Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    તુર્કીમાં ભેગા થયા 57 મુસ્લિમ દેશો..ભારત પર લગાવ્યો ગંભીર આરોપ !

    June 24, 2025

    ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ વચ્ચે સોનાના ભાવમાં મોટો ઘટાડો

    June 24, 2025

    ભારતના કયા-ક્યા રાજ્યોમાં રહે છે આદિવાસી સમાજ ?

    June 24, 2025
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      ઉકાઈ: ડેમમાં 11 હજારથી વધારે પાણીની આવક નોધાઈ

      June 20, 2025

      રાજ્યના આટલા જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

      June 18, 2025

      તાપી: દારૂના ગુનાનો આરોપી વ્યારાના પનિયારી વિસ્તારમાંથી ઝડપાયો

      June 18, 2025

      તાપી: દારૂના ગુનામાં નાસતા-ફરતા આરોપીની કરાઈ ધરપકડ

      June 17, 2025

      તાપી: કુકરમુંડામાં ગળુ દબાવી મોતને ઘાટ ઉતારનાર બે આરોપી ઝડપાયા!

      June 17, 2025
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      તુર્કીમાં ભેગા થયા 57 મુસ્લિમ દેશો..ભારત પર લગાવ્યો ગંભીર આરોપ !

      June 24, 2025

      ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ વચ્ચે સોનાના ભાવમાં મોટો ઘટાડો

      June 24, 2025

      ભારતના કયા-ક્યા રાજ્યોમાં રહે છે આદિવાસી સમાજ ?

      June 24, 2025

      ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે નેતન્યાહૂનું સૌથી મોટું નિવેદન

      June 23, 2025

      ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલનું રાજીનામું

      June 23, 2025
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ઈ-પેપર
    samacharshatak.comsamacharshatak.com
    Home»ગુજરાત»સૌરાષ્ટ્રમાં વરસાદે ભૂક્કા કાઢ્યા..હવે આ જિલ્લાઓમાં અતિભારેની આગાહી !
    ગુજરાત

    સૌરાષ્ટ્રમાં વરસાદે ભૂક્કા કાઢ્યા..હવે આ જિલ્લાઓમાં અતિભારેની આગાહી !

    samachar shatakBy samachar shatakJune 16, 2025Updated:June 16, 2025No Comments5 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગુજરાતમાં જે રીતે સોમવારે બપોર પછી વરસાદની એન્ટ્રી થઈ તેને જોતા એવું લાગે છે કે, ગુજરાતમાં હવે વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. કારણ કે આ વખતે વરસાદને દક્ષિણ ગુજરાત હોય કે, સૌરાષ્ટ્ર પંથક હોય ચારેબાજુ ધોધમાર વરસ્યો છે. ભારે વરસાદના કારણે રાજ્યની અનેક નદીઓમાં પુરની સ્થિતિ નિર્માણ થવા પામી છે. સોમવારે રાજ્યમાં પડેલા વરસાદની વાત કરીએ તો, રાજ્યનાં 124 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ખાસ કરીને ભાવનગરનાં જેસરમાં સૌથી વધુ એટલે કે, 9.21 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ભાવનગરનાં પાલીતાણા અને મહુવામાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાની માહિતી મળી રહી છે.

    રાજ્યમાં ભારે વરસાદની આગાહી:-

    હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રીઓ દ્વારા રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. જ્યારે ગુજરાતના 11 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ રાજ્યમાં 41થી 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના હોવાની હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ, સુરત, ભરૂચમાં જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

    સૌરાષ્ટ્રમાં વરસાદે ભૂક્કા કાઢ્યા:-

    સોમવારે પડેલા વરસાદે સૌરાષ્ટ્રના ખેદાન-મેદાન કરી નાખ્યું છે. કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની વાત કરીએ તો, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, અને જૂનાગઢમાં અનરાધાર વરસાદ ખાબક્યો હતો. અમરેલીની વાત કરીએ તો, અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. જેમાં ખાસ કરીને મેરીયાણા, ગોરડકા, ખડસલી, વીજપડી સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો હતો. મેરીયાણાની ફુલઝર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી હતી. અમરેલીમાં સૌથી વધુ વરસાદ સાવરકુંડલા-રાજુલામાં નોંધાયો હતો. જ્યારે સાવરકુંડલામાં 5 ઇંચ અને રાજુલામાં 4 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જ્યારે સતત વરસાદ પડતા કેટલીક જગ્યાએ ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હોવાની માહિતી પણ મળી રહી છે. કેટલીક જગ્યાએ ખેડૂતોના ઘેટાં બકરા પણ વરસાદી પાણીમાં તણાઈ ગયા હોવાની માહિતી મળી રહી છે.

    Heavy rain forecast Meteorological Department forecast Rain forecast in Saurashtra-South
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    ઉકાઈ: ડેમમાં 11 હજારથી વધારે પાણીની આવક નોધાઈ

    June 20, 2025

    રાજ્યના આટલા જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

    June 18, 2025

    તાપી: દારૂના ગુનાનો આરોપી વ્યારાના પનિયારી વિસ્તારમાંથી ઝડપાયો

    June 18, 2025
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: કુકરમુંડામાં ગળુ દબાવી મોતને ઘાટ ઉતારનાર બે આરોપી ઝડપાયા!

    June 17, 202572

    તાપી: દારૂના ગુનાનો આરોપી વ્યારાના પનિયારી વિસ્તારમાંથી ઝડપાયો

    June 18, 202550

    ગુજરાતમાં કોંગ્રેસે 40 નવા જિલ્લા અને શહેર પ્રમુખોની યાદી જાહેર કરી

    June 22, 202548

    નોલેજ: પ્લાસ્ટિકના ગ્લાસમાં દારૂ પીવો વધુ ખતરનાક છે કે સ્ટીલના ગ્લાસમાં?

    June 22, 202547
    Don't Miss
    દેશ-વિદેશ

    તુર્કીમાં ભેગા થયા 57 મુસ્લિમ દેશો..ભારત પર લગાવ્યો ગંભીર આરોપ !

    By samachar shatakJune 24, 20252

    તુર્કીમાં ભેગા થયા વિશ્વના 57 મુસ્લિમ દેશો ઇસ્તંબુલમાં મળેલી આ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC)ની…

    ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ વચ્ચે સોનાના ભાવમાં મોટો ઘટાડો

    June 24, 2025

    ભારતના કયા-ક્યા રાજ્યોમાં રહે છે આદિવાસી સમાજ ?

    June 24, 2025

    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે નેતન્યાહૂનું સૌથી મોટું નિવેદન

    June 23, 2025
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • તુર્કીમાં ભેગા થયા 57 મુસ્લિમ દેશો..ભારત પર લગાવ્યો ગંભીર આરોપ !
    • ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ વચ્ચે સોનાના ભાવમાં મોટો ઘટાડો
    • ભારતના કયા-ક્યા રાજ્યોમાં રહે છે આદિવાસી સમાજ ?
    • ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે નેતન્યાહૂનું સૌથી મોટું નિવેદન
    • ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલનું રાજીનામું
    • જૂનાગઢની વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયાની ભવ્ય જીત
    • ગુજરાતમાં કોંગ્રેસે 40 નવા જિલ્લા અને શહેર પ્રમુખોની યાદી જાહેર કરી
    • નોલેજ: પ્લાસ્ટિકના ગ્લાસમાં દારૂ પીવો વધુ ખતરનાક છે કે સ્ટીલના ગ્લાસમાં?
    • ઇઝરાયલ-ઈરાન વચ્ચે મિસાઇલ યુદ્ધના કારણે સોનાના ભાવ ઘટ્યા
    • ઈરાન પાસે છે આ ખતરનાક ત્રણ મિસાઈલ, જેના કારણે ઈઝરાયલથી ડરતું નથી !
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    તુર્કીમાં ભેગા થયા 57 મુસ્લિમ દેશો..ભારત પર લગાવ્યો ગંભીર આરોપ !

    June 24, 2025

    ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ વચ્ચે સોનાના ભાવમાં મોટો ઘટાડો

    June 24, 2025

    ભારતના કયા-ક્યા રાજ્યોમાં રહે છે આદિવાસી સમાજ ?

    June 24, 2025
    Most Popular

    તાપી: કુકરમુંડામાં ગળુ દબાવી મોતને ઘાટ ઉતારનાર બે આરોપી ઝડપાયા!

    June 17, 202572

    તાપી: દારૂના ગુનાનો આરોપી વ્યારાના પનિયારી વિસ્તારમાંથી ઝડપાયો

    June 18, 202550

    ગુજરાતમાં કોંગ્રેસે 40 નવા જિલ્લા અને શહેર પ્રમુખોની યાદી જાહેર કરી

    June 22, 202548
    © 2025 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.