Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !

    June 4, 2026

    ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને તાપી LCBએ ઝડપી લીધો

    June 3, 2026

    નર્મદા: તુમડાવાડીમાં પાણી, રસ્તા, વીજળી અને શિક્ષણની સુવિધાનો અભાવ

    May 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !

      June 4, 2026

      ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને તાપી LCBએ ઝડપી લીધો

      June 3, 2026

      નર્મદા: તુમડાવાડીમાં પાણી, રસ્તા, વીજળી અને શિક્ષણની સુવિધાનો અભાવ

      May 31, 2026

      વલસાડનાં 18 વર્ષીય ખેલાડીએ હોંગકોંગમાં સ્થાપ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ

      May 30, 2026

      કુકરમુંડાના જુના પીપલાસ ગામે ૨૭ લાખથી વધુ કિંમતની રેતી અને ટ્રક સીઝ

      May 30, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !

      June 4, 2026

      વલસાડનાં 18 વર્ષીય ખેલાડીએ હોંગકોંગમાં સ્થાપ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ

      May 30, 2026

      પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ માટે આ કામ જરૂરી કરાવી લેજો

      May 12, 2026

      તમિલનાડુમાં થલાપતિ વિજય સીએમ બનતા જ 200 યુનિટ ફ્રી વીજળીની જાહેરાત

      May 10, 2026

      તાપી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપની 18 જ્યારે કોંગ્રેસની 8 બેઠક પર જીત

      April 28, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»રાજનીતિ»Finance»ગુજરાતના બજેટમાં ગરીબો માટે શું ?..આ લિસ્ટ પર નજર મારી લેજો…!
    Finance

    ગુજરાતના બજેટમાં ગરીબો માટે શું ?..આ લિસ્ટ પર નજર મારી લેજો…!

    samachar shatakBy samachar shatakFebruary 19, 2026No Comments6 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી કનુ દેસાઈએ ગુરૂવારે વિધાનસભામાં ગુજરાતનું 4.08 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. સ્વભાવિક છે રાજ્યનું બજેટ રજૂ થાય એટલે દરેક ગુજરાતીને ઈચ્છા હોય કે બજેટમાં ગરીબ અને સામાન્ય વર્ગ માટે શું જોગવાઈ છે. ત્યારે જાણીએ ગુજરાતના ગરીબો માટે નીચેની જોગવાઈની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે.

    ગરીબો માટે બનશે પાકા ઘર:———

    ગરીબ પરિવારોને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા 3 લાખથી વધુ આવાસ બનશે. જેમાં પ્રધાનમંત્રી આવાસ, આંબેડકર આવાસ, પંડિત દિનદયાળ આવાસનો સમાવેશ થાય છે. તથા હળપતિ આવાસ યોજનાની સહાયમાં 1.20 લાખથી વધારીને 1.70 લાખ કરવામાં આવી છે.

    યુવાઓ માટે જોગવાઈ:——

    રાજ્યની 36 ટકા વસ્તી ધરાવતા યુવાનો માટે બજેટમાં શિષ્યવૃતિ માટે 4,827 કરોડની જાહેરાત, ઉચ્ચ અભ્યાસ માટે 10 જિલ્લમાં 20 સ્થળે સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બનશે. જેમાં 13 હજારથી વધુ યુવાનોને લાભ મળશે.

    રાજ્યના ખેડૂતો માટે યોજના:—-

    રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે વધુ 2,175 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
    કિસાન ક્રેડિટ કાર્ડમાં 4 ટકા વ્યાજ રાહત માટે 1,252 કરોડની જોગવાઈ
    લોન ગેરન્ટી તથા તાલીમ માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી
    મિની ટ્રેક્ટર, ખાતર તથા અન્ય ઉપકરણો ખરીદવા માટે 1,612 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી.

    બજેટમાં નારી શક્તિ માટે યોજના:——

    બજેટમાં નારી શક્તિ માટે નવી સખી સાહસ યોજના જાહેર મહિલાઓને સાધન સહાય,લોન ગેરન્ટી તથા તાલીમ માટે 100 કરોડની જોગવાઈ, અમદાવાદ,વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવામાં આવશે.

    Gujarat Budget Provision for farmers Provision for youth
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !

    June 4, 2026

    ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને તાપી LCBએ ઝડપી લીધો

    June 3, 2026

    નર્મદા: તુમડાવાડીમાં પાણી, રસ્તા, વીજળી અને શિક્ષણની સુવિધાનો અભાવ

    May 31, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,027

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025693

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025600

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025488
    Don't Miss
    ગુજરાત

    અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !

    By samachar shatakJune 4, 202635

    અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અને સીમાંકન અંગે કેન્દ્ર સરકારના અહેવાલની સમીક્ષા કરવા માટે સુપ્રીમ કોર્ટે એક…

    ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને તાપી LCBએ ઝડપી લીધો

    June 3, 2026

    નર્મદા: તુમડાવાડીમાં પાણી, રસ્તા, વીજળી અને શિક્ષણની સુવિધાનો અભાવ

    May 31, 2026

    વલસાડનાં 18 વર્ષીય ખેલાડીએ હોંગકોંગમાં સ્થાપ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ

    May 30, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !
    • ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને તાપી LCBએ ઝડપી લીધો
    • નર્મદા: તુમડાવાડીમાં પાણી, રસ્તા, વીજળી અને શિક્ષણની સુવિધાનો અભાવ
    • વલસાડનાં 18 વર્ષીય ખેલાડીએ હોંગકોંગમાં સ્થાપ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ
    • કુકરમુંડાના જુના પીપલાસ ગામે ૨૭ લાખથી વધુ કિંમતની રેતી અને ટ્રક સીઝ
    • વ્યારાના આઈરીઝ પ્લાઝા કોમ્પલેક્ષના પાછળના ભાગે કેનાલ રોડ પર રમતા હતા જુગાર
    • ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહન ચાલકો અને ખેડૂતો પરેશાન
    • નંદુરબારમાં બર્ડ ફ્લુની પુષ્ટિ બાદ તાપીના ઉચ્છલ-નિઝરમાં જાહેરનામું અમલી
    • તાપી જિલ્લા સેવાસદન ખાતે ૧૮મી મે ના રોજ ‘રોજગાર ભરતી મેળો’ યોજાશે
    • તાપી જિલ્લામાં ૨૧ થી ૨૩ ઓગસ્ટ દરમિયાન વિશેષ લોક અદાલત યોજાશે
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !

    June 4, 2026

    ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને તાપી LCBએ ઝડપી લીધો

    June 3, 2026

    નર્મદા: તુમડાવાડીમાં પાણી, રસ્તા, વીજળી અને શિક્ષણની સુવિધાનો અભાવ

    May 31, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,027

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025693

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025600
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.