તાપીના ડોલવણ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને તાપી ક્રાઈમ બ્રાન્ચની ટીમે સકંજામાં લીધો છે.એ.એસ.આઈ ધર્મેશ મગનભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ રોનક સ્ટીવનસનને ખાનગી રીતે બાતમી મળતા નવસારી જીલ્લાના ટાઉન વિસ્તારમાથી ડોલવણ પોલીસ સ્ટેશન પાર્ટ.સી.ગુ.ર.નં-11824009240772/2024 પ્રોહીબિશનની કલમ 65ઈ,98(2) મુજબના ગુનાના કામે સંડોવાયેલ અને નાસતો-ફરતો વોન્ટેડ આરોપી જાવિદ હુશેન અબ્દુલ રહેમાન શેખની ઝડપી લીધો હતો.
કામગીરી કરનાર ટીમ:-
પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ
પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી.પાંચણી
એ.એસ.આઈ ધર્મશભાઈ મગનભાઈ
હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસિંહ
પોલીસ કોન્સ્ટેબલ રોનક સ્ટીવનસન
પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ રસિકસિંહ
આ તમામ તાપી ક્રાઈમ બ્રાન્ચના માણસોએ આ કાર્યવાહી કરી હતી. અને છેલ્લાં કેટલાક સમયથી પ્રોહીબિશનના ગુનામાં ફરાર શખ્સને ઝડપી પાડી જેલમાં ધકેલી દીધો છે.

