Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    તાપી LCBએ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં ફરાર શખ્સને ઝડપી પાડ્યો

    April 17, 2026

    તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે

    April 16, 2026

    ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

    April 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      તાપી LCBએ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં ફરાર શખ્સને ઝડપી પાડ્યો

      April 17, 2026

      તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે

      April 16, 2026

      ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

      April 15, 2026

      તાપી: વ્યારા નગરપાલિકાની છ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ

      April 14, 2026

      ખોબા ગામે રસ્તો ન બનતા ગામ લોકો ચૂંટણીમાં મતદાન નહી કરે.!

      April 11, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે

      April 16, 2026

      ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

      April 15, 2026

      તાપી: વ્યારા નગરપાલિકાની છ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ

      April 14, 2026

      સોનગઢ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે કોને આપી ટિકિટ ?

      April 10, 2026

      તાપી: ભાજપે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોને ટિકિટ જાહેર કરી

      April 10, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»રાજનીતિ»Finance»સોનગઢ તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોને નુકસાન
    Finance

    સોનગઢ તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોને નુકસાન

    samachar shatakBy samachar shatakOctober 27, 2025No Comments56 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈ મોટી આગાહી કરવામાં આવી છે. અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતા ગુજરાતમાં આગામી 4થી 6 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. બે દિવસ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ, સુરત, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ જેવા જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહી કરતા રાજ્યના ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. કારણ કે અત્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગર કાપવાની સિઝિન પૂરજોશમાં ચાલી રહી છે. તેવા સમયે વરસાદની આગાહી કરતા ખેડૂતો ચિંતામાં મૂકાય ગયા છે.

    સોનગઢ તાલુકાના મોટા ભાગના ખેડૂતોનો પાક પલળી ગયો:-

    સોનગઢ તાલુકાના મોટ-ભાગના ગામડાઓમાં ડાંગરની કાપણી ચાલી રહી છે. ખેડૂતોએ ડાંગરની કાપણી કરી પાથરાણા કરી સુકાવવા મૂક્યા છે. તેવા સમયે અચાનક કમોસમી વરસાદ પડતા કાપેલો ડાંગરનો પાક પલળી ગયો છે. જેના કારણે ખેડૂતોના મોંઢામાં આવેલો કળિયો ફરી એકવાર છીનવાઈ ગયો છે. ખેડૂતોએ તડકો નિકળશે તેવી આશાએ ડાંગરનો પાક કાપી સૂકાવવા મૂક્યો હતો. પરંતુ તડકાની જગ્યાએ કમોસમી વરસાદ પડતા ડાંગરના પાકને નુકસાન થયું છે.

    ડાંગરનો પાક પડી જતા ખેડૂતોનો મુશ્કેલી:-

    મોટાભાગના ગ્રામીણ વિસ્તારમાં અત્યારે ડાંગર કાપવાની સિઝન ચાલી રહી છે તેવા સમયે અચાનક કમોસમી વરસાદ અને પવન ફૂકાતા ડાંગરનો પાક ખેતરમાં જ પડી ગયો છે. ડાંગરનો પાક ખેતરમાં ઢળી પડ્યો હતો. તેમાં હવે વરસાદ પડી જતા સમગ્ર ડાંગરનો પાક બગડવાની પૂરી શક્યતા છે. અથવા પાક સડી જવાની પૂરી શક્યતા છે. આ ઉપરાંત ડાંગરના ચોખા પણ કાળા પડી જતા હોવાથી વેચવા સમયે પણ યોગ્ય ભાવ નથી મળતા તેમજ આ ડાંગરના ચોખા ખાવામાં પણ મજા આવતી નથી. આમ અત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું હોય તેવો ઘાટ ઘડાય રહ્યો છે.

    સરકાર પાસે વળતરની માગ:-

    ખેડૂતોએ આખું વર્ષ મહેનત કરી ડાંગરનો પાક તૈયાર કર્યો હતો. પરંતુ અચાનક કમોસમી વરસાદ આવતા ખેડૂતોનો ડાંગરનો પાક બગડી ગયો છે. જેને લઈને ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે. ખેડૂતોએ કાપીને મૂકેલો ડાંગરના પાકમાં પાણી ભરાઈ જતા મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

    Damage to paddy crop Tapi District Unseasonal rain
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    તાપી LCBએ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં ફરાર શખ્સને ઝડપી પાડ્યો

    April 17, 2026

    તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે

    April 16, 2026

    ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

    April 15, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,019

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025692

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025578

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025484
    Don't Miss
    ક્રાઈમ સ્ટોરી

    તાપી LCBએ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં ફરાર શખ્સને ઝડપી પાડ્યો

    By samachar shatakApril 17, 202618

    ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા-ફરતો અને વોન્ટેડ આરોપીને તાપી લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ…

    તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે

    April 16, 2026

    ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

    April 15, 2026

    તાપી: વ્યારા નગરપાલિકાની છ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ

    April 14, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • તાપી LCBએ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં ફરાર શખ્સને ઝડપી પાડ્યો
    • તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે
    • ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!
    • તાપી: વ્યારા નગરપાલિકાની છ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ
    • ખોબા ગામે રસ્તો ન બનતા ગામ લોકો ચૂંટણીમાં મતદાન નહી કરે.!
    • સોનગઢ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે કોને આપી ટિકિટ ?
    • તાપી: ભાજપે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોને ટિકિટ જાહેર કરી
    • કુકરમુંડા પોલીસે કતલ ખાને લઈ જવાતી ગૌવંશ સાથે આરોપીની કરી ધરપકડ
    • ડબલ મર્ડર અને ધાડના ગુનામાં છેલ્લાં 25 વર્ષથી ફરાર આરોપી ઝડપી લીધો
    • ઈરાન-અમેરિકા વચ્ચે બે અઠવાડિયા સુધી યુદ્ધવિરામની જાહેરાત
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    તાપી LCBએ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં ફરાર શખ્સને ઝડપી પાડ્યો

    April 17, 2026

    તાપી જિલ્લાની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે

    April 16, 2026

    ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર તોડવા રૂપિયા 30 લાખની ઓફર.!

    April 15, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,019

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025692

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025578
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.