Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો

    October 4, 2026

    Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

    September 29, 2026

    સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા

    September 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો

      October 4, 2026

      Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

      September 29, 2026

      સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા

      September 25, 2026

      સુરત સુમુલ ડેરીના નવા સુકાનીઓ જાહેર, કાંતિ ગામીત પ્રમુખ બન્યા

      September 25, 2026

      માંડળ ટોલનાકા વિસ્તારમાંથી 12 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો

      September 21, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

      September 29, 2026

      પહેલી ઓક્ટોબરથી LPG સિલિન્ડરના ગેસ માટે બાયોમેટ્રિક ફરજિયાત

      September 20, 2026

      કરોડપતિ લોકો તેમના પૈસા કેવી રીતે મેનેજ કરે છે ?

      September 13, 2026

      ચૈતર વસાવાને હાઈકોર્ટથી વધુ એક ઝટકો, પેરોલ અરજી પરત ખેંચી

      September 1, 2026

      તાપીની વીરાંગના હેત્વી ચૌધરી સમગ્ર જિલ્લા માટે પ્રેરણા રૂપ..!

      August 18, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»રાજનીતિ»દેશ-વિદેશ»જૂનાગઢની વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયાની ભવ્ય જીત
    દેશ-વિદેશ

    જૂનાગઢની વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયાની ભવ્ય જીત

    samachar shatakBy samachar shatakJune 23, 2025No Comments36 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સોમવારે કડી અને વિસાવદર બેઠકની પેટાચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં જૂનાગઢની વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયાની ભવ્ય જીત થઈ છે. આ બેઠકોનું પરિણામ સૌરાષ્ટ્રના નેતાઓની કારકિર્દી પણ નક્કી કરશે તેવા સંકેત મળી રહ્યા છે. ગોપાલ ઈટાલિયા 20મા રાઉન્ડના અંતે 16,594 મતથી આગળ નીકળી ગયા હતા. જેથી વિસાવદર બેઠક ગોપાલ ઈટાલિયાની જીત પાક્કી ગણાય છે. તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારના વિસાવદર બેઠક પર સપડા સાફ થઈ ગયા હતા. વિસાવદર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાએ પોતાની હાર સ્વીકારી લીધી હતી. જ્યારે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની વિસાવદર બેઠક પર કારમી હાર થઈ છે. વિસાવદર બેઠક પર ભાજપ-કોંગ્રેસ અને આપના ઉમેદવાર વચ્ચે કાંટે કી ટક્કર હતી. જેમાં આપ પાર્ટીના ઉમેદવારની ભવ્ય જીત થઈ હતી.

    વિસાવદરની પેટાચૂંટણીમાં ભાજપે હાર સ્વીકારી

    તો વિસાવદરની પેટાચૂંટણીમાં ભાજપે હાર સ્વીકારી લીધી હતી. ભાજપના આગેવાન દિનેશ ખટારિયાએ હાર બાદ નિવેદન આપતા કહ્યું કે, પ્રજાનો ચુકાદો અમે માથે ચડાવીએ છીએ.. કોઇ અપપ્રચાર કરીને એક બેઠક જીતે તેનાથી ફર્ક નથી પડતો.. ખેડૂતોના પ્રશ્નો અને ઇકો ઝોન મુદ્દે કરાયો અપપ્રચાર..વિસાવદરની પ્રજા વિરોધ પક્ષના અપપ્રચારમાં ભરમાઇ હોવાનું કરી ભાજપે પોતાની હાર સ્વીકારી લીધી હતી.

    મહેસાણાની કડી પર કોની જીત ?

    મહેસાણાની કડી બેઠક પરની વાત કરીએ તો, કડી બેઠક પર રાજેન્દ્ર ચાવડાની જીત થઈ હતી.  કોંગ્રેસ પાર્ટીમાંથી રમેશ ચાવડા, જ્યારે આપ પાર્ટીમાંથી  જગદીશ ચાવડાની કારમી હાર થઈ છે.  મહત્વનું છેકે કડી બેઠક પર કોણ બાજી મારશે તેના પર સૌની નજર હતી પરંતુ ભારે રસાકસી બાદ ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ બાજી મારી લીધી અને  94,804 મતથી જીત થઈ હોવાની માહિતી મળી રહી છે.

    પેટાચૂંટણી મુદ્દે ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી:-

    કડી બેઠક પર ભાજપના ઉમેદવારની જીત મુદ્દે ઋષિકેશ પટેલે નિવેદના આપતા કહ્યું કે, ગુજરાતની પ્રજાના દિલમાં હંમેશા ભાજપ છે..કડીની જીત એ પ્રજાની જીત હોવાનું ઋષિકેશ પટેલે કહ્યું.. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપના સંગઠિત કાર્યકરોની મહેનતને કારણે કડી બેઠક પર ભાજપની જીત થઈ હોવાનું જણાવ્યું હતું.

    પેટાચૂંટણીમાં કોંગ્રેસ સંપૂર્ણ સાફ:-

    પેટાચૂંટણીમાં કોંગ્રેસ સંપૂર્ણ સાફ થઈ ગઈ છે. ખાસ કરીને કડી અને વિસાવદર બંને બેઠક પર કોંગ્રેસની કફોડી સ્થિતિ જોવા મળી રહી છે. વિસાવદરમાં કોંગ્રેસના ઉમેદવારને 3 રાઉન્ડના અંતે માત્ર 718 મત મળ્યા હતા.. શરૂઆતના ટ્રેન્ડ મુજબ વિસાવદરમાં ફક્ત AAP અને ભાજપ વચ્ચે જ સીધી ટક્કર હતી.

    Celebration with fireworks Congress-BJP defeat Gopal Italia's grand victory
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

    September 29, 2026

    પહેલી ઓક્ટોબરથી LPG સિલિન્ડરના ગેસ માટે બાયોમેટ્રિક ફરજિયાત

    September 20, 2026

    કરોડપતિ લોકો તેમના પૈસા કેવી રીતે મેનેજ કરે છે ?

    September 13, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,046

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025698

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025615

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025500
    Don't Miss
    ક્રાઈમ સ્ટોરી

    વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો

    By samachar shatakOctober 4, 202659

    તાપી વ્યારાના ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અંદાજે 40 હજારથી વધારે રૂપિયાનો…

    Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

    September 29, 2026

    સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા

    September 25, 2026

    સુરત સુમુલ ડેરીના નવા સુકાનીઓ જાહેર, કાંતિ ગામીત પ્રમુખ બન્યા

    September 25, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો
    • Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!
    • સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા
    • સુરત સુમુલ ડેરીના નવા સુકાનીઓ જાહેર, કાંતિ ગામીત પ્રમુખ બન્યા
    • માંડળ ટોલનાકા વિસ્તારમાંથી 12 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
    • પહેલી ઓક્ટોબરથી LPG સિલિન્ડરના ગેસ માટે બાયોમેટ્રિક ફરજિયાત
    • ગુજરાતમાં આગામી 24 સપ્ટેમ્બર સુધી ધોધમાર વરસાદની આગાહી
    • ડોલવણના ઉમરકચ્છ ગામેથી બાઈક ચોરનાર ઝડપાયો
    • કરોડપતિ લોકો તેમના પૈસા કેવી રીતે મેનેજ કરે છે ?
    • સોનગઢમાં મજૂરીના બહાને ઘરફોડ ચોરી કરતા બે વોન્ટેડ આરોપી ઝડપાયા
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો

    October 4, 2026

    Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

    September 29, 2026

    સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા

    September 25, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,046

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025698

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025615
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.