ગુજરાત કપરડાના નાનીપલસાણ ગામના લોકો ટાયર ટ્યુબના સહારે નદી પસાર કરવા મજબૂરBy samachar shatakJuly 2, 202527 વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો રાજ્યનું ચેરાપુંજી માનવામાં આવે છે. કપરાડામાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ વરસતો હોવાથી ચોમાસા દરમિયાન કાપરાડાનો વિસ્તાર…