Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    તાપી: ગાંગપુર ગામેથી વીજળીના થાંભલા પરથી એલ્યુમિનીયમના વાયર ચોરનાર ઝડપાયા

    July 15, 2026

    દૂધમાં ઝેરનો ખેલ! કરોડોનું ભેળસેળ કૌભાંડ બહાર આવ્યું

    July 14, 2026

    તાપી કલેક્ટર દેવ ચૌધરીએ ટોકરવા અને દેલવાડા-૨ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી

    July 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      તાપી: ગાંગપુર ગામેથી વીજળીના થાંભલા પરથી એલ્યુમિનીયમના વાયર ચોરનાર ઝડપાયા

      July 15, 2026

      દૂધમાં ઝેરનો ખેલ! કરોડોનું ભેળસેળ કૌભાંડ બહાર આવ્યું

      July 14, 2026

      તાપી કલેક્ટર દેવ ચૌધરીએ ટોકરવા અને દેલવાડા-૨ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી

      July 12, 2026

      વિયેતનામમાં સ્પીડબોટ પલટી જતા 15 ભારતીય મોતને ભેટ્યા..!

      July 12, 2026

      હલગામ પાડી–ઉમરપાડા વચ્ચે જંગલ જમીન મુદ્દે બોર્ડર ટ્રેન્ચથી ખેડૂતોમાં નારાજગી

      July 11, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      દૂધમાં ઝેરનો ખેલ! કરોડોનું ભેળસેળ કૌભાંડ બહાર આવ્યું

      July 14, 2026

      વિયેતનામમાં સ્પીડબોટ પલટી જતા 15 ભારતીય મોતને ભેટ્યા..!

      July 12, 2026

      આદિવાસી સમાજના અગ્રણી નેતા મોહનસિંહ રાઠવાનું 82 વયે નિધન

      July 5, 2026

      જૈશ-એ મોહમ્મદના 8 આતંકી ATSના સકંજામાં…તમામના ચેહેરા ઓળખી લેજો..!

      July 3, 2026

      એકતા નગરમાં દર બીજા શનિવારે ગૂંજશે ગુજરાતની આદિવાસી સંસ્કૃતિના સૂર

      June 28, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ગુજરાત»આદિવાસી સમાજના અગ્રણી નેતા મોહનસિંહ રાઠવાનું 82 વયે નિધન
    ગુજરાત

    આદિવાસી સમાજના અગ્રણી નેતા મોહનસિંહ રાઠવાનું 82 વયે નિધન

    samachar shatakBy samachar shatakJuly 5, 2026No Comments19 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પૂર્વ વનમંત્રી મોહનસિંહ છોટુભાઈ રાઠવાનું દુઃખદ અવસાન છોટાઉદેપુરના દિગ્ગજ આદિવાસી નેતા, ગુજરાતના પૂર્વ વનમંત્રી અને ૧૦ વખતના ધારાસભ્ય મોહનસિંહ છોટુભાઈ રાઠવાનું ૮૨ વર્ષની વયે લાંબી બીમારી બાદ નિધન થયું છે. આદિવાસી સમાજ અને રાજકીય જગતમાં શોકની લહેર છવાઈ ગઈ છે. છોટાઉદેપુર માટે તેમનું અવસાન અપૂર્ણીય ખોટ છે. તેમના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા હાલ છોટાઉદેપુર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે.

    મોહનસિંહ રાઠવાનો જન્મ ૪ એપ્રિલ ૧૯૪૪ના રોજ પાવી જેતપુર તાલુકાના બાર ગામે એક સામાન્ય ગરીબ કુટુંબમાં છોટુભાઈ રાઠવા અને સંજુબેનના ઘરે થયો હતો. માતા-પિતાની મહેનતથી તેઓ અભ્યાસમાં તેજસ્વી સાબિત થયા. તેમણે ૧૯૬૪માં ગુજરાત માધ્યમિક શાળામાંથી SSC (૧૦મું પાસ) પૂર્ણ કર્યું. અભ્યાસ પછી તેઓ ફોરેસ્ટર, શિક્ષક અને PSI જેવી સરકારી નોકરીઓમાં સફળતાપૂર્વક પસાર થયા, પરંતુ કાકા ગમજીભાઈ રાઠવાના પ્રેરણાથી નોકરી છોડીને સર્વોદય યોજના દ્વારા સમાજસેવામાં જોડાયા.

    સરપંચથી લઈ રાજ્યકક્ષા સુધીની સફર

    ૧૯૬૬માં તેઓ પ્રથમ વખત બાર ગામના સરપંચ તરીકે ચૂંટાયા. ૧૯૭૨માં પાવી-જેતપુરથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા. ૧૯૭૫માં તેમણે તત્કાલીન મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલને હરાવીને રાજકીય દિગ્ગજ તરીકે ઉભરી આવ્યા. ૧૯૭૨થી ૨૦૦૨ (કેટલાક અપવાદ સાથે) અને પછી ૨૦૦૭, ૨૦૧૨ વગેરેમાં તેઓ વારંવાર વિજયી બન્યા. ગુજરાતમાં સૌથી વધુ વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ તેમના નામે છે. તેઓ જનતા પાર્ટી, જનતા દળ અને મુખ્યત્વે કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા. ૨૦૨૨માં તેઓ પુત્રો સાથે ભાજપમાં જોડાયા હતા.

    ગુજરાત સરકારમાં વિરોધપક્ષના નેતા પણ રહ્યા હતા

    તેમની રાજકીય સફરમાં તેઓ વનમંત્રી તરીકે સેવા આપી ચૂક્યા હતા અને કેબિનેટ મંત્રી તથા વિરોધપક્ષના નેતા પણ રહ્યા. આદિવાસી વિસ્તારના વિકાસમાં તેમનું યોગદાન અમૂલ્ય છે. જંગલી જમીનો ખેડનાર ખેડૂતોને ૧૦ એકર જમીન આપવા, સુખી ડેમનું નિર્માણ, નદીઓ પર પુલો, સિંચાઈ યોજનાઓ, આર્ટ્સ-કોમર્સ કોલેજો અને છાત્રાલયોની સ્થાપના જેવા અનેક કાર્યો તેમના નામે છે. આદિવાસી યુવાનોને શિક્ષણની તકો આપીને તેમણે વિસ્તારને આગળ વધાર્યો. ૨૦૧૯માં તેઓ ગુજરાતના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે પણ સન્માનિત થયા હતા.

    પત્ની કમળાબેન સાથે તેમનું સુખી કુટુંબ છે. પુત્રો રણજીતસિંહ, રાજેન્દ્રસિંહ (રાજુભાઈ), જિતેન્દ્ર અને પુત્રી ચંદ્રિકાબેન. તેમના પુત્રો હાલ ભાજપમાં સક્રિય છે અને પરિવારની સેવા પરંપરા ચાલુ રાખી છે. મોહનસિંહ રાઠવા આદિવાસી સમાજના અગ્રણી નેતા તરીકે યાદ રહેશે, જેમણે સંઘર્ષમાંથી ઉઠીને વિકાસ અને સેવાનો માર્ગ બતાવ્યો. તેમના અવસાનથી છોટાઉદેપુર અને ગુજરાતે એક અનુભવી, સમર્પિત નેતાને ગુમાવ્યો છે.

    Died at the age of 82 Mohan Singh Rathwa passes away Tribal leader passes away
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    તાપી: ગાંગપુર ગામેથી વીજળીના થાંભલા પરથી એલ્યુમિનીયમના વાયર ચોરનાર ઝડપાયા

    July 15, 2026

    દૂધમાં ઝેરનો ખેલ! કરોડોનું ભેળસેળ કૌભાંડ બહાર આવ્યું

    July 14, 2026

    તાપી કલેક્ટર દેવ ચૌધરીએ ટોકરવા અને દેલવાડા-૨ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી

    July 12, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,036

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025695

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025609

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025494
    Don't Miss
    ક્રાઈમ સ્ટોરી

    તાપી: ગાંગપુર ગામેથી વીજળીના થાંભલા પરથી એલ્યુમિનીયમના વાયર ચોરનાર ઝડપાયા

    By samachar shatakJuly 15, 202638

    BREKING NEWS તાપી: થાંભલા પરથી એલ્યુમિનીયનો વાયર ચોરનારા ઝડપાયા તાપી LCB અને પેરોલ ફર્લો સ્કોર્ડની…

    દૂધમાં ઝેરનો ખેલ! કરોડોનું ભેળસેળ કૌભાંડ બહાર આવ્યું

    July 14, 2026

    તાપી કલેક્ટર દેવ ચૌધરીએ ટોકરવા અને દેલવાડા-૨ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી

    July 12, 2026

    વિયેતનામમાં સ્પીડબોટ પલટી જતા 15 ભારતીય મોતને ભેટ્યા..!

    July 12, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • તાપી: ગાંગપુર ગામેથી વીજળીના થાંભલા પરથી એલ્યુમિનીયમના વાયર ચોરનાર ઝડપાયા
    • દૂધમાં ઝેરનો ખેલ! કરોડોનું ભેળસેળ કૌભાંડ બહાર આવ્યું
    • તાપી કલેક્ટર દેવ ચૌધરીએ ટોકરવા અને દેલવાડા-૨ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી
    • વિયેતનામમાં સ્પીડબોટ પલટી જતા 15 ભારતીય મોતને ભેટ્યા..!
    • હલગામ પાડી–ઉમરપાડા વચ્ચે જંગલ જમીન મુદ્દે બોર્ડર ટ્રેન્ચથી ખેડૂતોમાં નારાજગી
    • ગિરનારમાં માસૂમના મોત બાદ સરકારની બેદરકારી અને નિષ્ક્રિયતા પર ઉઠ્યા ગંભીર સવાલો
    • કુમેઠા પ્રાથમિક શાળાના શિક્ષક બપોરના 12 વાગે શાળા ખોલે છે અને 3 વાગે બંધ કરે છે..!
    • કુકરમુંડા તાલુકાના મોરંબા-તોરંદા માર્ગ પરથી વૃક્ષો હટાવામાં આવ્યા
    • મહિલા PSIએ નિર્દોષ મહિલાને માર મારતા મહિલા સારવાર અર્થે..!
    • આદિવાસી સમાજના અગ્રણી નેતા મોહનસિંહ રાઠવાનું 82 વયે નિધન
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    તાપી: ગાંગપુર ગામેથી વીજળીના થાંભલા પરથી એલ્યુમિનીયમના વાયર ચોરનાર ઝડપાયા

    July 15, 2026

    દૂધમાં ઝેરનો ખેલ! કરોડોનું ભેળસેળ કૌભાંડ બહાર આવ્યું

    July 14, 2026

    તાપી કલેક્ટર દેવ ચૌધરીએ ટોકરવા અને દેલવાડા-૨ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી

    July 12, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,036

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025695

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025609
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.