હાલમાં આયોજિત જેજી ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાડોકાઈ કરાટે ઇન્ટર સ્કૂલ કરાટે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 160 કરતાં વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઇન્ટર સ્કૂલ કરાટે ચેમ્પિયનશિપમાં ટર્ફ સ્કૂલના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરીને રનરઅપની ટ્રોફી પોતાના નામે કરી હતી. વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપનાર કોચ સિંહાન જીગ્નેશ ત્રિવેદી અને સેનસાઈ વિજય જૈન અને સ્કૂલના પ્રિન્સીપલ મેમ લવી ઝાલાએ વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. વિજેતા ખેલાડીઓ કાતા અને કુમિતે બંને ઇવેન્ટમાં ભાગ લીધા હતો.
વિજેતા ખિલાડીઓના નામ નીચે મુજબ છે
ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓ:-
દેવર્ષ શાહ
જેનીશા કોસ્ટી
સનેઆ પ્રજાપતિ
પ્રેક્ષા પટેલ
રાજ પટેલ
તનસ્વી કટારીયા
ખુશી શર્મા
સિલ્વ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓ:-
દ્વિતી સુથાર
ધ્યાન પટેલ
વંશિકા રાનપુરા
પ્રાંસ પટેલ
પ્રેય ચૌહાણ
બ્રોન્સ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓ:-
મોકક્ષા મિસ્ત્રી
મંત્ર દવે
નવ્યા પટેલ
અનન્યા શિરોહી
ધરેયા પ્રજાપતિ
રીધરાજસિંહ રાવલ
કામક્ષી વૈદ્ય
તૃપ્તિ પટેલ
હીર તલાટી
પ્રાસી પટેલ

