Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    ખોબા ગામે રસ્તો ન બનતા ગામ લોકો ચૂંટણીમાં મતદાન નહી કરે.!

    April 11, 2026

    સોનગઢ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે કોને આપી ટિકિટ ?

    April 10, 2026

    તાપી: ભાજપે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોને ટિકિટ જાહેર કરી

    April 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      ખોબા ગામે રસ્તો ન બનતા ગામ લોકો ચૂંટણીમાં મતદાન નહી કરે.!

      April 11, 2026

      સોનગઢ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે કોને આપી ટિકિટ ?

      April 10, 2026

      તાપી: ભાજપે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોને ટિકિટ જાહેર કરી

      April 10, 2026

      કુકરમુંડા પોલીસે કતલ ખાને લઈ જવાતી ગૌવંશ સાથે આરોપીની કરી ધરપકડ

      April 9, 2026

      ડબલ મર્ડર અને ધાડના ગુનામાં છેલ્લાં 25 વર્ષથી ફરાર આરોપી ઝડપી લીધો

      April 8, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      સોનગઢ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે કોને આપી ટિકિટ ?

      April 10, 2026

      તાપી: ભાજપે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોને ટિકિટ જાહેર કરી

      April 10, 2026

      ઈરાન-અમેરિકા વચ્ચે બે અઠવાડિયા સુધી યુદ્ધવિરામની જાહેરાત

      April 8, 2026

      તાપી:ડોલવણ જિલ્લા પંચાયતની બેઠક પર હેત્વી ગામીત આપ પાર્ટીના ઉમેદવાર જાહેર

      April 6, 2026

      યુદ્ધમાં ઈરાનની એક ચાલથી ટ્રમ્પ ઠંડો પડી ગયો

      April 2, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ગુજરાત»આઝાદી પછી પણ રસ્તાનો અભાવ હોવાથી સ્થાનિકો ડુંગરા ઓળંગવા મજબૂર
    ગુજરાત

    આઝાદી પછી પણ રસ્તાનો અભાવ હોવાથી સ્થાનિકો ડુંગરા ઓળંગવા મજબૂર

    samachar shatakBy samachar shatakMarch 10, 2026No Comments17 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ધોમધખતા તાપમાં સ્વજનોએ એક કિમી ખેતર અને ડુંગરા ઓળંગવા પડ્યા, પહેલા પ્રાઈવેટ વાહન પછી 108માં મહિલાને હોસ્પિટલ ખસેડાઈ હતી. છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં આઝાદીના દાયકાઓ પછી પણ પાકા રસ્તાના અભાવે પ્રજાની હાલાકી યથાવત છે. નસવાડી તાલુકાના નલિયાબારી ગામમાં રસ્તો ન હોવાથી એક ગર્ભવતી મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે પરિવારજનોએ તેને કાપડની ઝોળીમાં ઊંચકીને 1 કિમી સુધી ચાલવું પડ્યું હતું. સદનસીબે, સમયસર સારવાર મળતા મહિલાએ બાળકીને જન્મ આપ્યો છે.

    કુંડાની સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપડી:-

    નસવાડી તાલુકાના કુંડા ગામના નલિયાબારી ફળિયામાં રહેતા જીવલીબેન ભીલને સવારે 9:00 વાગ્યે પ્રસૂતિની પીડા ઉપડી હતી. ગામમાં પાકો રસ્તો ન હોવાથી એમ્બ્યુલન્સ આવી શકે તેમ નહોતી. પરિણામે, પરિવારજનોએ મજબૂરીમાં કાપડની ઝોળી બનાવી મહિલાને 1 કિમી દૂર કાચા રસ્તા સુધી ઊંચકીને લઈ ગયા હતા. ત્યાંથી ખાનગી વાહન દ્વારા પાકા રસ્તા સુધી પહોંચ્યા બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને દુગ્ધા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. હોસ્પિટલમાં સાંજે 4:00 વાગ્યાના અરસામાં મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો.

    અગાઉની ઘટનામાં હાઈકોર્ટનો હસ્તક્ષેપ:-

    છોટા ઉદેપુર જિલ્લો ડુંગરાળ અને અંતરિયાળ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે, પરંતુ અહીં પાયાની સુવિધાઓનો ભારે અભાવ છે. આ પૂર્વે 1 ઓક્ટોબર, 2024ના રોજ તુરખેડામાં પણ આવી જ ઘટના બની હતી, જેમાં એક મહિલાનું રસ્તામાં જ પ્રસૂતિ બાદ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટે જાતે સંજ્ઞાન (સુઓમોટો) લઈ તંત્ર પાસે જવાબ માંગ્યો હતો.

    Where is the development?

    હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ રસ્તો તાત્કાલિક મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવિકતા એ છે કે હજુ સુધી ત્યાં રસ્તાનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું નથી. સ્થાનિકોની માગ વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોમાં વહેલી તકે પાકા રસ્તા બનાવવામાં આવે જેથી ઈમરજન્સી સમયે દર્દીઓ અને પ્રસૂતાઓને સમયસર હોસ્પિટલ પહોંચાડી શકાય અને જીવનું જોખમ ટાળી શકાય.

    Chhota Udepur Pregnant woman Where is the development?
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    ખોબા ગામે રસ્તો ન બનતા ગામ લોકો ચૂંટણીમાં મતદાન નહી કરે.!

    April 11, 2026

    સોનગઢ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે કોને આપી ટિકિટ ?

    April 10, 2026

    તાપી: ભાજપે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોને ટિકિટ જાહેર કરી

    April 10, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,019

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025692

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025575

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025484
    Don't Miss
    ગુજરાત

    ખોબા ગામે રસ્તો ન બનતા ગામ લોકો ચૂંટણીમાં મતદાન નહી કરે.!

    By samachar shatakApril 11, 202674

    ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા ખોબા ગામનો છેલ્લા ઘણા સમયથી બિસ્માર રસ્તાને…

    સોનગઢ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે કોને આપી ટિકિટ ?

    April 10, 2026

    તાપી: ભાજપે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોને ટિકિટ જાહેર કરી

    April 10, 2026

    કુકરમુંડા પોલીસે કતલ ખાને લઈ જવાતી ગૌવંશ સાથે આરોપીની કરી ધરપકડ

    April 9, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • ખોબા ગામે રસ્તો ન બનતા ગામ લોકો ચૂંટણીમાં મતદાન નહી કરે.!
    • સોનગઢ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે કોને આપી ટિકિટ ?
    • તાપી: ભાજપે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોને ટિકિટ જાહેર કરી
    • કુકરમુંડા પોલીસે કતલ ખાને લઈ જવાતી ગૌવંશ સાથે આરોપીની કરી ધરપકડ
    • ડબલ મર્ડર અને ધાડના ગુનામાં છેલ્લાં 25 વર્ષથી ફરાર આરોપી ઝડપી લીધો
    • ઈરાન-અમેરિકા વચ્ચે બે અઠવાડિયા સુધી યુદ્ધવિરામની જાહેરાત
    • તાપી:ડોલવણ જિલ્લા પંચાયતની બેઠક પર હેત્વી ગામીત આપ પાર્ટીના ઉમેદવાર જાહેર
    • તાપીના પીઠાદરા ગામેથી નકલી પત્રકારો ઝડપાયા
    • ખેલો ઈન્ડિયા ટ્રાઈબલ ગેમ્સમાં માંડવીની મયુરી ગામીતે લાંબી કુદમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
    • ચેક બાઉન્સના ગુનામાં કોર્ટે સજા ફટકારેલા આરોપીને સોનગઢ પોલીસે ઝડપી લીધો
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    ખોબા ગામે રસ્તો ન બનતા ગામ લોકો ચૂંટણીમાં મતદાન નહી કરે.!

    April 11, 2026

    સોનગઢ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે કોને આપી ટિકિટ ?

    April 10, 2026

    તાપી: ભાજપે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોને ટિકિટ જાહેર કરી

    April 10, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,019

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025692

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025575
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.