Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    તાપી LCBએ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં ફરાર શખ્સને ઝડપી પાડ્યો

    April 17, 2026

    તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે

    April 16, 2026

    ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

    April 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      તાપી LCBએ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં ફરાર શખ્સને ઝડપી પાડ્યો

      April 17, 2026

      તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે

      April 16, 2026

      ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

      April 15, 2026

      તાપી: વ્યારા નગરપાલિકાની છ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ

      April 14, 2026

      ખોબા ગામે રસ્તો ન બનતા ગામ લોકો ચૂંટણીમાં મતદાન નહી કરે.!

      April 11, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે

      April 16, 2026

      ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

      April 15, 2026

      તાપી: વ્યારા નગરપાલિકાની છ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ

      April 14, 2026

      સોનગઢ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે કોને આપી ટિકિટ ?

      April 10, 2026

      તાપી: ભાજપે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોને ટિકિટ જાહેર કરી

      April 10, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»રાજનીતિ»દેશ-વિદેશ»ઈરાન પાસે છે આ ખતરનાક ત્રણ મિસાઈલ, જેના કારણે ઈઝરાયલથી ડરતું નથી !
    દેશ-વિદેશ

    ઈરાન પાસે છે આ ખતરનાક ત્રણ મિસાઈલ, જેના કારણે ઈઝરાયલથી ડરતું નથી !

    samachar shatakBy samachar shatakJune 21, 2025No Comments5 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Source: Social media
    Source: Social media
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઈઝરાયલ -ઈરાન વચ્ચે યુદ્ધના 9મા દિવસે યુદ્ધ વધુ ઉગ્ર બન્યું છે. ઈરાને ઈઝરાયલની રાજધાની  તેલ અવીવથી જેરુસલેમ સુધી મિસાઈલ હુમલાઓ દ્વારા ઈઝરાયલને નિશાન બનાવ્યું છે. બીજી તરફ, IDFના બદલામાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) કમાન્ડર સઈદ ઈઝાદીનું મોત થયું છે. જેના કારણે મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે રશિયા અને અમેરિકા પણ સામસામે આવી ગયા છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈઝરાયલને બોમ્બમારો કરતા રોકવું મુશ્કેલ છે. તો તરફ બીજી તરફ, રશિયનના પ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું કે ઈરાનને શાંતિપૂર્ણ પરમાણુ ઉર્જાનો અધિકાર છે.

    ઈરાનને કેમ દબાવવામાં આવી રહ્યું નથી?

    ઈરાન પાસે મધ્ય પૂર્વમાં સૌથી પ્રભાવશાળી લશ્કરી શક્તિ અને વિશાળ શસ્ત્રોનો ભંડાર છે, જેમાં બેલિસ્ટિક મિસાઈલ, ડ્રોન અને અન્ય અદ્યતન ટેકનોલોજીનો સમાવેશ થાય છે. ઈરાનની લશ્કરી ક્ષમતામાં મોટી સંખ્યામાં બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન તેની તાકાત છે, પરંતુ તેમની ચોકસાઈ ઈઝરાયલ કરતા ઓછી હોઈ શકે છે. આ એવા શસ્ત્રો છે જેના આધારે ખામેનીએ પીછેહટ કરવા માટે તૈયાર નથી.

    હાઇપરસોનિક મિસાઈલ ફતાહ

    ઈરાનની સૌથી મોટી તાકાત તેની હાઇપરસોનિક મિસાઈલ ફતાહ-1 અને ફતાહ-2 છે. ઈરાને હજુ સુધી યુદ્ધમાં ફતાહ-2નો ઉપયોગ કર્યો નથી. ફતાહ-1 મિસાઇલની ગતિ મેક 5 કરતા વધુ છે, એટલે કે તે ધ્વનિની ગતિ કરતા પાંચ ગણી વધુ ઝડપથી ઉડે છે, જે 11,000 માઇલ પ્રતિ કલાક સુધીની હોઈ શકે છે. તે રડારને ટાળવામાં સક્ષમ છે, જેના કારણે તેને અટકાવવાનું મુશ્કેલ બને છે. ઈરાનનો દાવો છે કે આ મિસાઇલ ઈઝરાયલની હવાઈ સંરક્ષણ પ્રણાલી આયર્ન ડોમમાં પ્રવેશ કરી શકે છે. આ મિસાઇલમાં મિનિટોમાં લક્ષ્યને નષ્ટ કરવાની ક્ષમતા છે, જે તેને પ્રાદેશિક યુદ્ધમાં ગેમ-ચેન્જર બનાવે છે. તેની રેન્જ 1400 કિલોમીટર છે. ફતાહ-2 એ ફતાહ-1 નું અદ્યતન સંસ્કરણ છે. તેની રેન્જ 1500 કિલોમીટર છે. જેના કારણે ઈરાન ઈઝરાયલથી ડરવા માટે તૈયાર નથી.

    ખોરમશહર બેલિસ્ટિક મિસાઇલ:-

    ઈરાને તેનું નામ ખોરમશહર શહેર પરથી રાખ્યું છે. તે એક પ્રવાહી-ઇંધણ પ્રોપેલન્ટ મિસાઇલ છે, જે 1,500 કિલોગ્રામ સુધીના વોરહેડ વહન કરી શકે છે. તેમાં મિડકોર્સ ગાઇડન્સ સિસ્ટમ છે, જે તેના લક્ષ્યને ફટકારતી વખતે તેનો માર્ગ બદલી શકે છે. આ તેને ચોકસાઇથી હુમલા કરવા સક્ષમ બનાવે છે. તેની રેન્જ 2,000 કિમી છે. આ મિસાઈલના ભારે વોરહેડ અને લાંબી રેન્જના કારણે તે ઈઝરાયલને નિશાન બનાવવા માટે ખતરનાક બની જાય છે. તે ક્લસ્ટર બોમ્બથી પણ સજ્જ થઈ શકે છે.

    શાહેદ-૧૩૬ ડ્રોન:-

    શાહેદ-૧૩૬ એક સસ્તું, લાંબા અંતરનું અને આત્મઘાતી ડ્રોન છે. તે ૫૦ કિલોગ્રામ વિસ્ફોટકો વહન કરીને ૨૦૦૦ કિલોમીટર દૂરના લક્ષ્યોને નષ્ટ કરી શકે છે. તે રડારથી બચવા માટે પણ સક્ષમ છે. ઈરાને આ ડ્રોનને ઓછા ખર્ચે મોટા પાયે હુમલા કરવા માટે ડિઝાઇન કર્યા છે.

    Iran-Israel War Khorramshahr ballistic missile ninth day of the war
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    ઈરાન-અમેરિકા વચ્ચે બે અઠવાડિયા સુધી યુદ્ધવિરામની જાહેરાત

    April 8, 2026

    યુદ્ધમાં ઈરાનની એક ચાલથી ટ્રમ્પ ઠંડો પડી ગયો

    April 2, 2026

    ખ્રિસ્તી ધર્મ અપનાવવાથી અનુસૂચિત જાતિનો દરજ્જો ખતમ થશે:SC

    March 26, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,019

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025692

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025578

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025484
    Don't Miss
    ક્રાઈમ સ્ટોરી

    તાપી LCBએ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં ફરાર શખ્સને ઝડપી પાડ્યો

    By samachar shatakApril 17, 202618

    ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા-ફરતો અને વોન્ટેડ આરોપીને તાપી લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ…

    તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે

    April 16, 2026

    ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

    April 15, 2026

    તાપી: વ્યારા નગરપાલિકાની છ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ

    April 14, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • તાપી LCBએ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં ફરાર શખ્સને ઝડપી પાડ્યો
    • તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે
    • ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!
    • તાપી: વ્યારા નગરપાલિકાની છ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ
    • ખોબા ગામે રસ્તો ન બનતા ગામ લોકો ચૂંટણીમાં મતદાન નહી કરે.!
    • સોનગઢ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે કોને આપી ટિકિટ ?
    • તાપી: ભાજપે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોને ટિકિટ જાહેર કરી
    • કુકરમુંડા પોલીસે કતલ ખાને લઈ જવાતી ગૌવંશ સાથે આરોપીની કરી ધરપકડ
    • ડબલ મર્ડર અને ધાડના ગુનામાં છેલ્લાં 25 વર્ષથી ફરાર આરોપી ઝડપી લીધો
    • ઈરાન-અમેરિકા વચ્ચે બે અઠવાડિયા સુધી યુદ્ધવિરામની જાહેરાત
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    તાપી LCBએ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં ફરાર શખ્સને ઝડપી પાડ્યો

    April 17, 2026

    તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે

    April 16, 2026

    ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

    April 15, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,019

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025692

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025578
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.