Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    તાપી: ચૂંટણી સમયે “ફૂફાડા મારી” વોટ માંગતા નેતાઓ ખેડૂતોને બાકી નિકળતા પૈસા અપાવવામાં નિષ્ફળ

    October 5, 2026

    વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો

    October 4, 2026

    Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

    September 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      તાપી: ચૂંટણી સમયે “ફૂફાડા મારી” વોટ માંગતા નેતાઓ ખેડૂતોને બાકી નિકળતા પૈસા અપાવવામાં નિષ્ફળ

      October 5, 2026

      વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો

      October 4, 2026

      Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

      September 29, 2026

      સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા

      September 25, 2026

      સુરત સુમુલ ડેરીના નવા સુકાનીઓ જાહેર, કાંતિ ગામીત પ્રમુખ બન્યા

      September 25, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

      September 29, 2026

      પહેલી ઓક્ટોબરથી LPG સિલિન્ડરના ગેસ માટે બાયોમેટ્રિક ફરજિયાત

      September 20, 2026

      કરોડપતિ લોકો તેમના પૈસા કેવી રીતે મેનેજ કરે છે ?

      September 13, 2026

      ચૈતર વસાવાને હાઈકોર્ટથી વધુ એક ઝટકો, પેરોલ અરજી પરત ખેંચી

      September 1, 2026

      તાપીની વીરાંગના હેત્વી ચૌધરી સમગ્ર જિલ્લા માટે પ્રેરણા રૂપ..!

      August 18, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ગુજરાત»ભાગ્યલક્ષ્મી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીએ સ્થાપના દિવસે નાણાકીય સાક્ષરતા પર ભાર મૂક્યો
    ગુજરાત

    ભાગ્યલક્ષ્મી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીએ સ્થાપના દિવસે નાણાકીય સાક્ષરતા પર ભાર મૂક્યો

    samachar shatakBy samachar shatakDecember 16, 2025No Comments45 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સુરતમાં ભાગ્યલક્ષ્મી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા મંગળવારે ખટોદરાના SMC કમ્યુનિટી હોલ ખાતે ભાગ્યલક્ષ્મી ક્રેડિટ કો-ઓપરેટિવના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અંદાજે 1000 જેટલા સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે મહિલા સભ્યો વચ્ચે નાણાકીય જાગૃતિ અંગેની મહત્વપૂર્ણ શૈક્ષણિક પહેલ રજૂ કરવામાં આવી હતી. ખાસ કરીને “બચત જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે વ્યક્તિને નાણાકીય સ્થિરતા, સુરક્ષા અને ભવિષ્ય માટે તૈયારી મેળવવામાં મદદ કરે છે” આ સંદેશ આપતા સોસાયટીએ બચત કેવી રીતે શરૂ કરવી તે અંગેની વ્યવહારુ સલાહ આપી હતી. જેમાં આવકના 20થી30 ટકાની બચત કરો. અનિચ્છનીય ખર્ચો ટાળો, લાંબા ગાળાના રોકાણનો વિચાર કરો. જેવી બબાતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

    આ ઉપરાંત પર્યાવરણ જાગૃતિની એક નોંધપાત્ર પહેલમાં દરેક સભ્યને કાપડની થેલી આપવામાં આવી જેથી પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડી શકાય. આ નાણાકીય સશક્તિરણ સાથે પર્યાવરણીય જવાબદારી પ્રત્યે સોસાયટીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રસંગે રેવ.ફાધર સુધીર ભાટિયા ઉપ પ્રમુખ નવસર્જન આચાર્ય સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સુરત, હેમંતભાઈ દેસાઈ એડવોકેટ અને ટ્રસ્ટી નવસર્જન સુરત, ડૉ. સુનિલ ડિસોઝા ટ્રસ્ટી નવર્સજન સુરત, શૃંગીબેન દેસાઈ એડવોકેટ અને ટ્રસ્ટી નવસર્જન સુરત, ફાધર જોન કેનેડી, જેસા કોઓર્ડિનેટર અને ટ્રસ્ટી નવસર્જન સુરત, સમીરભાઈ મકવાણા ડાયરેક્ટર નવસર્જન સુરત, ફાધર મેલ્વિન ડીસા. એસ.જે સેક્રેટરી નવસર્જન સુરત, ફાધર વેલી ડાયસ એસ. જે મેનેજર ઝેવિયર્સ હોસ્ટેલ સુરત, જ્યોતિબેન જગન્નાથ પીંપળે પ્રમુખ નવચેતના ટ્રસ્ટ સુરત, જમીલાબેન અબ્દુલસત્તાર અન્સારી પ્રમુખ ભાગ્યલક્ષ્મી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

    Bhagyalakshmi Credit Co-operative Society Financial literacy Foundation Day
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    તાપી: ચૂંટણી સમયે “ફૂફાડા મારી” વોટ માંગતા નેતાઓ ખેડૂતોને બાકી નિકળતા પૈસા અપાવવામાં નિષ્ફળ

    October 5, 2026

    વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો

    October 4, 2026

    Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

    September 29, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,046

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025698

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025615

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025500
    Don't Miss
    ગુજરાત

    તાપી: ચૂંટણી સમયે “ફૂફાડા મારી” વોટ માંગતા નેતાઓ ખેડૂતોને બાકી નિકળતા પૈસા અપાવવામાં નિષ્ફળ

    By samachar shatakOctober 5, 202615

    વ્યારા સુગરના ખેડૂતોના બાકી નાણાં મામલે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. વર્ષ 2025-26ના…

    વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો

    October 4, 2026

    Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

    September 29, 2026

    સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા

    September 25, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • તાપી: ચૂંટણી સમયે “ફૂફાડા મારી” વોટ માંગતા નેતાઓ ખેડૂતોને બાકી નિકળતા પૈસા અપાવવામાં નિષ્ફળ
    • વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો
    • Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!
    • સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા
    • સુરત સુમુલ ડેરીના નવા સુકાનીઓ જાહેર, કાંતિ ગામીત પ્રમુખ બન્યા
    • માંડળ ટોલનાકા વિસ્તારમાંથી 12 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
    • પહેલી ઓક્ટોબરથી LPG સિલિન્ડરના ગેસ માટે બાયોમેટ્રિક ફરજિયાત
    • ગુજરાતમાં આગામી 24 સપ્ટેમ્બર સુધી ધોધમાર વરસાદની આગાહી
    • ડોલવણના ઉમરકચ્છ ગામેથી બાઈક ચોરનાર ઝડપાયો
    • કરોડપતિ લોકો તેમના પૈસા કેવી રીતે મેનેજ કરે છે ?
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    તાપી: ચૂંટણી સમયે “ફૂફાડા મારી” વોટ માંગતા નેતાઓ ખેડૂતોને બાકી નિકળતા પૈસા અપાવવામાં નિષ્ફળ

    October 5, 2026

    વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો

    October 4, 2026

    Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

    September 29, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,046

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025698

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025615
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.