Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    ગુજરાત સરકારના ગૃહ વિભાગમાં મોટો ફેરફાર કરાયો

    March 6, 2026

    ઈરાન-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં 165 વિદ્યાર્થીઓના મોત થયાનો દાવો..!

    March 4, 2026

    હોર્મુઝ સ્ટ્રેટમાંથી ક્રૂડ ઓઇલ બંધ થશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે!

    March 3, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      ગુજરાત સરકારના ગૃહ વિભાગમાં મોટો ફેરફાર કરાયો

      March 6, 2026

      તાપી જિલ્લામાં ૧૪મી માર્ચે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

      March 3, 2026

      કાકરાપાર અણુમથક વીજ પ્લાન્ટમાં રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ‘મોકડ્રીલ’

      February 28, 2026

      કુકરમુંડા પોલીસ મોબાઈલ ચોરને સકંજામાં લીધો

      February 27, 2026

      સોનગઢ પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે બે શખ્સને ઝડપ્યા

      February 27, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      ઈરાન-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં 165 વિદ્યાર્થીઓના મોત થયાનો દાવો..!

      March 4, 2026

      હોર્મુઝ સ્ટ્રેટમાંથી ક્રૂડ ઓઇલ બંધ થશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે!

      March 3, 2026

      ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!

      February 28, 2026

      દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલ અને સિસોદિયા સહિત 23 લોકોને નિર્દોષ જાહેર

      February 27, 2026

      ગુજરાતના બજેટમાં ગરીબો માટે શું ?..આ લિસ્ટ પર નજર મારી લેજો…!

      February 19, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»રાજનીતિ»અરવિંદ કેજરીવાલ ભારતીય જનતા પાર્ટી વિશે આ શું બોલ્યા !
    રાજનીતિ

    અરવિંદ કેજરીવાલ ભારતીય જનતા પાર્ટી વિશે આ શું બોલ્યા !

    samachar shatakBy samachar shatakJune 16, 2025No Comments28 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    image source-x
    image source-x
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    જૂનાગઢની વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી માટે આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ખારિયા ગામમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. આ સભા દરમ્યાન તેમણે કહ્યું હતું કે રાજકોટથી જૂનાગઢનું રસ્તાનું અંતર 125 કિમી છે. તેમણે કહ્યું હતું કે રાજકોટથી જૂનાગઢ પહોંચવામાં તેમને સાડા ત્રણ કલાક લાગ્યા કારણ કે રસ્તાઓ ખૂબ જ ખરાબ છે. ભારતીય જનતા પાર્ટી પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, 30 વર્ષ સુધી ગુજરાત પર શાસન કર્યા પછી, ભારતીય જનતા પાર્ટી રસ્તા બનાવી શકી નથી.

    ‘દર કલાકે વીજળી જાય છે’

    અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે, ગઈકાલે રાત્રે અમારી કાલસારીમાં સભા હતી. હું રાત્રે જૂનાગઢથી કાલસારીમાં ગયો હતો. રસ્તે જતા મોટા ભાગના રસ્તાઓ તૂટી ગયેલા જોવા મળ્યા હતા. હવે હું જૂનાગઢથી અહીં આવ્યો છું, બધા રસ્તા તૂટી ગયા છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર 30 વર્ષથી ગુજરાતમાં છે, તેમણે શું કર્યું છે? હું એક હોટલમાં રહું છું. દર કલાકે વીજળી જાય છે. જ્યારે અમે કાલસારીમાં ગયા હતા, ત્યારે ગામમાં વીજળી નહોતી.

    BJPએ 50 વર્ષ ગુજરાતને પાછળ ધકેલી દીધું !

    આપના રાષ્ટ્રીય કન્વીનરે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, “૩૦ વર્ષમાં ભાજપે ગુજરાતને ૫૦ વર્ષ પાછળ ધકેલી દીધું છે. આજે ગુજરાતમાં કંઈ નથી. વીજળી નથી, પાણી નથી અને રસ્તા નથી. મોંઘવારી છે, બધે અરાજકતા છે. હું દિલ્હીથી વિસાવદરના લોકોને સલામ કરવા આવ્યો છું. જ્યારે ભાજપ ૩૦ વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહી છે. ત્યારે છેલ્લા ૨૦ વર્ષથી વિસાવદરના લોકોએ ભાજપને બહાર ધકેલી દીધો છે.” ‘ગોપાલ ઇટાલિયાની જીતને કોઈ તોડી શકવાનું નથી. વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયા બહુમતી સાથે જીત હાંસલ કરશે.

    ગોપાલ ઇટાલિયાને પ્રચંડ બહુમતીથી જીતાડો

    “છેલ્લી બે ચૂંટણીઓમાં, હર્ષ રિબાડિયાને જીતાડવામાં આવ્યા હતા, પરંતુ ભાજપે કેટલાક ઉમેદવારને તોડી નાખ્યા હતા જેના કારણે અંહી જીત થઈ, તમે અમારા ભૂપત ભાયાણીને જીતાડ્યા તેના માટે તમારો આભાર. પરંતુ ભાજપે તેમને તોડી નાખ્યા. આ ખોટું છે. જેને લોકો મત આપે છે તેને તોડવું ખોટું છે. આ લોકો સાથે છેતરપિંડી છે. અમે આમ આદમી પાર્ટીના સૌથી મોટા નેતાઓમાંના એક ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપી છે.. ગોપાલ ઇટાલિયા ખૂબ જ મજબૂત માણસ છે, દુનિયાની કોઈ શક્તિ તેમને તોડી શકતી નથી. હું તમને ગેરંટી આપું છું. ગોપાલ ઇટાલિયાને પ્રચંડ બહુમતીથી જીતાડો, દુનિયાની કોઈ શક્તિ તેમને તોડી શકતી નથી.”

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    ઈરાન-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં 165 વિદ્યાર્થીઓના મોત થયાનો દાવો..!

    March 4, 2026

    હોર્મુઝ સ્ટ્રેટમાંથી ક્રૂડ ઓઇલ બંધ થશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે!

    March 3, 2026

    ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!

    February 28, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,002

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025691

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025569

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025479
    Don't Miss
    ગુજરાત

    ગુજરાત સરકારના ગૃહ વિભાગમાં મોટો ફેરફાર કરાયો

    By samachar shatakMarch 6, 202611

    ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગે…

    ઈરાન-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં 165 વિદ્યાર્થીઓના મોત થયાનો દાવો..!

    March 4, 2026

    હોર્મુઝ સ્ટ્રેટમાંથી ક્રૂડ ઓઇલ બંધ થશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે!

    March 3, 2026

    તાપી જિલ્લામાં ૧૪મી માર્ચે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

    March 3, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • ગુજરાત સરકારના ગૃહ વિભાગમાં મોટો ફેરફાર કરાયો
    • ઈરાન-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં 165 વિદ્યાર્થીઓના મોત થયાનો દાવો..!
    • હોર્મુઝ સ્ટ્રેટમાંથી ક્રૂડ ઓઇલ બંધ થશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે!
    • તાપી જિલ્લામાં ૧૪મી માર્ચે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
    • ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!
    • કાકરાપાર અણુમથક વીજ પ્લાન્ટમાં રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ‘મોકડ્રીલ’
    • કુકરમુંડા પોલીસ મોબાઈલ ચોરને સકંજામાં લીધો
    • સોનગઢ પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે બે શખ્સને ઝડપ્યા
    • દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલ અને સિસોદિયા સહિત 23 લોકોને નિર્દોષ જાહેર
    • વાલોડ પોલીસે મોટા ઉપાડે વરઘોડો કાઢ્યો.. પણ 70થી વધારે વિદ્યાર્થીઓનું સહી વાળું આવેદનપત્ર ઘણુ બધું કહી જાય છે… !
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    ગુજરાત સરકારના ગૃહ વિભાગમાં મોટો ફેરફાર કરાયો

    March 6, 2026

    ઈરાન-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં 165 વિદ્યાર્થીઓના મોત થયાનો દાવો..!

    March 4, 2026

    હોર્મુઝ સ્ટ્રેટમાંથી ક્રૂડ ઓઇલ બંધ થશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે!

    March 3, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,002

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025691

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025569
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.