Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો

    October 4, 2026

    Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

    September 29, 2026

    સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા

    September 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો

      October 4, 2026

      Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

      September 29, 2026

      સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા

      September 25, 2026

      સુરત સુમુલ ડેરીના નવા સુકાનીઓ જાહેર, કાંતિ ગામીત પ્રમુખ બન્યા

      September 25, 2026

      માંડળ ટોલનાકા વિસ્તારમાંથી 12 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો

      September 21, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

      September 29, 2026

      પહેલી ઓક્ટોબરથી LPG સિલિન્ડરના ગેસ માટે બાયોમેટ્રિક ફરજિયાત

      September 20, 2026

      કરોડપતિ લોકો તેમના પૈસા કેવી રીતે મેનેજ કરે છે ?

      September 13, 2026

      ચૈતર વસાવાને હાઈકોર્ટથી વધુ એક ઝટકો, પેરોલ અરજી પરત ખેંચી

      September 1, 2026

      તાપીની વીરાંગના હેત્વી ચૌધરી સમગ્ર જિલ્લા માટે પ્રેરણા રૂપ..!

      August 18, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ગુજરાત»રાજ્યનો કોઈપણ માછીમાર ડીઝલ સબસીડીની યોજનાથી વંચિત ન રહે: રાઘવજી પટેલ
    ગુજરાત

    રાજ્યનો કોઈપણ માછીમાર ડીઝલ સબસીડીની યોજનાથી વંચિત ન રહે: રાઘવજી પટેલ

    samachar shatakBy samachar shatakAugust 1, 2025No Comments1 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગાંધીનગર ખાતે મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતા હેઠળ મત્સ્યોદ્યોગ પ્રભાગની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્યમાં આગામી તારીખ ૧૫મી ઓગસ્ટથી શરુ થઇ રહેલી માછીમારીની નવી સીઝનને ધ્યાને લઈને માછીમારોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તેવા શુભ આશય સાથે મંત્રી શ્રી રાઘવજી પટેલે આ બેઠકમાં વિવિધ મુદ્દે ગહન ચર્ચા અને યોજનાકીય પ્રગતિની સમીક્ષા કરી હતી. જેમાં મત્સ્યોદ્યોગ વિભાગના સચિવ સંદીપકુમાર અને મત્સ્યોદ્યોગ કમિશનર વિજય ખરાડી સહિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    આ બેઠકમાં માછીમારી બોટમાં મરીન ડીઝલ ઓઇલનો ઉપયોગ શરૂ કરવા અંગે નીતિગત ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં રાજ્ય સરકાર દ્વારા માછીમારોને આપાતી ડીઝલ સબસીડી માટે નવા ડીઝલ કાર્ડ આપવાની કામગીરીની સમીક્ષા કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે રાજ્યનો કોઈપણ માછીમાર ડીઝલની સબસીડીથી વંચિત ન રહે તે આપણો મુખ્ય નિર્ધાર હોવો જોઈએ. આ વર્ષે હજુ પણ જે લાભાર્થીઓને ડીઝલ સબસીડી ચૂકવવાની બાકી હોય તેમને સત્વરે ચૂકવણા કરવા મંત્રીએ સંબંધિત અધિકારીઓને આદેશ કર્યો હતો.

    બેઠક દરમિયાન મંત્રી પટેલે મત્સ્યોદ્યોગ પ્રભાગ હસ્તક મંજૂર થયેલી નવી યોજનાના અમીકરણની કામગીરી તેમજ ચાલુ યોજનાની પ્રગતિની સઘન સમીક્ષા કરી હતી. આ સંદર્ભે તેમણે કહ્યું હતું કે, મત્સ્યોદ્યોગ પ્રભાગની દરેક યોજનાને તેના સેચ્યુરેશન પોઈન્ટ સુધી પહોંચાડવી એ આપની સૌની નૈતિક જવાબદારી છે. મત્સ્યોદ્યોગ સંબંધિત દરેક યોજનાથી માછીમારો અવગત થાય અને તેનો મહત્તમ લાભ મેળવી શકે તે માટે વિવિધ માધ્યમોથી યોજનાઓનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવા મંત્રીશ્રીએ સૂચન કર્યું હતું. આ સંદર્ભે તેમણે, જ્યાં માછીમારોની વસ્તી વધારે હોય તેવા વિસ્તારોમાં વિશેષ ઝુંબેશના ભાગરૂપે કેમ્પનું આયોજન કરવા પણ સૂચન કર્યું હતું.

    Fishing business Government of Gujarat Subsidy scheme
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો

    October 4, 2026

    Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

    September 29, 2026

    સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા

    September 25, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,046

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025698

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025615

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025500
    Don't Miss
    ક્રાઈમ સ્ટોરી

    વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો

    By samachar shatakOctober 4, 202659

    તાપી વ્યારાના ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અંદાજે 40 હજારથી વધારે રૂપિયાનો…

    Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

    September 29, 2026

    સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા

    September 25, 2026

    સુરત સુમુલ ડેરીના નવા સુકાનીઓ જાહેર, કાંતિ ગામીત પ્રમુખ બન્યા

    September 25, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો
    • Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!
    • સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા
    • સુરત સુમુલ ડેરીના નવા સુકાનીઓ જાહેર, કાંતિ ગામીત પ્રમુખ બન્યા
    • માંડળ ટોલનાકા વિસ્તારમાંથી 12 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
    • પહેલી ઓક્ટોબરથી LPG સિલિન્ડરના ગેસ માટે બાયોમેટ્રિક ફરજિયાત
    • ગુજરાતમાં આગામી 24 સપ્ટેમ્બર સુધી ધોધમાર વરસાદની આગાહી
    • ડોલવણના ઉમરકચ્છ ગામેથી બાઈક ચોરનાર ઝડપાયો
    • કરોડપતિ લોકો તેમના પૈસા કેવી રીતે મેનેજ કરે છે ?
    • સોનગઢમાં મજૂરીના બહાને ઘરફોડ ચોરી કરતા બે વોન્ટેડ આરોપી ઝડપાયા
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો

    October 4, 2026

    Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

    September 29, 2026

    સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા

    September 25, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,046

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025698

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025615
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.