Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    “સાયબર ગુનેગારો પાતાળમાં છુપાયા હશે તો પણ શોધી કાઢીશું”: હર્ષ સંઘવી

    September 27, 2025

    ગોપાલ વજેસિંગ રાઠવા સંસ્કૃત વિષયમાં પીએચડી થયા

    September 27, 2025

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      “સાયબર ગુનેગારો પાતાળમાં છુપાયા હશે તો પણ શોધી કાઢીશું”: હર્ષ સંઘવી

      September 27, 2025

      ગોપાલ વજેસિંગ રાઠવા સંસ્કૃત વિષયમાં પીએચડી થયા

      September 27, 2025

      ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

      September 25, 2025

      શ્રાદ્ધ નિમિત્તે બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું

      September 24, 2025

      સોનગઢ ઉકાઈ વચ્ચે આવેલા ગુણસદાના વાંકડિયા પુલ પર અકસ્માત

      September 24, 2025
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      કોંગ્રેસનો વિરોધ છતાં ઉકાઈને નવો તાલુકો તરીકે સૈદ્ધાંતિક મંજૂરી!

      September 24, 2025

      નાનકડા દેશનો ટ્રમ્પને રોકડો જવાબ…થાય એ કરી લેજે !

      September 23, 2025

      મોદી સરકારે અદાણી સંબંધિત 221 વીડિયો દૂર કરવાનો આપ્યો આદેશ, રવિશ કુમારને નોટિસ

      September 21, 2025

      રાહુલ ગાંધીએ પુરાવા રજુ કરી “વોટ ચોરી”ની પોલ ખોલી નાખી !

      September 18, 2025

      નોલેજ: IPLની મેચમાં ટીમ માલિકો કેવી રીતે કમાણી કરે છે, જાણો સંપૂર્ણ ગણિત

      September 13, 2025
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ગુજરાત»નાગરિકોની રજૂઆતો સાંભળી જિલ્લા પોલીસ અને વહીવટી તંત્રને કાર્યવાહી કરવા સૂચના
    ગુજરાત

    નાગરિકોની રજૂઆતો સાંભળી જિલ્લા પોલીસ અને વહીવટી તંત્રને કાર્યવાહી કરવા સૂચના

    samachar shatakBy samachar shatakJuly 25, 2025No Comments0 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને રંજાડતા અને ધાક ધમકીઓ આપીને કનડગત કરતા અસામાજિક તત્વોને કડક હાથે ડામી દેવા પોલીસ અને રાજ્યના જિલ્લાઓના વહિવટી તંત્રને સ્પષ્ટ દિશા નિર્દેશો આપ્યા છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ખોટી પ્રવૃત્તિઓ કરનારાઓ અને લોકોને હેરાન કરનારા અસામાજિક તત્વોમાં પોલીસનો ડર રહે તેવી કડકાઈથી પોલીસે કામગીરી કરવી પડે. મુખ્યમંત્રીએ જુલાઈ-૨૫ના રાજ્ય સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં એક ગ્રામીણ નાગરિકનો પોતાના ખેતરમાં જવાનો રસ્તો માથાભારે તત્વોએ બંધ કરી દઈને તેને માર મારવાની કરેલી રજૂઆતનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા આવા દિશા નિર્દેશો આપ્યા હતા. તેમણે સંબંધિત જિલ્લા કલેકટર અને પોલીસ અધિક્ષકને તાત્કાલિક અસરથી આ ગ્રામીણ નાગરિકને પોલીસ બંદોબસ્ત આપીને તેને રંજાડતા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક પગલાં લેવા અને તેના ખેતરનો રસ્તો ખુલ્લો કરાવી આપવા સૂચનાઓ આપી હતી.

    દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતા રાજ્ય સ્વાગતમાં પ્રજાજનો-નાગરિકો મુખ્યમંત્રીશ્રી સમક્ષ ગાંધીનગરમાં પોતાની રજૂઆતો-સમસ્યાઓ રૂબરૂ કરતા હોય છે. આ ઉપક્રમમાં જુલાઈ-૨૫ના રાજ્ય સ્વાગતમાં કુલ ૧૦૮ રજૂઆતકર્તાઓ પોતાની વિવિધ રજૂઆતો સાથે હાજર રહ્યા હતા.મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક એકમ દ્વારા આ રજૂઆતો સાંભળીને તેમાંથી ૯૭ જેટલી રજૂઆતો સંબંધિત જિલ્લા વહિવટી તંત્ર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ સંબંધિત વિભાગોને યોગ્ય કાર્યવાહી માટે મોકલી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજુ થયેલી ૧૧ રજૂઆતો તેમણે ધ્યાનપૂર્વક સાંભળીને ગૌચર જમીનમાં દબાણો દુર કરવા, જાહેર જગ્યા પરના અન અધિકૃત દબાણો હટાવવા, જી.આઈ.ડી.સી.ના કોમર્શીયલ પ્લોટમાં નામની તબદીલી સહિતના પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓને પોઝીટીવ એપ્રોચ અપનાવીને ઝડપી નિવારણ માટેની કાર્યવાહીની સુચનાઓ આપી હતી.

    આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ, અધિક અગ્ર સચિવ મતી અવંતિકા સિંઘ, સચિવ ડૉ. વિક્રાંત પાંડે, મુખ્યમંત્રીના ઓ.એસ.ડી. ધિરજ પારેખ, રાકેશ વ્યાસ તથા સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જુલાઈ-૨૫ના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ૧૩૨૩, તાલુકા સ્વાગતમાં ૨૮૭૯ અને ગ્રામ સ્વાગતમાં ૨૩૯ રજૂઆતો સંદર્ભમાં જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ દ્વારા જણાવવામાં આવ્યુ છે.

    CM Bhupendra Patel Government of Gujarat Notice of action against scammers
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    “સાયબર ગુનેગારો પાતાળમાં છુપાયા હશે તો પણ શોધી કાઢીશું”: હર્ષ સંઘવી

    September 27, 2025

    ગોપાલ વજેસિંગ રાઠવા સંસ્કૃત વિષયમાં પીએચડી થયા

    September 27, 2025

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 2025842

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025674

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025393

    ગુજરાતમાં 241 PSIને પી.આઇની બઢતી છતાં પોસ્ટિંગ નહીં !

    August 17, 2025372
    Don't Miss
    ક્રાઈમ સ્ટોરી

    “સાયબર ગુનેગારો પાતાળમાં છુપાયા હશે તો પણ શોધી કાઢીશું”: હર્ષ સંઘવી

    By samachar shatakSeptember 27, 202512

    ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શનિવારે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું કે, “ગુજરાતના નાગરિકોની પરસેવાની કમાણી…

    ગોપાલ વજેસિંગ રાઠવા સંસ્કૃત વિષયમાં પીએચડી થયા

    September 27, 2025

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025

    શ્રાદ્ધ નિમિત્તે બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું

    September 24, 2025
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • “સાયબર ગુનેગારો પાતાળમાં છુપાયા હશે તો પણ શોધી કાઢીશું”: હર્ષ સંઘવી
    • ગોપાલ વજેસિંગ રાઠવા સંસ્કૃત વિષયમાં પીએચડી થયા
    • ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે
    • શ્રાદ્ધ નિમિત્તે બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું
    • સોનગઢ ઉકાઈ વચ્ચે આવેલા ગુણસદાના વાંકડિયા પુલ પર અકસ્માત
    • રજત નેગીનું ઓલ ઈન્ડિયા વાયુ સેના કેમ્પમાં NCC કેડેટસ તરીકે પસંદગી
    • કોંગ્રેસનો વિરોધ છતાં ઉકાઈને નવો તાલુકો તરીકે સૈદ્ધાંતિક મંજૂરી!
    • નાનકડા દેશનો ટ્રમ્પને રોકડો જવાબ…થાય એ કરી લેજે !
    • પરીવારથી વિખુટી પડેલી આધેડ મહિલાનું તેના પરીવાર સાથે મિલન કરાવ્યું
    • ગરબા આયોજકો સાથે ઉકાઈ પોલીસના ઈન્સ્પેક્ટર પી.એ.પારેખે બેઠક કરી
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    “સાયબર ગુનેગારો પાતાળમાં છુપાયા હશે તો પણ શોધી કાઢીશું”: હર્ષ સંઘવી

    September 27, 2025

    ગોપાલ વજેસિંગ રાઠવા સંસ્કૃત વિષયમાં પીએચડી થયા

    September 27, 2025

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 2025842

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025674

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025393
    © 2025 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.