Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!

    February 28, 2026

    કાકરાપાર અણુમથક વીજ પ્લાન્ટમાં રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ‘મોકડ્રીલ’

    February 28, 2026

    કુકરમુંડા પોલીસ મોબાઈલ ચોરને સકંજામાં લીધો

    February 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      કાકરાપાર અણુમથક વીજ પ્લાન્ટમાં રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ‘મોકડ્રીલ’

      February 28, 2026

      કુકરમુંડા પોલીસ મોબાઈલ ચોરને સકંજામાં લીધો

      February 27, 2026

      સોનગઢ પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે બે શખ્સને ઝડપ્યા

      February 27, 2026

      દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલ અને સિસોદિયા સહિત 23 લોકોને નિર્દોષ જાહેર

      February 27, 2026

      વાલોડ પોલીસે મોટા ઉપાડે વરઘોડો કાઢ્યો.. પણ 70થી વધારે વિદ્યાર્થીઓનું સહી વાળું આવેદનપત્ર ઘણુ બધું કહી જાય છે… !

      February 25, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!

      February 28, 2026

      દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલ અને સિસોદિયા સહિત 23 લોકોને નિર્દોષ જાહેર

      February 27, 2026

      ગુજરાતના બજેટમાં ગરીબો માટે શું ?..આ લિસ્ટ પર નજર મારી લેજો…!

      February 19, 2026

      ગુજરાતના આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹૫૪૨૫ કરોડની જોગવાઇ

      February 18, 2026

      T20 વર્લ્ડ કપમાં ઈશાનનો ચાલ્યો જાદૂ,પાકિસ્તાનને હરાવ્યું

      February 15, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ગુજરાત»રાજ્યમાં ટ્રાફિક ઇ-ચલણ દંડ ભરવાની પ્રક્રિયા સરળ બની, ગુગલ-પે,ફોન-પેથી દંડ ભરી શકાશે
    ગુજરાત

    રાજ્યમાં ટ્રાફિક ઇ-ચલણ દંડ ભરવાની પ્રક્રિયા સરળ બની, ગુગલ-પે,ફોન-પેથી દંડ ભરી શકાશે

    samachar shatakBy samachar shatakOctober 28, 2025No Comments16 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના કિસ્સાઓમાં વાહનચાલકોને ઇસ્યુ થયેલા ઇ-ચલણ પેટે દંડની રકમની ભરપાઈ કરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બનાવવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં અને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસના સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ભારતીય સ્ટેટ બેંક (SBI) સાથે કરાયેલા MoU અંતર્ગત Bharat Bill Payment System (BBPS) મારફતે વિવિધ ઓનલાઇન માધ્યમો દ્વારા દંડની રકમ ચૂકવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે.

    રાજ્યમાં વર્ષ ૨૦૨૩થી “One Nation One Challan” એપ્લિકેશનના માધ્યમથી વાહનચાલકોને દંડની રકમ ઓનલાઇન ચૂકવવાની સુવિધા ઉપલબ્ધ હતી, જેમાં વાહન ચાલકો દંડની રકમ નેટ બેંકિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ, યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) એમ-પરીવહનની સાઇડ ઉપરથી તથા PoS મારફત ભરી શકતા હતા.

    હવે આ સુવિધામાં વધારો કરીને BBPS પ્લેટફોર્મ એટલે કે, ગુગલ-પે, ફોન-પે, ભીમ-પે અને યોનો એપ્લિકેશન મારફત વાહન ચાલકો સીધે-સીધી દંડની રકમ ભરપાઇ કરી શકશે. તેના માટે એપ્લિકેશન પર જઈને સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ, ગુજરાત ઓપ્શન પસંદ કરીને પેમેન્ટ કરવાનું રહેશે. BBPS જેવી સુવિધાઓનો સમાવેશ કરવાથી વાહનચાલકોને ઓનલાઈન પેમેન્ટના વધુ વિકલ્પો પ્રાપ્ત થશે અને દંડની રકમ ભરપાઇની પ્રક્રિયા વધુ સુવિધાજનક બનશે.આ સુવિધા હેઠળ એકત્રિત થનાર નાણા ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા ઓનલાઇન ચુકવણી માટે સમયાંતરે જારી કરાયેલી માર્ગદર્શિકા અનુસાર દંડની રકમની ખરાઇ કર્યા બાદ સમાધાન રૂપે ટ્રાન્સફર કરવામાં આવશે. આથી રાજ્યમાં દંડની વસૂલી પ્રક્રિયામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા બંને વધશે.

    આ પહેલથી રાજ્યમાં ટ્રાફિક નિયમોના અમલને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં તથા વાહનચાલકોને સહેલાઇથી દંડની રકમ ભરવાની સુવિધા ઉપલબ્ધ થશે, જે “ડિજિટલ ગુજરાત”ના લક્ષ્ય તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.

    “One Nation One Challan” Can be paid through PhonePe Google Pay Traffic e-challan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    કાકરાપાર અણુમથક વીજ પ્લાન્ટમાં રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ‘મોકડ્રીલ’

    February 28, 2026

    કુકરમુંડા પોલીસ મોબાઈલ ચોરને સકંજામાં લીધો

    February 27, 2026

    સોનગઢ પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે બે શખ્સને ઝડપ્યા

    February 27, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,002

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025691

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025568

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025478
    Don't Miss
    દેશ-વિદેશ

    ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!

    By samachar shatakFebruary 28, 202679

    શનિવારે ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઇરાનની રાજધાની તેહરાન પર હુમલો કર્યો. આ પછી, સમગ્ર…

    કાકરાપાર અણુમથક વીજ પ્લાન્ટમાં રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ‘મોકડ્રીલ’

    February 28, 2026

    કુકરમુંડા પોલીસ મોબાઈલ ચોરને સકંજામાં લીધો

    February 27, 2026

    સોનગઢ પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે બે શખ્સને ઝડપ્યા

    February 27, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!
    • કાકરાપાર અણુમથક વીજ પ્લાન્ટમાં રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ‘મોકડ્રીલ’
    • કુકરમુંડા પોલીસ મોબાઈલ ચોરને સકંજામાં લીધો
    • સોનગઢ પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે બે શખ્સને ઝડપ્યા
    • દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલ અને સિસોદિયા સહિત 23 લોકોને નિર્દોષ જાહેર
    • વાલોડ પોલીસે મોટા ઉપાડે વરઘોડો કાઢ્યો.. પણ 70થી વધારે વિદ્યાર્થીઓનું સહી વાળું આવેદનપત્ર ઘણુ બધું કહી જાય છે… !
    • વાલોડ પોલીસે સગીરાનું શોષણ કરનારનો જાહેરમાં વરઘોડો કાઢ્યો
    • 24 કલાકમાં હવામાન વિભાગે પવન અને ધોધમાર વરસાદની આગાહી કરી!
    • ભાગીને લગ્ન કરનારા માટે ગુજરાત સરકારનો નવો નિયમો
    • ગુજરાતના બજેટમાં ગરીબો માટે શું ?..આ લિસ્ટ પર નજર મારી લેજો…!
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!

    February 28, 2026

    કાકરાપાર અણુમથક વીજ પ્લાન્ટમાં રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ‘મોકડ્રીલ’

    February 28, 2026

    કુકરમુંડા પોલીસ મોબાઈલ ચોરને સકંજામાં લીધો

    February 27, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,002

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025691

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025568
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.