Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો

    October 4, 2026

    Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

    September 29, 2026

    સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા

    September 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો

      October 4, 2026

      Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

      September 29, 2026

      સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા

      September 25, 2026

      સુરત સુમુલ ડેરીના નવા સુકાનીઓ જાહેર, કાંતિ ગામીત પ્રમુખ બન્યા

      September 25, 2026

      માંડળ ટોલનાકા વિસ્તારમાંથી 12 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો

      September 21, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

      September 29, 2026

      પહેલી ઓક્ટોબરથી LPG સિલિન્ડરના ગેસ માટે બાયોમેટ્રિક ફરજિયાત

      September 20, 2026

      કરોડપતિ લોકો તેમના પૈસા કેવી રીતે મેનેજ કરે છે ?

      September 13, 2026

      ચૈતર વસાવાને હાઈકોર્ટથી વધુ એક ઝટકો, પેરોલ અરજી પરત ખેંચી

      September 1, 2026

      તાપીની વીરાંગના હેત્વી ચૌધરી સમગ્ર જિલ્લા માટે પ્રેરણા રૂપ..!

      August 18, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ગુજરાત»MLA મોહન ઢોડીયાએ ડંફાસ મારી…કહ્યું ‘હું અહીંનો નરેન્દ્ર મોદી છું’
    ગુજરાત

    MLA મોહન ઢોડીયાએ ડંફાસ મારી…કહ્યું ‘હું અહીંનો નરેન્દ્ર મોદી છું’

    samachar shatakBy samachar shatakOctober 17, 2025No Comments29 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    તાપીના વાલોડ તાલુકાના બુહારી ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ રથનો સ્વાગત કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય અને તેના પુત્રએ હંગામો કર્યો હોવાનું સામે આવ્યું છે. ગામના સરપંચ, તા.પં.સભ્ય અને જિ.પં. પ્રમુખે ભાજપ મોવડી મંડળને લેખિત ફરિયાદ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો છે. ભાજપના મોવડી મંડળને લખેલા પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભાજપનો આંતરિક જૂથવાદ જાહેર થયો છે. ધારાસભ્ય વગર આમંત્રણે આવ્યા હોવાનો પણ પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

    વાલોડ તાલુકા ભાજપનો જૂથવાદ સામે આવ્યો:-

    વાલોડ તાલુકા ભાજપનો જૂથવાદની લડાઈ જાહેરમાં આવ્યો છે. ભાજપના ધારાસભ્ય મોહન ઢોડીયા અને બુહારી ગ્રામ પંચાયતના હોદ્દેદારોનો ઘણા સમયથી ખટરાગ ચાલી રહ્યો છે. જેના કારણે બુહારી ગામમાં ભાજપના કે સરકારી કાર્યક્રમમાં વિવાદો થઈ રહ્યા છે. આ વિવાદો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભાજપનો જૂથવાદ સાર્વજનિક થઈ રહ્યો છે. તાજેતરમાં બુહારી ગામમાં વિકાસ સપ્તાહ અંતર્ગત રથના સ્વાગતનો કાર્યક્રમ પંચાયત તરફથી યોજાયો હતો. ભાજપના ધારાસભ્ય મોહન ઢોડિયા, વાલોડ તાલુકા ભાજપ પ્રમુખ પરિમલસિંહ સોલંકી અને ભાજપ આગેવાન અમિત પટેલ હાજર રહ્યા હતાં.

    ધારાસભ્ય મોહન ઢોડીયા અને તેમના પુત્રએ દિગેન્દ્રએ હોબાળો કર્યો હતો

    આ કાર્યક્રમમાં ધારાસભ્ય મોહન ઢોડીયા અને તેમના પુત્ર દિગેન્દ્રએ હોબાળો કર્યો હતો. બુહારી ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર સરપંચ વનિતાબેન ગામીત, તા.પં. સભ્ય દર્શના પરમાર તથા જિ.પં.ના મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિના અધ્યક્ષ તૃપ્તિ પટેલે ભાજપ મોવડી મંડળને કરેલી લેખિત ફરિયાદમાં આક્ષેપો કરવામાં આવ્યા છે. ધારાસભ્ય મોહન ઢોડીયા વગર આમંત્રણે આવી પહોંચ્યા હોવાનો પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. મોહન ઢોડીયાના પુત્ર દિગેન્દ્રએ પ્રોગ્રામ શરૂ કરવાની તૈયારી અટકાવી ધારાસભ્ય આવે ત્યાં સુધી પ્રોગ્રામ શરૂ નહીં કરવા અને શરૂ કરશો તો દોડતા કરી દઈશું તેવી ધમકી આપી હંગામો મચાવી ભયનું વાતાવરણ ઊભું કર્યું હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે.

    ધારાસભ્ય મોહન ઢોડીયાએ હું એકલો જ બોલીશ, હું જ અહીંનો નરેન્દ્ર મોદી છું

    આ કાર્યક્રમમાં બુહારીના સરપંચ, ઉપસરપંચ સંબોધન કરવાના હતા. કાર્યક્રમ દરમિયાન બુહારીના ઉપસરપંચ સુરજ દેસાઈ ઉદ્‌બોધન કરશે તેમ જણાવતાં મંચ ઉપરથી ધારાસભ્ય મોહન ઢોડીયાએ હું એકલો જ બોલીશ, હું જ અહીંનો નરેન્દ્ર મોદી છું. તેવી શેખી મારી ગ્રામજનોનું અપમાન કર્યું હતું. બુહારીમાં વિકાસ રથના કાર્યક્રમ સમયે ભાજપના એકપણ આગેવાન બાજીપુરાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ન હોવાનું જણાવ્યું હતું. આ પત્ર બુહારી પંથકના સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભાજપનો આંતરિક જૂથવાદ જાહેરમાં આવ્યો છે. બુહારી ગ્રામ પંચાયતના ભાજપના હોદ્દેદારોએ ભાજપના જ ધારાસભ્યનો વિરોધ શરૂ કરતાં આંતરિક વિખવાદ ઘટવાના બદલે વધે તેવી શક્યતા છે.

    MLA Mohan Dhodiya Son Digendra's uproar Valod taluka BJP factionalism
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો

    October 4, 2026

    Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

    September 29, 2026

    સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા

    September 25, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,046

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025698

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025615

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025500
    Don't Miss
    ક્રાઈમ સ્ટોરી

    વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો

    By samachar shatakOctober 4, 202659

    તાપી વ્યારાના ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અંદાજે 40 હજારથી વધારે રૂપિયાનો…

    Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

    September 29, 2026

    સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા

    September 25, 2026

    સુરત સુમુલ ડેરીના નવા સુકાનીઓ જાહેર, કાંતિ ગામીત પ્રમુખ બન્યા

    September 25, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો
    • Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!
    • સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા
    • સુરત સુમુલ ડેરીના નવા સુકાનીઓ જાહેર, કાંતિ ગામીત પ્રમુખ બન્યા
    • માંડળ ટોલનાકા વિસ્તારમાંથી 12 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
    • પહેલી ઓક્ટોબરથી LPG સિલિન્ડરના ગેસ માટે બાયોમેટ્રિક ફરજિયાત
    • ગુજરાતમાં આગામી 24 સપ્ટેમ્બર સુધી ધોધમાર વરસાદની આગાહી
    • ડોલવણના ઉમરકચ્છ ગામેથી બાઈક ચોરનાર ઝડપાયો
    • કરોડપતિ લોકો તેમના પૈસા કેવી રીતે મેનેજ કરે છે ?
    • સોનગઢમાં મજૂરીના બહાને ઘરફોડ ચોરી કરતા બે વોન્ટેડ આરોપી ઝડપાયા
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો

    October 4, 2026

    Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

    September 29, 2026

    સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા

    September 25, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,046

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025698

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025615
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.