Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    હોર્મુઝ સ્ટ્રેટમાંથી ક્રૂડ ઓઇલ બંધ થશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે!

    March 3, 2026

    તાપી જિલ્લામાં ૧૪મી માર્ચે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

    March 3, 2026

    ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!

    February 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      તાપી જિલ્લામાં ૧૪મી માર્ચે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

      March 3, 2026

      કાકરાપાર અણુમથક વીજ પ્લાન્ટમાં રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ‘મોકડ્રીલ’

      February 28, 2026

      કુકરમુંડા પોલીસ મોબાઈલ ચોરને સકંજામાં લીધો

      February 27, 2026

      સોનગઢ પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે બે શખ્સને ઝડપ્યા

      February 27, 2026

      દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલ અને સિસોદિયા સહિત 23 લોકોને નિર્દોષ જાહેર

      February 27, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      હોર્મુઝ સ્ટ્રેટમાંથી ક્રૂડ ઓઇલ બંધ થશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે!

      March 3, 2026

      ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!

      February 28, 2026

      દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલ અને સિસોદિયા સહિત 23 લોકોને નિર્દોષ જાહેર

      February 27, 2026

      ગુજરાતના બજેટમાં ગરીબો માટે શું ?..આ લિસ્ટ પર નજર મારી લેજો…!

      February 19, 2026

      ગુજરાતના આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹૫૪૨૫ કરોડની જોગવાઇ

      February 18, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»રાજનીતિ»દેશ-વિદેશ»મુંબઈમાં ભાજપની ભવ્ય જીત, ઠાકરે બંધુઓનો વર્ચસ્વનો અંત !
    દેશ-વિદેશ

    મુંબઈમાં ભાજપની ભવ્ય જીત, ઠાકરે બંધુઓનો વર્ચસ્વનો અંત !

    samachar shatakBy samachar shatakJanuary 17, 2026No Comments12 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મહારાષ્ટ્ર નગર નિગમની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને ‘મહાયુતિ’ ગઠબંધને પ્રચંડ વિજય મેળવી નવો ઇતિહાસ રચ્યો છે. દેશની સૌથી ધનિક એવી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પહેલીવાર ભાજપનો મેયર ચૂંટાવા જઈ રહ્યો છે. આ જીત બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યની જનતાનો આભાર માનતા જણાવ્યું કે હવે રાજ્યના 25થી વધુ શહેરોમાં ભાજપ અને મહાયુતિના મેયર હશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી  દેવેન્દ્ર ફડણવીસે આ જીતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસના વિઝન’ પર જનતાની મહોર ગણાવી હતી. તેમણે કહ્યું, “પરિણામો સ્પષ્ટ કરે છે કે મહારાષ્ટ્રને પીએમ મોદીમાં અપાર વિશ્વાસ છે.

    અમારો ઉદ્દેશ્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો છે.” ફડણવીસે ઉમેર્યું કે ભાજપ માટે હિન્દુત્વ અને વિકાસ અલગ નથી, અને હિન્દુત્વના વ્યાપક પ્રચારને કારણે જ આટલું મોટું જનસમર્થન મળ્યું છે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોએ દશકો જૂના રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે. મુંબઈના કુલ 227 વોર્ડમાં ‘મહાયુતિ’ અને વિપક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. ચૂંટણીના પરિણામો પરથી સ્પષ્ટ લાગે છે કે શિંદેએ કોર મરાઠી વોટર્સને પોતાનાથી દૂર થવા દીધા નથી. ઉદ્ધવ અને રાજ ઠાકરેની જુગલબંધી અને તેમના મરાઠી કાર્ડ છતાં તે આ સમુદાયને પોતાની સાથે જોડવામાં કામિયાબ રહ્યા છે. ખાસ કરીને થાણેમાં સારી પકડ ધરાવતા શિંદેનો મુંબઈના ઘણાં વિસ્તારોમાં સારો પ્રભાવ માનવામાં આવે છે.

    BJP's grand victory Mumbai Election Thackeray brothers' defeat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    હોર્મુઝ સ્ટ્રેટમાંથી ક્રૂડ ઓઇલ બંધ થશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે!

    March 3, 2026

    ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!

    February 28, 2026

    દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલ અને સિસોદિયા સહિત 23 લોકોને નિર્દોષ જાહેર

    February 27, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,002

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025691

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025569

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025479
    Don't Miss
    Finance

    હોર્મુઝ સ્ટ્રેટમાંથી ક્રૂડ ઓઇલ બંધ થશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે!

    By samachar shatakMarch 3, 202612

    ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે ક્રૂડ ઓઇલના ભાવ અંગે એક રિપોર્ટ બહાર…

    તાપી જિલ્લામાં ૧૪મી માર્ચે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

    March 3, 2026

    ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!

    February 28, 2026

    કાકરાપાર અણુમથક વીજ પ્લાન્ટમાં રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ‘મોકડ્રીલ’

    February 28, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • હોર્મુઝ સ્ટ્રેટમાંથી ક્રૂડ ઓઇલ બંધ થશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે!
    • તાપી જિલ્લામાં ૧૪મી માર્ચે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
    • ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!
    • કાકરાપાર અણુમથક વીજ પ્લાન્ટમાં રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ‘મોકડ્રીલ’
    • કુકરમુંડા પોલીસ મોબાઈલ ચોરને સકંજામાં લીધો
    • સોનગઢ પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે બે શખ્સને ઝડપ્યા
    • દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલ અને સિસોદિયા સહિત 23 લોકોને નિર્દોષ જાહેર
    • વાલોડ પોલીસે મોટા ઉપાડે વરઘોડો કાઢ્યો.. પણ 70થી વધારે વિદ્યાર્થીઓનું સહી વાળું આવેદનપત્ર ઘણુ બધું કહી જાય છે… !
    • વાલોડ પોલીસે સગીરાનું શોષણ કરનારનો જાહેરમાં વરઘોડો કાઢ્યો
    • 24 કલાકમાં હવામાન વિભાગે પવન અને ધોધમાર વરસાદની આગાહી કરી!
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    હોર્મુઝ સ્ટ્રેટમાંથી ક્રૂડ ઓઇલ બંધ થશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે!

    March 3, 2026

    તાપી જિલ્લામાં ૧૪મી માર્ચે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

    March 3, 2026

    ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!

    February 28, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,002

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025691

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025569
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.