સોનગઢ ફાટા પાસે ખુલ્લા શેડમાં વરલી મટકાનો જુગાર રમતા નવ આરોપીઓ પાસેથી અંદાજે 4.21 લાખના મુદ્દામાલ સાથે તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. એ.એસ.આઈ જગદીશ અને એ.એસ.આઈ જયેશને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મુંબઈથી નિકળતા વરલી મટકાના આંકડાઓ લખે છે. તેવી બાતમી મળતા એલસીબી અને પેરોલ-ફર્લો સ્કોર્ડ બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓ નામ:-
રાહુલ ભુલજી ભુખલીયો ગામીત
અનિલ શાંતીલાલ ભીલ
ફૂલસિંગ રાયસિંગ ગામીત
ધીરેશ રોગીયા ગામીત
ઈશ્વર રામોલ ખાંડવી
શેકીયા ચામર્યા ગામીત
સોનીયા હનીયા ગામીત
વિષ્ણુ ગાંડાલાલ પટેલ
કિરણ શંકર કોકણી
આ તમામ શખ્સો મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકડાઓ રૂપિયા વત્તી લખાવતા હતા. પોલીસે રેડ પાડી તમામ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરૂદ્ધ કલમ-12 (અ) મુજબની કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યા છે.
કામગીરી કરનાર ટીમ:-
પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ. ગોહિલ
પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી.પાંચાણી
પોલીસ ઈન્સ્પેક્ટર એસ.પી. સોઢા
એ.એસ.આઈ જગદીશ જોરારામ
એ.એસ.આઈ જયેશ લીલકીયા
હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ દેવસિંહ
પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્ર મહેન્દ્ર
પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ:-
એ.એસ.આઈ આનંદજી ચેમા
પોલીસ કોન્સ્ટેબલ દિપક સેવજી
પોલીસ કોન્સ્ટેબલ રાહુલ દિગંબર
આ તમામ એલસીબી તથાં પેરોલ ફર્લો સ્કોર્ડ તેમજ પોલીસની ટીમે આરોપીઓને ઝડપી લીધા હતા.