Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!

    February 28, 2026

    કાકરાપાર અણુમથક વીજ પ્લાન્ટમાં રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ‘મોકડ્રીલ’

    February 28, 2026

    કુકરમુંડા પોલીસ મોબાઈલ ચોરને સકંજામાં લીધો

    February 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      કાકરાપાર અણુમથક વીજ પ્લાન્ટમાં રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ‘મોકડ્રીલ’

      February 28, 2026

      કુકરમુંડા પોલીસ મોબાઈલ ચોરને સકંજામાં લીધો

      February 27, 2026

      સોનગઢ પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે બે શખ્સને ઝડપ્યા

      February 27, 2026

      દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલ અને સિસોદિયા સહિત 23 લોકોને નિર્દોષ જાહેર

      February 27, 2026

      વાલોડ પોલીસે મોટા ઉપાડે વરઘોડો કાઢ્યો.. પણ 70થી વધારે વિદ્યાર્થીઓનું સહી વાળું આવેદનપત્ર ઘણુ બધું કહી જાય છે… !

      February 25, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!

      February 28, 2026

      દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલ અને સિસોદિયા સહિત 23 લોકોને નિર્દોષ જાહેર

      February 27, 2026

      ગુજરાતના બજેટમાં ગરીબો માટે શું ?..આ લિસ્ટ પર નજર મારી લેજો…!

      February 19, 2026

      ગુજરાતના આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹૫૪૨૫ કરોડની જોગવાઇ

      February 18, 2026

      T20 વર્લ્ડ કપમાં ઈશાનનો ચાલ્યો જાદૂ,પાકિસ્તાનને હરાવ્યું

      February 15, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ગુજરાત»ભાજપ સરકારમાં દરેક કોન્ટ્રાક્ટ પાસેથી 40 ટકા કમિશન લેવાઈ છે:અમિત ચાવડા
    ગુજરાત

    ભાજપ સરકારમાં દરેક કોન્ટ્રાક્ટ પાસેથી 40 ટકા કમિશન લેવાઈ છે:અમિત ચાવડા

    samachar shatakBy samachar shatakJanuary 21, 2026No Comments12 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ગામમાં પાણીની ટાંકી ધરાશાયી થવાનો મુદ્દે સમગ્ર ગુજરાતમાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. અંદાજે 21 કરોડના ખર્ચે તૈયાર થયેલી નવી પાણીની ટાંકી લોકાર્પણ પહેલાં જ ધરાશાયી થઈ હતી. ટાંકીના ટેસ્ટિંગ દરમિયાન ટાંકી તૂટી પડી હતી. જેમાં 3 મજૂરો ઈજાગ્રસ્ત થયા હતા. આ પાણીની ટાંકીના ખર્ચની વાત કરવામાં આવે તો, કુલ ખર્ચ રૂપિયા 21 કરોડ માનવામાં આવે છે. ટાંકીની ક્ષમતા 11 લાખ લિટર (9 લાખ લિટર ભરીને ટેસ્ટિંગ કરવામાં આવ્યું) હતું. આ ટાંકી દ્વારા આસપાસના 33–34 ગામોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાનો હતો. પણ ટાંકીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થવાથી ટાંકીનું લોકાર્પણ થાય તે પહેલા જ તૂટી પડી હતી.

    કેવી રીતે બની સમગ્ર ઘટના;

    ટાંકીમાં 9 લાખ લિટર પાણી ભરતાં જ એક બાજુથી તિરાડ પડી
    આખું સ્ટ્રક્ચર પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું
    લાખો લિટર પાણી ધસમસતા પ્રવાહમાં વહી ગયું અને ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
    આ ઘટનામાં 3 મજૂરો (એક બાળક સહિત) ઈજાગ્રસ્ત થતાં તમામને સારવાર માટે ખસેડાયા હતા. અત્યારે તમામની હાલત સ્થિર છે.

    અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા:-

    સરકારી કાર્યવાહી (21 જાન્યુઆરી 2026 સુધી) GWSSBના 2થી 3 અધિકારીઓ સસ્પેન્ડ (નાયબ કાર્યપાલક ઈજનેર, કાર્યપાલક ઈજનેર સહિત)
    કોન્ટ્રાક્ટર (મહેસાણા આધારિત Jayanti Super Construction Pvt Ltd) બ્લેકલિસ્ટ
    તમામ ચુકવણી રોકી દેવમાં આવી.
    માંડવી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ (5 જવાબદારો સામે)
    ગાંધીનગર વિજિલન્સ ટીમે તપાસ શરૂ કરી, સેમ્પલ લેવાયા

    ટાંકી તૂટી પડતા કોંગ્રેસ પાર્ટી આક્રમક મૂડામાં જોવા મળી:-

    ટાંકી તૂટવા મુદ્દે કોંગ્રેસ પાર્ટી આક્રમક મૂડમાં જોવા મળે છે. અને અમદાવાદની સારંગપુરની ટાંકી સાથે સુરતના માંડવીમાં બનેટી ટાંકીની સરખામણી કરવામાં આવી છે. કોંગ્રેસના સમયમાં થયેલા બાંધકામને ગણાવ્યું મજબૂત અમિત ચાવડાએ કહ્યું કોંગ્રેસના શાસનમાં બનેલી ટાંકીને JCBથી તોડવી પડતી હતી. જ્યારે ભાજપના રાજમાં બનેલી ટાંકીઓમાં પાણી ભરતાની સાથે જ તૂટી પડે છે.

    કમલમમાં કમિશન ના પહોંચે ત્યાં સુધી કોન્ટ્રાક્ટ પર સહી નથી: અમિત ચાવડા

    ટાંકી તૂટવા મુદ્દે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે તેનો આ નમૂનો હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, કમિશન કમલમમાં ન પહોંચે ત્યાં સુધી કોન્ટ્રાક્ટ પર સહીં ન થતી હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપ સરકારમાં દરેક કોન્ટ્રાક્ટ માટે 40 ટકા કમિશન લેવાતું હોવાનું જણાવ્યું હતું.

    Congress aggressive Tadkeshwar village Tank collapse
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!

    February 28, 2026

    કાકરાપાર અણુમથક વીજ પ્લાન્ટમાં રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ‘મોકડ્રીલ’

    February 28, 2026

    કુકરમુંડા પોલીસ મોબાઈલ ચોરને સકંજામાં લીધો

    February 27, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,002

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025691

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025568

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025478
    Don't Miss
    દેશ-વિદેશ

    ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!

    By samachar shatakFebruary 28, 202679

    શનિવારે ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઇરાનની રાજધાની તેહરાન પર હુમલો કર્યો. આ પછી, સમગ્ર…

    કાકરાપાર અણુમથક વીજ પ્લાન્ટમાં રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ‘મોકડ્રીલ’

    February 28, 2026

    કુકરમુંડા પોલીસ મોબાઈલ ચોરને સકંજામાં લીધો

    February 27, 2026

    સોનગઢ પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે બે શખ્સને ઝડપ્યા

    February 27, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!
    • કાકરાપાર અણુમથક વીજ પ્લાન્ટમાં રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ‘મોકડ્રીલ’
    • કુકરમુંડા પોલીસ મોબાઈલ ચોરને સકંજામાં લીધો
    • સોનગઢ પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે બે શખ્સને ઝડપ્યા
    • દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલ અને સિસોદિયા સહિત 23 લોકોને નિર્દોષ જાહેર
    • વાલોડ પોલીસે મોટા ઉપાડે વરઘોડો કાઢ્યો.. પણ 70થી વધારે વિદ્યાર્થીઓનું સહી વાળું આવેદનપત્ર ઘણુ બધું કહી જાય છે… !
    • વાલોડ પોલીસે સગીરાનું શોષણ કરનારનો જાહેરમાં વરઘોડો કાઢ્યો
    • 24 કલાકમાં હવામાન વિભાગે પવન અને ધોધમાર વરસાદની આગાહી કરી!
    • ભાગીને લગ્ન કરનારા માટે ગુજરાત સરકારનો નવો નિયમો
    • ગુજરાતના બજેટમાં ગરીબો માટે શું ?..આ લિસ્ટ પર નજર મારી લેજો…!
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!

    February 28, 2026

    કાકરાપાર અણુમથક વીજ પ્લાન્ટમાં રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ‘મોકડ્રીલ’

    February 28, 2026

    કુકરમુંડા પોલીસ મોબાઈલ ચોરને સકંજામાં લીધો

    February 27, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,002

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025691

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025568
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.