Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    તુર્કીમાં ભેગા થયા 57 મુસ્લિમ દેશો..ભારત પર લગાવ્યો ગંભીર આરોપ !

    June 24, 2025

    ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ વચ્ચે સોનાના ભાવમાં મોટો ઘટાડો

    June 24, 2025

    ભારતના કયા-ક્યા રાજ્યોમાં રહે છે આદિવાસી સમાજ ?

    June 24, 2025
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      ઉકાઈ: ડેમમાં 11 હજારથી વધારે પાણીની આવક નોધાઈ

      June 20, 2025

      રાજ્યના આટલા જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

      June 18, 2025

      તાપી: દારૂના ગુનાનો આરોપી વ્યારાના પનિયારી વિસ્તારમાંથી ઝડપાયો

      June 18, 2025

      તાપી: દારૂના ગુનામાં નાસતા-ફરતા આરોપીની કરાઈ ધરપકડ

      June 17, 2025

      તાપી: કુકરમુંડામાં ગળુ દબાવી મોતને ઘાટ ઉતારનાર બે આરોપી ઝડપાયા!

      June 17, 2025
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      તુર્કીમાં ભેગા થયા 57 મુસ્લિમ દેશો..ભારત પર લગાવ્યો ગંભીર આરોપ !

      June 24, 2025

      ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ વચ્ચે સોનાના ભાવમાં મોટો ઘટાડો

      June 24, 2025

      ભારતના કયા-ક્યા રાજ્યોમાં રહે છે આદિવાસી સમાજ ?

      June 24, 2025

      ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે નેતન્યાહૂનું સૌથી મોટું નિવેદન

      June 23, 2025

      ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલનું રાજીનામું

      June 23, 2025
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ઈ-પેપર
    samacharshatak.comsamacharshatak.com
    Home»રાજનીતિ»દેશ-વિદેશ»સોશ્યિલ મીડિયામાં ફેમસ થવાનો શોખ ભારે પડ્યો..પોલીસ આટલો દંડ ફટકાર્યો!
    દેશ-વિદેશ

    સોશ્યિલ મીડિયામાં ફેમસ થવાનો શોખ ભારે પડ્યો..પોલીસ આટલો દંડ ફટકાર્યો!

    samachar shatakBy samachar shatakJune 16, 2025No Comments23 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સોશ્યિલ મીડિયાના જમાનામાં લોકો ફેમસ થવા માટે અવનવી કરતબ કરતા હોય છે. પરંતુ ક્યારે આવી ઘટના સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ જાય છે. અને પોલીસ હજારો રૂપિયોના દંડ પણ ફટકારતી હોય છે. આ બધાં વચ્ચે ગ્રેટર નોઈડામાં એક વ્યક્તિ બાઇક ચલાવીને તેની ગર્લફ્રેન્ડને ખોળામાં બેસાડીને ગાડી ચલાવતો હોવાનો જોવા મળે છે. આ ઘટના સામે આવતા ગ્રેટર નોઈડા પોલીસે બંને કપલની હરકતો પર ધ્યાન આપ્યું અને વીડિયો બનાવનાર કપલને ચલણ મોકલ્યું. તો બીજી તરફ ગ્રેટર નોઈડા પોલીસે ચલણ સાથેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

    જોખમી સ્ટંટથી મોત પણ થઈ શકે !

    સોશિયલ મીડિયા પર બીજા પણ ‘રોમેન્ટિક અને જોખમી’ વીડિયો વાયરલ થતાં હોય છે. પરંતુ આ વીડિયોએ અનેક લોકોનું ધ્યાન ખેંચી લીધું છે. સોશ્યિલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં એક કપલ રસ્તા પર ખુલ્લેઆમ રોમાન્સ કરતો જોવા મળે છે, જે ફક્ત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન જ નથી કરતું, પરંતુ પોતાના અને અન્ય લોકોના જીવન માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક યુવક ખૂબ જ ઝડપે બાઇક ચલાવી રહ્યો છે, જ્યારે એક યુવતી બાઇકની ટાંકી પર બેઠી છે અને તે તેના બોયફ્રેન્ડને સંપૂર્ણપણે લપેટાયેલી જોવા મળે છે. કેટલાક કપલોએ ખતરનાક સ્ટંટને રોમાંસનો એક નવો ધોરણ બનાવી દીધો છે. જે રોમાન્સ ક્યારેક જીવનનો છેલ્લો વીડિયો પણ બની જતો હોય છે.

    વીડિયો ગ્રેટર નોઈડાના એક્સપ્રેસવેનો હોવાનું અનુમાન !

    વાયરલ વીડિયો ઉત્તર પ્રદેશના નોઈડાના યમુના એક્સપ્રેસવેના સેક્ટર-94 પરનો હોવાનું માનવામાં આવે છે. ચાલુ પર બાઈક પર બેસીને અશ્લીલ હરકતો કરતો જોવા મળે છે, જેનાથી લોકો ચોંકી ગયા છે અને ગુસ્સે થયા છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે છોકરી બાઇકની ટાંકી પર બેઠી છે અને તેના બોયફ્રેન્ડને ગળે લગાવી રહી છે, જ્યારે યુવક બાઇક ખૂબ જ ઝડપે ચલાવી રહ્યો છે. આ સમગ્ર દ્રશ્ય એક કાર ચાલકે પોતાના મોબાઇલ કેમેરામાં રેકોર્ડ કર્યો હતો અને જેનો વીડિયો ઇન્ટરનેટ પર શેર કર્યો હતો.

    નોઈડા પોલીસે 53,500નું ચલણ ફટકાર્યું:-

    વાયરલ વીડિયોના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી જેમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન, જાહેર સ્થળે અશ્લીલતા અને માર્ગ સલામતી પ્રત્યે સંપૂર્ણ અવગણના. જેના કારણ બાબતે ટ્રાફિક પોલીસે બાઇક ચાલક પર રૂપિયા 53,500નું ચલણ ફટકાર્યું છે. નોઇડા પોલીસે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી આ વાયરલ વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોની સાથે, ચલણની સ્કેન કોપી પણ પોસ્ટ કરવામાં આવી છે, જેમાં દંડની રકમ અને ઉલ્લંઘનો સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યા છે.

    ઉલ્લંઘન કરવામાં આવેલા નિયમો:-

    હેલ્મેટ વિના વાહન ચલાવવું
    જાહેર સ્થળે અશ્લીલ હરકત કરવી
    બેદરકારીપૂર્વક વાહન ચલાવવું
    બાઇક પર ખોટી રીતે બેસવું

    Fined 53 thousand Indecency on the road Noida Police action
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    તુર્કીમાં ભેગા થયા 57 મુસ્લિમ દેશો..ભારત પર લગાવ્યો ગંભીર આરોપ !

    June 24, 2025

    ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ વચ્ચે સોનાના ભાવમાં મોટો ઘટાડો

    June 24, 2025

    ભારતના કયા-ક્યા રાજ્યોમાં રહે છે આદિવાસી સમાજ ?

    June 24, 2025
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: કુકરમુંડામાં ગળુ દબાવી મોતને ઘાટ ઉતારનાર બે આરોપી ઝડપાયા!

    June 17, 202572

    ભારતના કયા-ક્યા રાજ્યોમાં રહે છે આદિવાસી સમાજ ?

    June 24, 202557

    તાપી: દારૂના ગુનાનો આરોપી વ્યારાના પનિયારી વિસ્તારમાંથી ઝડપાયો

    June 18, 202550

    ગુજરાતમાં કોંગ્રેસે 40 નવા જિલ્લા અને શહેર પ્રમુખોની યાદી જાહેર કરી

    June 22, 202548
    Don't Miss
    દેશ-વિદેશ

    તુર્કીમાં ભેગા થયા 57 મુસ્લિમ દેશો..ભારત પર લગાવ્યો ગંભીર આરોપ !

    By samachar shatakJune 24, 20252

    તુર્કીમાં ભેગા થયા વિશ્વના 57 મુસ્લિમ દેશો ઇસ્તંબુલમાં મળેલી આ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC)ની…

    ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ વચ્ચે સોનાના ભાવમાં મોટો ઘટાડો

    June 24, 2025

    ભારતના કયા-ક્યા રાજ્યોમાં રહે છે આદિવાસી સમાજ ?

    June 24, 2025

    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે નેતન્યાહૂનું સૌથી મોટું નિવેદન

    June 23, 2025
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • તુર્કીમાં ભેગા થયા 57 મુસ્લિમ દેશો..ભારત પર લગાવ્યો ગંભીર આરોપ !
    • ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ વચ્ચે સોનાના ભાવમાં મોટો ઘટાડો
    • ભારતના કયા-ક્યા રાજ્યોમાં રહે છે આદિવાસી સમાજ ?
    • ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે નેતન્યાહૂનું સૌથી મોટું નિવેદન
    • ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલનું રાજીનામું
    • જૂનાગઢની વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયાની ભવ્ય જીત
    • ગુજરાતમાં કોંગ્રેસે 40 નવા જિલ્લા અને શહેર પ્રમુખોની યાદી જાહેર કરી
    • નોલેજ: પ્લાસ્ટિકના ગ્લાસમાં દારૂ પીવો વધુ ખતરનાક છે કે સ્ટીલના ગ્લાસમાં?
    • ઇઝરાયલ-ઈરાન વચ્ચે મિસાઇલ યુદ્ધના કારણે સોનાના ભાવ ઘટ્યા
    • ઈરાન પાસે છે આ ખતરનાક ત્રણ મિસાઈલ, જેના કારણે ઈઝરાયલથી ડરતું નથી !
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    તુર્કીમાં ભેગા થયા 57 મુસ્લિમ દેશો..ભારત પર લગાવ્યો ગંભીર આરોપ !

    June 24, 2025

    ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ વચ્ચે સોનાના ભાવમાં મોટો ઘટાડો

    June 24, 2025

    ભારતના કયા-ક્યા રાજ્યોમાં રહે છે આદિવાસી સમાજ ?

    June 24, 2025
    Most Popular

    તાપી: કુકરમુંડામાં ગળુ દબાવી મોતને ઘાટ ઉતારનાર બે આરોપી ઝડપાયા!

    June 17, 202572

    ભારતના કયા-ક્યા રાજ્યોમાં રહે છે આદિવાસી સમાજ ?

    June 24, 202557

    તાપી: દારૂના ગુનાનો આરોપી વ્યારાના પનિયારી વિસ્તારમાંથી ઝડપાયો

    June 18, 202550
    © 2025 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.