Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    તાપી: ગાંગપુર ગામેથી વીજળીના થાંભલા પરથી એલ્યુમિનીયમના વાયર ચોરનાર ઝડપાયા

    July 15, 2026

    દૂધમાં ઝેરનો ખેલ! કરોડોનું ભેળસેળ કૌભાંડ બહાર આવ્યું

    July 14, 2026

    તાપી કલેક્ટર દેવ ચૌધરીએ ટોકરવા અને દેલવાડા-૨ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી

    July 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      તાપી: ગાંગપુર ગામેથી વીજળીના થાંભલા પરથી એલ્યુમિનીયમના વાયર ચોરનાર ઝડપાયા

      July 15, 2026

      દૂધમાં ઝેરનો ખેલ! કરોડોનું ભેળસેળ કૌભાંડ બહાર આવ્યું

      July 14, 2026

      તાપી કલેક્ટર દેવ ચૌધરીએ ટોકરવા અને દેલવાડા-૨ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી

      July 12, 2026

      વિયેતનામમાં સ્પીડબોટ પલટી જતા 15 ભારતીય મોતને ભેટ્યા..!

      July 12, 2026

      હલગામ પાડી–ઉમરપાડા વચ્ચે જંગલ જમીન મુદ્દે બોર્ડર ટ્રેન્ચથી ખેડૂતોમાં નારાજગી

      July 11, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      દૂધમાં ઝેરનો ખેલ! કરોડોનું ભેળસેળ કૌભાંડ બહાર આવ્યું

      July 14, 2026

      વિયેતનામમાં સ્પીડબોટ પલટી જતા 15 ભારતીય મોતને ભેટ્યા..!

      July 12, 2026

      આદિવાસી સમાજના અગ્રણી નેતા મોહનસિંહ રાઠવાનું 82 વયે નિધન

      July 5, 2026

      જૈશ-એ મોહમ્મદના 8 આતંકી ATSના સકંજામાં…તમામના ચેહેરા ઓળખી લેજો..!

      July 3, 2026

      એકતા નગરમાં દર બીજા શનિવારે ગૂંજશે ગુજરાતની આદિવાસી સંસ્કૃતિના સૂર

      June 28, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ગુજરાત»એકતા નગરમાં દર બીજા શનિવારે ગૂંજશે ગુજરાતની આદિવાસી સંસ્કૃતિના સૂર
    ગુજરાત

    એકતા નગરમાં દર બીજા શનિવારે ગૂંજશે ગુજરાતની આદિવાસી સંસ્કૃતિના સૂર

    samachar shatakBy samachar shatakJune 28, 2026No Comments24 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તેમજ રાજ્ય મંત્રી પી.સી. બરંડાના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર રાજ્યની સમૃદ્ધ આદિજાતિ સંસ્કૃતિ અને લોકવારસાના સંરક્ષણ માટે સતત પ્રયત્નશીલ છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલા રૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી-SoU ઓથોરિટી અને ગુજરાત ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટી-GTRTS વચ્ચે સમજૂતી કરાર કરવામાં આવ્યો છે.

    આ સમજૂતી કરારના અમલીકરણથી વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર ખાતે પ્રતિમાસ બે શનિવારે ગુજરાતના વિવિધ જિલ્લાઓના આદિજાતિ કલાકારો દ્વારા કુલ ૧૪ પરંપરાગત આદિવાસી નૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવશે. જેમાં રાઠવા નૃત્ય – છોટાઉદેપુર, ગેર નૃત્ય – છોટાઉદેપુર, મેવાસી નૃત્ય – છોટાઉદેપુર, કહડિયા નૃત્ય – ડાંગ, પાવરી નૃત્ય – ડાંગ, લોક નૃત્ય – નર્મદા, હોળી નૃત્ય – નર્મદા, ગામિત ઢોલ નૃત્ય – તાપી, ચૌધરી લોક નૃત્ય – તાપી, તલવાર નૃત્ય – મહિસાગર, ટીમલી નૃત્ય – મહિસાગર, મંડળ નૃત્ય – નવસારી, તૂર નૃત્ય – નવસારી, કાહલી નૃત્ય – વલસાડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    ગુજરાતનાં સ્થાપના દિવસ ૧ મે, વર્ષ ૨૦૨૪થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દર પખવાડીએ શનિવારના રોજ રાજ્યના વિવિધ જિલ્લાના અનેક આદિજાતિ નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવી રહી છે, જેને પ્રવાસીઓ તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે. આ સફળતાને ધ્યાનમાં રાખીને હવે આ આયોજનને નિયમિત સ્વરૂપ આપવા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણિયા અને ગુજરાત ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટીના કાર્યપાલક નિયામક ડૉ. સી.સી. ચૌધરી દ્વારા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

    આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના અધિક કલેક્ટર શ્રી ગોપાલ બામણિયાએ જણાવ્યું હતું કે, આ પહેલનો મુખ્ય હેતુ દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને ગુજરાતની વૈવિધ્યસભર આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાનો જીવંત પરિચય કરાવવાનો છે.ગુજરાત ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટીના કાર્યપાલક નિયામક ડૉ. સી.સી. ચૌધરીએ કહ્યું હતું કે, એકતા નગર ખાતે દર પખવાડિયે શનિવારે તેમજ વિવિધ વિશેષ પ્રસંગોએ ગુજરાતના વિવિધ જિલ્લાઓના આદિજાતિ કલાકારો દ્વારા પરંપરાગત નૃત્યો અને સાંસ્કૃતિક કાર્યકમો રજૂ કરવામાં આવશે. આ પહેલ દ્વારા રાજ્યની આદિવાસી સંસ્કૃતિને વધુ વ્યાપક ઓળખ મળશે તેમજ સ્થાનિક કલાકારોને પોતાની કળા પ્રસ્તુત કરવા માટે સશક્ત મંચ ઉપલબ્ધ થશે. ગુજરાતની આદિવાસી પરંપરા, લોકકલા અને લોકનૃત્યોને વૈશ્વિક ઓળખ અપાવતી આ પહેલ રાજ્યના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના સંકલ્પને વધુ મજબૂતી પ્રદાન કરશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

    Program every second Saturday Statue of Unity Tribal culture
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    તાપી: ગાંગપુર ગામેથી વીજળીના થાંભલા પરથી એલ્યુમિનીયમના વાયર ચોરનાર ઝડપાયા

    July 15, 2026

    દૂધમાં ઝેરનો ખેલ! કરોડોનું ભેળસેળ કૌભાંડ બહાર આવ્યું

    July 14, 2026

    તાપી કલેક્ટર દેવ ચૌધરીએ ટોકરવા અને દેલવાડા-૨ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી

    July 12, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,036

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025695

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025609

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025494
    Don't Miss
    ક્રાઈમ સ્ટોરી

    તાપી: ગાંગપુર ગામેથી વીજળીના થાંભલા પરથી એલ્યુમિનીયમના વાયર ચોરનાર ઝડપાયા

    By samachar shatakJuly 15, 202636

    BREKING NEWS તાપી: થાંભલા પરથી એલ્યુમિનીયનો વાયર ચોરનારા ઝડપાયા તાપી LCB અને પેરોલ ફર્લો સ્કોર્ડની…

    દૂધમાં ઝેરનો ખેલ! કરોડોનું ભેળસેળ કૌભાંડ બહાર આવ્યું

    July 14, 2026

    તાપી કલેક્ટર દેવ ચૌધરીએ ટોકરવા અને દેલવાડા-૨ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી

    July 12, 2026

    વિયેતનામમાં સ્પીડબોટ પલટી જતા 15 ભારતીય મોતને ભેટ્યા..!

    July 12, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • તાપી: ગાંગપુર ગામેથી વીજળીના થાંભલા પરથી એલ્યુમિનીયમના વાયર ચોરનાર ઝડપાયા
    • દૂધમાં ઝેરનો ખેલ! કરોડોનું ભેળસેળ કૌભાંડ બહાર આવ્યું
    • તાપી કલેક્ટર દેવ ચૌધરીએ ટોકરવા અને દેલવાડા-૨ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી
    • વિયેતનામમાં સ્પીડબોટ પલટી જતા 15 ભારતીય મોતને ભેટ્યા..!
    • હલગામ પાડી–ઉમરપાડા વચ્ચે જંગલ જમીન મુદ્દે બોર્ડર ટ્રેન્ચથી ખેડૂતોમાં નારાજગી
    • ગિરનારમાં માસૂમના મોત બાદ સરકારની બેદરકારી અને નિષ્ક્રિયતા પર ઉઠ્યા ગંભીર સવાલો
    • કુમેઠા પ્રાથમિક શાળાના શિક્ષક બપોરના 12 વાગે શાળા ખોલે છે અને 3 વાગે બંધ કરે છે..!
    • કુકરમુંડા તાલુકાના મોરંબા-તોરંદા માર્ગ પરથી વૃક્ષો હટાવામાં આવ્યા
    • મહિલા PSIએ નિર્દોષ મહિલાને માર મારતા મહિલા સારવાર અર્થે..!
    • આદિવાસી સમાજના અગ્રણી નેતા મોહનસિંહ રાઠવાનું 82 વયે નિધન
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    તાપી: ગાંગપુર ગામેથી વીજળીના થાંભલા પરથી એલ્યુમિનીયમના વાયર ચોરનાર ઝડપાયા

    July 15, 2026

    દૂધમાં ઝેરનો ખેલ! કરોડોનું ભેળસેળ કૌભાંડ બહાર આવ્યું

    July 14, 2026

    તાપી કલેક્ટર દેવ ચૌધરીએ ટોકરવા અને દેલવાડા-૨ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી

    July 12, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,036

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025695

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025609
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.