Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    તાપી LCBએ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં ફરાર શખ્સને ઝડપી પાડ્યો

    April 17, 2026

    તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે

    April 16, 2026

    ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

    April 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      તાપી LCBએ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં ફરાર શખ્સને ઝડપી પાડ્યો

      April 17, 2026

      તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે

      April 16, 2026

      ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

      April 15, 2026

      તાપી: વ્યારા નગરપાલિકાની છ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ

      April 14, 2026

      ખોબા ગામે રસ્તો ન બનતા ગામ લોકો ચૂંટણીમાં મતદાન નહી કરે.!

      April 11, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે

      April 16, 2026

      ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

      April 15, 2026

      તાપી: વ્યારા નગરપાલિકાની છ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ

      April 14, 2026

      સોનગઢ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે કોને આપી ટિકિટ ?

      April 10, 2026

      તાપી: ભાજપે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોને ટિકિટ જાહેર કરી

      April 10, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»રાજનીતિ»દેશ-વિદેશ»કેદારનાથ ધામ જતું હેલિકોપ્ટર ક્રેશ..હેલિકોપ્ટરમાં સવાર બધાંજ લોકોના મોત
    દેશ-વિદેશ

    કેદારનાથ ધામ જતું હેલિકોપ્ટર ક્રેશ..હેલિકોપ્ટરમાં સવાર બધાંજ લોકોના મોત

    samachar shatakBy samachar shatakJune 15, 2025Updated:June 15, 2025No Comments8 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અમદાવાદમાં ગુરુવારે થયેલી પ્લેન ક્રેશની ઘટનાને હજુ તો માત્ર ત્રણથી ચાર દિવસ થાય છે. આ ઘટનામાં હજુ તો તપાસ એજન્સીઓ દ્વારા પ્લેન ક્રેશ કેવી રીતે થયું તેની તપાસ કરવામાં આવી રહી છે. આ બધાં વચ્ચે ફરી એકવાર હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સાત જેટલા લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. એટલે કે, હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો મોતને ભેટ્યા છે. કેદારનાથ ધામ જઈ રહેલું હેલિકોપ્ટર ક્રેશ થયું અને તમામ લોકોના મોત થયા.

    સમગ્ર ઘટના પર એક નજર:-

    ઉત્તરાખંડના ગુપ્તકાશીથી કેદારનાથ ધામ જઈ રહેલું આર્યન એવિએશનનું હેલિકોપ્ટર ગૌરીકુંડ-સોનપ્રયાગના જંગલોમાં ક્રેશ થયું છે. આ અકસ્માતમાં પાઇલટ સહિત તમામ સાત લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાંની સાથે જ બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. આ અકસ્માત ખરાબ હવામાનને કારણે થયો હોવાનું કહેવાય છે. આ અકસ્માત ઉત્તરાખંડના રુદ્રપ્રયાગના ગૌરીકુંડ વિસ્તારમાં થયો હતો. આ હેલિકોપ્ટર કેદારનાથ ધામથી ફાટા આવી રહ્યું હતું, ત્યારે આ અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, આ હેલિકોપ્ટરમાં તેની ક્ષમતા કરતાં વધુ લોકો સવાર હોવાની માહિતી મળી રહી છે. આ ઘટના મુદ્દે ઉત્તરાખંડના એડીજી લો એન્ડ ઓર્ડર, ડૉ. વી. મુરુગેશને જણાવ્યું હતું કે ગૌરીકુંડમાં ગુમ થયેલું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. ક્રેશ થયેલા હેલિકોપ્ટરમાં 6 લોકો સવાર હતા. માહિતી મુજબ, સવારે 5:17 વાગ્યે, આર્યન કંપનીનું હેલિકોપ્ટર કેદારનાથ હેલિપેડથી ગુપ્તકાશી હેલિપેડ માટે 6 શ્રદ્ધાળુઓ સાથે ઉડાન ભરીને ગયું હતું. રસ્તામાં ખરાબ હવામાનને કારણે, હેલિકોપ્ટરને બીજી જગ્યાએ હાર્ડ લેન્ડિંગને કારણે નુકસાન થયું હતું.

    હેલિકોપ્ટરમાં આટલા લોકો હતા સવાર

    ૧. રાજવીર-પાયલોટ

    ૨. વિક્રમ રાવત બીકેટીસી નિવાસી રાસી ઉખીમઠ

    ૩. વિનોદ

    ૪. ત્રિષ્ટિ સિંહ

    ૫. રાજકુમાર

    ૬. શ્રદ્ધા

    ૭. રાશિ

    ઉત્તરાખંડના સીએમ ધામીએ શોક વ્યક્ત કર્યો

    ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે રુદ્રપ્રયાગ જિલ્લામાં હેલિકોપ્ટર દુર્ઘટના અંગે ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. એસડીઆરએફ, સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય બચાવ ટીમો રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. હું બાબા કેદારને તમામ મુસાફરોની સલામતી માટે પ્રાર્થના કરું છું.

    ચાર ધામમાં હેલિકોપ્ટર સેવા પર પ્રતિબંધ

    આ ઘટના બાદ સ્થાનિક તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને યુકેએડીએ અને ડીજીસીએએ ચાર ધામમાં હેલિકોપ્ટર સેવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આગામી આદેશ સુધી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. હેલિકોપ્ટર દુર્ઘટના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

    Helicopter crash Kedarnath Dham Seven people died
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    ઈરાન-અમેરિકા વચ્ચે બે અઠવાડિયા સુધી યુદ્ધવિરામની જાહેરાત

    April 8, 2026

    યુદ્ધમાં ઈરાનની એક ચાલથી ટ્રમ્પ ઠંડો પડી ગયો

    April 2, 2026

    ખ્રિસ્તી ધર્મ અપનાવવાથી અનુસૂચિત જાતિનો દરજ્જો ખતમ થશે:SC

    March 26, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,019

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025692

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025578

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025484
    Don't Miss
    ક્રાઈમ સ્ટોરી

    તાપી LCBએ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં ફરાર શખ્સને ઝડપી પાડ્યો

    By samachar shatakApril 17, 202618

    ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા-ફરતો અને વોન્ટેડ આરોપીને તાપી લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ…

    તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે

    April 16, 2026

    ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

    April 15, 2026

    તાપી: વ્યારા નગરપાલિકાની છ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ

    April 14, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • તાપી LCBએ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં ફરાર શખ્સને ઝડપી પાડ્યો
    • તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે
    • ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!
    • તાપી: વ્યારા નગરપાલિકાની છ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ
    • ખોબા ગામે રસ્તો ન બનતા ગામ લોકો ચૂંટણીમાં મતદાન નહી કરે.!
    • સોનગઢ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે કોને આપી ટિકિટ ?
    • તાપી: ભાજપે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોને ટિકિટ જાહેર કરી
    • કુકરમુંડા પોલીસે કતલ ખાને લઈ જવાતી ગૌવંશ સાથે આરોપીની કરી ધરપકડ
    • ડબલ મર્ડર અને ધાડના ગુનામાં છેલ્લાં 25 વર્ષથી ફરાર આરોપી ઝડપી લીધો
    • ઈરાન-અમેરિકા વચ્ચે બે અઠવાડિયા સુધી યુદ્ધવિરામની જાહેરાત
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    તાપી LCBએ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં ફરાર શખ્સને ઝડપી પાડ્યો

    April 17, 2026

    તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે

    April 16, 2026

    ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

    April 15, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,019

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025692

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025578
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.