ગુજરાત CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે તાપી કલેકટર ડૉ.વિપિન ગર્ગનું રાજ્યસ્તરીય સન્માનBy samachar shatakJuly 29, 202515 તાપી જિલ્લાને એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અને એસ્પિરેશનલ બ્લોક (નિઝર-કુંકરમુંડા)પ્રોગ્રામ અંતર્ગત સર્વોત્તમ કામગીરી બદલ ગોલ્ડ મેડલ મળ્યો છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે…