Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    ગુજરાત સરકારનો નિર્ણય..હજારો ST વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃત્તિ

    June 25, 2025

    તુર્કીમાં ભેગા થયા 57 મુસ્લિમ દેશો..ભારત પર લગાવ્યો ગંભીર આરોપ !

    June 24, 2025

    ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ વચ્ચે સોનાના ભાવમાં મોટો ઘટાડો

    June 24, 2025
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      ગુજરાત સરકારનો નિર્ણય..હજારો ST વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃત્તિ

      June 25, 2025

      ઉકાઈ: ડેમમાં 11 હજારથી વધારે પાણીની આવક નોધાઈ

      June 20, 2025

      રાજ્યના આટલા જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

      June 18, 2025

      તાપી: દારૂના ગુનાનો આરોપી વ્યારાના પનિયારી વિસ્તારમાંથી ઝડપાયો

      June 18, 2025

      તાપી: દારૂના ગુનામાં નાસતા-ફરતા આરોપીની કરાઈ ધરપકડ

      June 17, 2025
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      ગુજરાત સરકારનો નિર્ણય..હજારો ST વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃત્તિ

      June 25, 2025

      તુર્કીમાં ભેગા થયા 57 મુસ્લિમ દેશો..ભારત પર લગાવ્યો ગંભીર આરોપ !

      June 24, 2025

      ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ વચ્ચે સોનાના ભાવમાં મોટો ઘટાડો

      June 24, 2025

      ભારતના કયા-ક્યા રાજ્યોમાં રહે છે આદિવાસી સમાજ ?

      June 24, 2025

      ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે નેતન્યાહૂનું સૌથી મોટું નિવેદન

      June 23, 2025
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ઈ-પેપર
    samacharshatak.comsamacharshatak.com
    Home»ગુજરાત»ગુજરાત સરકારનો નિર્ણય..હજારો ST વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃત્તિ
    ગુજરાત

    ગુજરાત સરકારનો નિર્ણય..હજારો ST વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃત્તિ

    samachar shatakBy samachar shatakJune 25, 2025No Comments0 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    freepik
    freepik
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગુજરાત  સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા 28મી ઓક્ટોબરે ઠરાવ કરવામાં આવ્યો હતો કે ભારત સરકારની એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2024- 25 થી ખાનગી ટેકનિકલ ઊંચ શિક્ષણની કોલેજોમાં મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનારા આદિજાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ બંધ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો કેન્દ્રિયકૃત પ્રવેશ સમિતિ મારફતે સરકારી કોટામાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ બાદ જો સરકારી કોટામાં કોઈ બેઠકો ખાલી રહેતી હોય તો આવી સીટો મેનેજમેન્ટ ક્વોટામાં ટ્રાન્સફર થાય તે મેનેજમેન્ટ કોટા સહિતની આ તમામ સીટો પણ મેનેજમેન્ટ કોટા તરીકે આ હેતુ માટે ગણતરીમાં લેવાશે સરકારના ઠરાવ બાદ સેલ્ફ ફાઇનાન્સ ડિપ્લોમા ઇજનેરી કોલેજ એસોસિએશનથી માંડી ડિગ્રીની ખાનગી કોલેજના એસોસિએશન દ્વારા આ મુદ્દે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. અને ગાંધીનગરમાં અનેકવાર ભારે હંગામો કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શિષ્યવૃતિ શરૂ કરવવા માટે આંદોલન પણ શરૂ થયું હતું. તે છતાં પણ ગુજરાત સરકારે આ મુદ્દે કોઈ છૂટ આપી ન હતી.

    શાળા-કોલેજોમાં બીજું સત્ર શરૂ થયા બાદ અને ખાનગી કોલેજઓએ સરકારને પત્ર લખીને વિદ્યાર્થીઓના પ્રવેશ રદ થતા હોય જેથી 2024-25ના વર્ષ માટે છૂટ આપવા રજૂઆત કરી હતી કારણ કે સરકારે ગત વર્ષે પ્રવેશ પ્રક્રિયા પૂરી થયા બાદ અનેક વેકેન્ટ કોટા અને મેનેજમેન્ટ ક્વોટામાં હજારો વિદ્યાર્થીઓના પ્રવેશ થઈ ગયા બાદ આ ઠરાવ કર્યો હતો. આમ ઉગ્ર વિરોધ અને આંદોલન બાદ સરકારે છૂટ આપી દીધી છે. અને ગત વર્ષે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનારા એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને શિષ્યવૃત આપવાનો આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ઠરાવ કરી દેવામાં આવ્યો છે. 2025-26 અને તે પછીના વર્ષો માટે સૂચના અલગ જાહેર કરાશે.

    Government of Gujarat Scholarship ST students
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    તુર્કીમાં ભેગા થયા 57 મુસ્લિમ દેશો..ભારત પર લગાવ્યો ગંભીર આરોપ !

    June 24, 2025

    ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ વચ્ચે સોનાના ભાવમાં મોટો ઘટાડો

    June 24, 2025

    ભારતના કયા-ક્યા રાજ્યોમાં રહે છે આદિવાસી સમાજ ?

    June 24, 2025
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: કુકરમુંડામાં ગળુ દબાવી મોતને ઘાટ ઉતારનાર બે આરોપી ઝડપાયા!

    June 17, 202572

    ભારતના કયા-ક્યા રાજ્યોમાં રહે છે આદિવાસી સમાજ ?

    June 24, 202570

    તાપી: દારૂના ગુનાનો આરોપી વ્યારાના પનિયારી વિસ્તારમાંથી ઝડપાયો

    June 18, 202550

    ગુજરાતમાં કોંગ્રેસે 40 નવા જિલ્લા અને શહેર પ્રમુખોની યાદી જાહેર કરી

    June 22, 202548
    Don't Miss
    ગુજરાત

    ગુજરાત સરકારનો નિર્ણય..હજારો ST વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃત્તિ

    By samachar shatakJune 25, 20250

    ગુજરાત  સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા 28મી ઓક્ટોબરે ઠરાવ કરવામાં આવ્યો હતો કે ભારત સરકારની…

    તુર્કીમાં ભેગા થયા 57 મુસ્લિમ દેશો..ભારત પર લગાવ્યો ગંભીર આરોપ !

    June 24, 2025

    ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ વચ્ચે સોનાના ભાવમાં મોટો ઘટાડો

    June 24, 2025

    ભારતના કયા-ક્યા રાજ્યોમાં રહે છે આદિવાસી સમાજ ?

    June 24, 2025
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • ગુજરાત સરકારનો નિર્ણય..હજારો ST વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃત્તિ
    • તુર્કીમાં ભેગા થયા 57 મુસ્લિમ દેશો..ભારત પર લગાવ્યો ગંભીર આરોપ !
    • ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ વચ્ચે સોનાના ભાવમાં મોટો ઘટાડો
    • ભારતના કયા-ક્યા રાજ્યોમાં રહે છે આદિવાસી સમાજ ?
    • ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે નેતન્યાહૂનું સૌથી મોટું નિવેદન
    • ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલનું રાજીનામું
    • જૂનાગઢની વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયાની ભવ્ય જીત
    • ગુજરાતમાં કોંગ્રેસે 40 નવા જિલ્લા અને શહેર પ્રમુખોની યાદી જાહેર કરી
    • નોલેજ: પ્લાસ્ટિકના ગ્લાસમાં દારૂ પીવો વધુ ખતરનાક છે કે સ્ટીલના ગ્લાસમાં?
    • ઇઝરાયલ-ઈરાન વચ્ચે મિસાઇલ યુદ્ધના કારણે સોનાના ભાવ ઘટ્યા
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    ગુજરાત સરકારનો નિર્ણય..હજારો ST વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃત્તિ

    June 25, 2025

    તુર્કીમાં ભેગા થયા 57 મુસ્લિમ દેશો..ભારત પર લગાવ્યો ગંભીર આરોપ !

    June 24, 2025

    ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ વચ્ચે સોનાના ભાવમાં મોટો ઘટાડો

    June 24, 2025
    Most Popular

    તાપી: કુકરમુંડામાં ગળુ દબાવી મોતને ઘાટ ઉતારનાર બે આરોપી ઝડપાયા!

    June 17, 202572

    ભારતના કયા-ક્યા રાજ્યોમાં રહે છે આદિવાસી સમાજ ?

    June 24, 202570

    તાપી: દારૂના ગુનાનો આરોપી વ્યારાના પનિયારી વિસ્તારમાંથી ઝડપાયો

    June 18, 202550
    © 2025 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.