ફરી એકવાર ગુજરાત ATS દ્વારા ખૂબ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ વખતે ગુજરાત એટીએસની ટીમે ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી આઠ આતંકવાદીઓને ઝડપી લીધા છે. અને સમગ્ર આતંકી પ્રવૃતિઓનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા આતંકવાદીઓ ગુજરાતમાં નેટવર્ક સક્રિય કરવાની ફિરાકમાં હતા. પરંતુ નેટવર્ક સક્રિય કરે તે પહેલા દેશના દુશ્મનેને ATS દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે.
ATSના સકંજામાં આવેલા આતંકવાદીઓ જૈશ-એ મોહમ્મદના સંગઠન સાથે સંકયેલા હોવાનું માનવમાં આવી રહ્યું છે. પકડાયેલા આતંકીઓમાં અહમદ અબ્દુલ્લા ગાજીવાળા, ઇબ્રાહિમ મોહમ્મદ હુસેન ઘાઘા, મુદસ્સિર અબ્દુલ્લા ગાજીવાલા, ઝકારિયા દુરાની, મુફ્તિ ફૌજાન, મોહમ્મદ અમીન શેરા, મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવડી અને બિલાલ મોહમ્મદનો સમાવેશ થાય છે.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
જૈશ-એ મોહમ્મદના 8 આતંકી ATSના સકંજામાં…તમામના ચેહેરા ઓળખી લેજો..!
samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.









