ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં વહીવટી સરળતા લાવવા અને લોકોની સુવિધાઓ વધારવા માટે 17 નવા તાલુકાઓની રચના કરવામાં આવી છે. બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. નવા તાલુકાઓની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. રાજ્યના 21 તાલુકામાંથી નવા 17 તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી દેવાઈ છે. આ સાથે હવે રાજ્યમાં કુલ તાલુકા વધીને 265 થઈ ગયા છે. ત્યારે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનું વિભાજન કરી ઉકાઈને તાલુકો બનાવામાં આવ્યો છે..ઉકાઈ તાલુકામાં નીચેના ગામડાઓનો સામવેશ થાય છે.
સોનગઢ તાલુકામાં સમાવેશ ભાગ-Aના ગામડાઓ:-
1 ટોકરવા 38 અંબા
2 રામપુરા કોઠાર 39 કુકરાડુંગરી
3 ચાપાવાડી 40 કુકડઝર
4 પોખરણ 41 વડપાડા પી ટોકરવા
5 ડોસવાડા 42 ઘોડચિત
6 કુમકુવા 43 બંધારપાડા
7 રૂપવાડા 44 ગતાડી
8 ચાપલધરા 45 ટીચકીયા
9 રાણીઆંબા 46 હનમંતીયા
10 બાલઅમરાઈ 47 મહુડી
11 ગાયસાવર 48 મોંઘવાણ
12 ચીમકુવા 49 મૈયાળી
13 ટોકરવા (સેગુપાડા) 50 સાંઢકુવા
14 ટોકરવા (જામનકુવા) 51 તરસાડી
15 કક્કડકુવા 52 કક્કડકુવા પી ઉમરદા
16 ઘાંચીકુવા 53 બેડવાણ પી ઉમરદા
17 ખાંજર 54 વડપાડા પી ઉમરદા
18 ખરસી 55 જામખાડી
19 દેવલપાડા 56 મેઢા
20 કનાળા 57 ગોલણ
21 ચોરવડ 58 નાના તારપાડા
22 ચીખલી ખડકા 59 ઓઝર
23 ધમોડી 60 હિંદલા
24 જુનવાણ 61 ખડી
25 ગાળકુવા 62 સાદડવેલ
26 બેડપાડા 63 ભરડદા
27 કાનદેવી 64 ગોપાલપુરા
28 રામપુરા કાનદેવી 65 વાંઝફળી
29 નાના બાંધરપાડા 66 અમલગુંડી
30 જરાલી 67 ચકવાણ
31 નાની ભુરવણ 68 બોરકુવા
32 મેઢસિંગી 69 કાળાઘાટ
33 ખોખસા 70 મોટા સાતસીલા
34 કાણજી 71 ઘોડી રુવાલી
35 દોણ 72 ખુંટવેલ
36 મોટી ભુરર્વણ 73 વડપાડા પી ઉમરદા
37 હીરાવાડી 74 ટાપરવાડા
સોનગઢ તાલુકામાં સમાવેશ ભાગ-3ના ગામડાઓ:-
75 ગુંનખડી 100 લાગડ
76 ટેમકા 101 ઘુસરગામ
77 મસાનપાડા 102 ભોરથવા
78 દરડી 103 ઓટા
79 ઉમરદા 104 રાસમાટી
80 ધનમૌલી 105 પહાડદા
81 આમથવા 106 માળ
82 શ્રાવણીયા 107 સાદડૂન
83 લવચાલી 108 સિનંદ
84 ચીમેર 109 સોનગઢ (M)
85 કાંટી 110 વાંકવેલ
86 સેલઝર 111 સોનારપાડા
87 બોરપાડા 112 કાલઘર
88 ખોગળ ગામ 113 સોનગીર
89 મોટાતારપાડા 114 કુકરકુંડ
90 કપડબંધ 115 અગાસવાણ
91 સિરસપાડા 116 નિશાણા
92 વાડીરુપગઢ 117 અચ્છલવા
93 ચીખલપાડા 118 સાદડકુવા
94 ખપાટિયા 119 બેડવાણ ખડકા
95 મોહપાડા(મલંગદેવ) 120 કિકાકુઈ
96 વિરથવા 121 માંડળ
97 એકવા ગોલણ 122 ખાંભલા
98 મલંગદેવ 123 ચકલીયા
99 કરવંદા
ઉકાઈ તાલુકામાં સમાવેશ ગામડાઓના નામ:-
1 સામરકુવા 11 બાવલી
2 સરજામલી 12 સેરુલ્લા
3 સિંગલવાન 13 લીંબી
4 બોરદા 14 નિંદવડા
5 ખારીઅંબા 15 ભટવાડા
6 ગુંદી 16 ખેરવાડા
7 વાજપુર 17 ઘાસીયા મેઢા
8 સાતકાશી 18 સિસોર
9 કુલીવેલ 19 પાંચ પીપળા
10 અમલપાડા 20 ભાણપુર
21 જામાપુર 45 દુમદા
22 વેકુર 46 આમલીપાડા
23 બોરીસાવર 47 કેલાઈ
24 સિંગલઘાંચ 48 કાવલા
25 વડદા પી ભેંસરોટ 49 આમલી
26 પાથરડા 50 બેડી
27 વાડી ભેંસરોટ 51 આમલડી
28 સિંગપુર 52 અજવર
29 વાઘનેરા 53 માંડવી પાની
30 ધજાંબા 54 જુનાઈ
31 વેલઝર 55 ઉકાઈ (CT)
32 ચીખલી ભેંસરોટ 56 ભુરીવેલ (CT)
33 વઝારડા 57 સિલેટવેલ
34 બેડવાન પી ભેંસરોટ 58 બુન્દા
35 ઉખાલદા 59 એકલખામ
36 ઝાડપાટી 60 ફતેપુર
ઉકાઈ પુનર્વસન ગામ નં-3)
37 ગાલખડી 61 મૌનીપાડા
38 પીપલકુવા 62 પીપરીપાડા
39 મોટી ખેરવાણ 63 લીંબડી
40 નાની ખેરવાણ 64 જુની કુલીવેલ
41 ઘોડા 65 પાગડધુવા
42 ભીમપુરા 66 જુની સેલ્ટીપાડા
43 વગદા 67 બુધવાડા
44 ગુંણસદા 68 જુના અમલપાડા