બિહારમાં વિધાનસભા 2025ની ચૂટણી ખૂબ જ રસપ્રદ રહે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. બિહારનીની ચૂંટણીની દેશમાં ચર્ચા થતી હોય છે. બિહારમાં EBC વર્ગ રાજ્યની કુલ વસ્તીના 36.01% હિસ્સો ધરાવે છે, જે કોઈપણ રાજકીય પક્ષનું નસીબ ચમકાવી શકે છે. આ બધાં વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બિહારમાં પણ વોટ ચોરીનો આરોપ લગાવ્યો છે.
હરિયાણાની ચૂંટણીના પુરાવાઓ રજૂ કરી કરી રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે. ફેક અને બ્લર ફોટાનો ઉપયોગ કરી ફેક વોટર્સ ઊભા કર્યાં હોવાની માહિતી રાહુલ ગાંધીએ જાહેર કરી છે. રાય વિધાનસભા વિસ્તારમાં એક મહિલાએ 10 બૂથ પર મત આપ્યા હોવાની માહિતી આપી.બ્રાઝિલની મોડેલે 22 અલગ-અલગ નામથી મત આપ્યા હતા.હરિયાણામાં વોટ ચોરી કરીને સરકાર રચી.
બિહારમાં મતદાન પહેલા રાહુલ ગાંધીના મોટો આરોપ
नेता प्रतिपक्ष राहुल गांधी जी ने सबूतों के साथ देश को दिखा दिया है कि कैसे हरियाणा में वोट चोरी हुई। जो कांग्रेस चुनाव जीत रही थी, उसे वोट चोरी करके हराया गया और हरियाणा की जनता से सरकार चुनने का अधिकार छीन लिया गया।
हरियाणा में वोट चोरी के पांच तरीके अपनाए गए। नकली वोटर बनाए… pic.twitter.com/PhmR8C0E8F
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 5, 2025
“બિહારમાં પણ મતદાર યાદીમાં ગોટાળા કરવામાં આવ્યા હોવાના રાહુલ ગાંધીએ જણાવ્યું છે. હરિયાણામાં 25 લાખ વોટની ચોરી થઇ હોવાની માહિતી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આપી છે.હરિયાણામાં દર 8 પૈકી એક વોટર નકલી. “વોટર લિસ્ટમાં એક જ મહિલાના 9 જગ્યાએ ફોટો પણ સામે આવ્યા હોવાની માહિતી આપી.”એક બૂથ પર એક ફોટોનો 223 વાર ઉપયોગ થયો હોવાનો આરોપ કરતા ફરી ચકચાર મચી ગયો છે.


