Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !

    June 4, 2026

    ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને તાપી LCBએ ઝડપી લીધો

    June 3, 2026

    નર્મદા: તુમડાવાડીમાં પાણી, રસ્તા, વીજળી અને શિક્ષણની સુવિધાનો અભાવ

    May 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !

      June 4, 2026

      ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને તાપી LCBએ ઝડપી લીધો

      June 3, 2026

      નર્મદા: તુમડાવાડીમાં પાણી, રસ્તા, વીજળી અને શિક્ષણની સુવિધાનો અભાવ

      May 31, 2026

      વલસાડનાં 18 વર્ષીય ખેલાડીએ હોંગકોંગમાં સ્થાપ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ

      May 30, 2026

      કુકરમુંડાના જુના પીપલાસ ગામે ૨૭ લાખથી વધુ કિંમતની રેતી અને ટ્રક સીઝ

      May 30, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !

      June 4, 2026

      વલસાડનાં 18 વર્ષીય ખેલાડીએ હોંગકોંગમાં સ્થાપ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ

      May 30, 2026

      પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ માટે આ કામ જરૂરી કરાવી લેજો

      May 12, 2026

      તમિલનાડુમાં થલાપતિ વિજય સીએમ બનતા જ 200 યુનિટ ફ્રી વીજળીની જાહેરાત

      May 10, 2026

      તાપી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપની 18 જ્યારે કોંગ્રેસની 8 બેઠક પર જીત

      April 28, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ગુજરાત»ધરતી આબા બિરસા મુન્ડાની ૧૫૦મી જન્મ જયંતી વર્ષ અંતર્ગત કવિ સંમેલનનું આયોજન
    ગુજરાત

    ધરતી આબા બિરસા મુન્ડાની ૧૫૦મી જન્મ જયંતી વર્ષ અંતર્ગત કવિ સંમેલનનું આયોજન

    samachar shatakBy samachar shatakSeptember 8, 2025No Comments15 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ક્રાંતિવીર જનનાયક બિરસા મુન્ડાની ૧૫૦મી જન્મ જયંતી સમગ્ર દેશમાં ઉજવામાં આવી હતી. જળ, જંગલ અને જમીનના રક્ષણ માટે અને અંગ્રેજ સરકારના દમણના વિરોધમાં ‘ઉલગુલાન’ આંદોલનથી ચારસો કિલોમીટરના વિસ્તારમાં ઝારખંડ અને બિહારમાં યુક્તિપૂર્વક આદિવાસીઓને એકત્ર કરીને આઝાદીની ચળવળ ચલાવી હતી. તથા સ્થાનિક જમીનદારોના શોષણનો વિદ્રોહ પૂર્વક સામનો કરીને બિરસા આદિવાસીઓના ભગવાન થઈ ગયા. અંગ્રેજ સરકાર સામે થયેલાં આંદોલનોમાં ઈતિહાસ પ્રસિદ્ધ આંદોલન હતું. સાહિત્ય સેતુ, વ્યારા તથા સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,સોનગઢના સંયુકત ઉપક્રમે યોજાયેલા કવિ સંમેલનમાં પ્રકૃતિ,પર્યાવરણ, જમીન અને જળ વિષયક કાવ્યો પ્રસ્તુત કરીને શ્રોતાઓને રસ તરબોળ કરીને કાવ્યમય બનાવી દીધા. તથા આઝાદીના સંગ્રામમાં ક્રાંતિવીર બિરસા મુન્ડાના યોગદાન વિશેની ઐતિહાસિક જાણકારી મેળવી હતી.

    નૈષધ મકવાણા,પ્રા.ગીતા મકવાણા,ચંદ્રસિંહ ચૌધરી,સુરેન્દ્ર ગામીત, સુજીત ચૌધરી,અનિલ મકવાણા,મહેશ ધીમર,હેતલ ચૌધરી,પ્રા.ભરત બોરસેએ પોતાની સ્વરચિત કૃતિઓ પ્રસ્તુત કરી હતી.નિવૃત્ત સચિવ નરેન્દ્ર ગામીત દ્વારા લખાયેલ કૃતિનું પઠન ડૉ.રાજેશ પટેલે કર્યું હતું.સંચાલન નૈષધ મકવાણાએ કર્યું હતું.આશરે દોઢસો જેટલા કોલેજના વિદ્યાર્થીઓ તથા પચ્ચીસ જેટલા અધ્યાપક તથા કર્મચારીઓએ કવિ સંમેલન માણ્યું હતું.

    સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સોનગઢના ઉત્સાહી આચાર્ય ડૉ.રાજેશ પટેલના માર્ગદર્શનથી ગુજરાતી વિભાગના અધ્યાપક પ્રા.ઉમેદ ચૌધરી તથા અન્ય અધ્યાપકઓના તલસ્પર્શી આયોજનથી કાર્યક્રમ અર્થસભર અને સફળ રહ્યો હતો.પ્રા.લવજી ગામીતે આભાર વ્યક્ત કર્યો હતો અને રાષ્ટ્રગીતના ગાનથી કવિ સંમેલન સંપન્ન થયું.

    Birsa Munda's 150th birth anniversary Organizing a poet conference Songadh College
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !

    June 4, 2026

    ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને તાપી LCBએ ઝડપી લીધો

    June 3, 2026

    નર્મદા: તુમડાવાડીમાં પાણી, રસ્તા, વીજળી અને શિક્ષણની સુવિધાનો અભાવ

    May 31, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,027

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025693

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025600

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025488
    Don't Miss
    ગુજરાત

    અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !

    By samachar shatakJune 4, 202635

    અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અને સીમાંકન અંગે કેન્દ્ર સરકારના અહેવાલની સમીક્ષા કરવા માટે સુપ્રીમ કોર્ટે એક…

    ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને તાપી LCBએ ઝડપી લીધો

    June 3, 2026

    નર્મદા: તુમડાવાડીમાં પાણી, રસ્તા, વીજળી અને શિક્ષણની સુવિધાનો અભાવ

    May 31, 2026

    વલસાડનાં 18 વર્ષીય ખેલાડીએ હોંગકોંગમાં સ્થાપ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ

    May 30, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !
    • ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને તાપી LCBએ ઝડપી લીધો
    • નર્મદા: તુમડાવાડીમાં પાણી, રસ્તા, વીજળી અને શિક્ષણની સુવિધાનો અભાવ
    • વલસાડનાં 18 વર્ષીય ખેલાડીએ હોંગકોંગમાં સ્થાપ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ
    • કુકરમુંડાના જુના પીપલાસ ગામે ૨૭ લાખથી વધુ કિંમતની રેતી અને ટ્રક સીઝ
    • વ્યારાના આઈરીઝ પ્લાઝા કોમ્પલેક્ષના પાછળના ભાગે કેનાલ રોડ પર રમતા હતા જુગાર
    • ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહન ચાલકો અને ખેડૂતો પરેશાન
    • નંદુરબારમાં બર્ડ ફ્લુની પુષ્ટિ બાદ તાપીના ઉચ્છલ-નિઝરમાં જાહેરનામું અમલી
    • તાપી જિલ્લા સેવાસદન ખાતે ૧૮મી મે ના રોજ ‘રોજગાર ભરતી મેળો’ યોજાશે
    • તાપી જિલ્લામાં ૨૧ થી ૨૩ ઓગસ્ટ દરમિયાન વિશેષ લોક અદાલત યોજાશે
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !

    June 4, 2026

    ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને તાપી LCBએ ઝડપી લીધો

    June 3, 2026

    નર્મદા: તુમડાવાડીમાં પાણી, રસ્તા, વીજળી અને શિક્ષણની સુવિધાનો અભાવ

    May 31, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,027

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025693

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025600
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.