમાં ઝેરનો ખેલ! કરોડોનું ભેળસેળ કૌભાંડ બહાર આવ્યું

      July 14, 2026

      વિયેતનામમાં સ્પીડબોટ પલટી જતા 15 ભારતીય મોતને ભેટ્યા..!

      July 12, 2026

      આદિવાસી સમાજના અગ્રણી નેતા મોહનસિંહ રાઠવાનું 82 વયે નિધન

      July 5, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ક્રાઈમ સ્ટોરી»સોનગઢના હિરાવાડી ગામના ત્રણ ઘરોમાંથી ચોરી કરનાર આરોપી ઝડપાયો
    ક્રાઈમ સ્ટોરી

    સોનગઢના હિરાવાડી ગામના ત્રણ ઘરોમાંથી ચોરી કરનાર આરોપી ઝડપાયો

    samachar shatakBy samachar shatakApril 22, 2026No Comments83 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સોનગઢ પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા ચોરીનો ગુનો દાખલ થયો હતો.મળતી માહિતી મજુબ હિરાવાડી ગામના ડેરી ફળિયામાં રહેતા ફરિયાદીના ઘરની બારીના સળીયાને કોઈ સાધન વડે તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રાખેલા કબાટમાંથી અંદાજે 20 હજારની ચોરી હતી. આ ઉપરાંત સાહેદ દાઉદભાઈ જયતાભાઈ ગામીતના ઘરના છત પર રાખેલા નળીયા ખસેડી ઉપરથી ઘરમાં પ્રવેશી કરી કબાટમાં રાખેલા રોકડા રૂપિયા 10 હજારની ચોરી કરી કોઈ અજાણ્યો ઈસમ ફરાર થયો હતો.

    આ ઘટના મુદ્દે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ઘટનાની ગંભીરતા સમજી કે.આર ચૌધરી, એ.એસ.આઈ માર્મિક હરેશ, હેડ કોન્સ્ટેબલ દશરથ ભુપતભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ જીણાભાઈ પેટ્રોલિંગમાં હતા ત્યારે ઉપરોક્ત ગુનાના આરોપી રાણીઆંબા રેલ્વે ફાટક પાસે આવવાની બાતમી મળતા પોલીસનો સ્ટાફ રેલ્વે સ્ટેશન પાસે વોચમાં હતા.તે વખતે આરોપી અવિનાશ ઉર્ફે અવિ અશ્વિનભાઈ ગામીત રહેઠાણ (કાકડકુવા) પોતાની માલીકીની TVS કંપનીની નંબર પ્લેટ વગરની મોપેડ લઈને આવતા તેને રોકી પૂછપરછ કરતા તેણે હિરાવાડી ગામે ડેરી ફળીયામાં આવેલા અલગ-અલગ ત્રણ ઘરોમાંથી રોકડા રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત કરતા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

    કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:-

    ડી.વી. ઢોલા,પોલીસ ઈન્સ્પેક્ટર
    કે.આર.ચૌધરી, પોલીસ ઈન્સ્પેક્ટર
    એ.એસ.આઈ માર્મિક હરેશભાઈ
    હેડ કોન્સ્ટેબલ દશરથ ભુપતભાઈ
    પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ ઝીણાભાઈ

    Songadh police station Theft of 30 thousand Theft suspect arrested
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    9 ઓગસ્ટ આદિવાસી સમાજના ગૌરવ, અધિકાર અને અસ્તિત્વનો દિવસ

    August 6, 2026

    ઉકાઈ તાલુકાના સીંગપુરના પંકજ ગામીતે GPSCમાં સફળતા મેળવી

    August 4, 2026

    વન વિભાગના અધિકારીઓને માર મારવાના કેસમાં કાલે હાઈકોર્ટમાં સુનાવણી

    August 4, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,041

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025697

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025613

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025496
    Don't Miss
    ગુજરાત

    9 ઓગસ્ટ આદિવાસી સમાજના ગૌરવ, અધિકાર અને અસ્તિત્વનો દિવસ

    By samachar shatakAugust 6, 20261

    વિશ્વભરમાં દર વર્ષે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ (International Day of the World’s Indigenous Peoples)…

    ઉકાઈ તાલુકાના સીંગપુરના પંકજ ગામીતે GPSCમાં સફળતા મેળવી

    August 4, 2026

    વન વિભાગના અધિકારીઓને માર મારવાના કેસમાં કાલે હાઈકોર્ટમાં સુનાવણી

    August 4, 2026

    નવીન શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં યોગદાન બદલ મળ્યું સન્માન

    August 1, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • 9 ઓગસ્ટ આદિવાસી સમાજના ગૌરવ, અધિકાર અને અસ્તિત્વનો દિવસ
    • ઉકાઈ તાલુકાના સીંગપુરના પંકજ ગામીતે GPSCમાં સફળતા મેળવી
    • વન વિભાગના અધિકારીઓને માર મારવાના કેસમાં કાલે હાઈકોર્ટમાં સુનાવણી
    • નવીન શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં યોગદાન બદલ મળ્યું સન્માન
    • TAT અને GPSCની પરીક્ષાઓ વરસાદના કારણે મુલતવી નવી તારીખો જાહેર
    • તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ..સાવચેતીના ભાગરૂપે 8 રસ્તાઓ બંધ
    • ડેડિયાપાડા LCBએ 79.46 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
    • વાસ્મો સચિવ સ્તુતિ ચારણએ ઉકાઈ તાલુકાના વરસાદ પ્રભાવિત વિસ્તારોની લીધી મુલાકાત
    • સાયબર ક્રાઈમના ગુનાના આરોપીને સોનગઢ પોલીસે બગસરાથી સકંજામાં લીધો
    • Gen-Z સામે સરકાર ઝૂકી..શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    9 ઓગસ્ટ આદિવાસી સમાજના ગૌરવ, અધિકાર અને અસ્તિત્વનો દિવસ

    August 6, 2026

    ઉકાઈ તાલુકાના સીંગપુરના પંકજ ગામીતે GPSCમાં સફળતા મેળવી

    August 4, 2026

    વન વિભાગના અધિકારીઓને માર મારવાના કેસમાં કાલે હાઈકોર્ટમાં સુનાવણી

    August 4, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,041

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025697

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025613
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.